ETV Bharat / state

ચૂંટણી પહેલા રોજગારી : 1382 PSI ફાઇનલ પરિણામ જાહેરાત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે (PSI Final Merit List) પહેલા સરકારે PSIની ભરતીને લઈને એક મોટી જાહેરાત કરી છે. PSIની પોસ્ટનું ફાઈનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. (PSI Final Merit List Declared)

ચૂંટણી પહેલા રોજગારી : 1382 PSI ફાઇનલ પરિણામ જાહેરાત
ચૂંટણી પહેલા રોજગારી : 1382 PSI ફાઇનલ પરિણામ જાહેરાત
author img

By

Published : Oct 26, 2022, 9:37 AM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને એક અથવા તો બે નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ રહી છે, ત્યારે ગૃહ વિભાગ દ્વારા ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં PSI અને LID ભરતીની (PSI and LRD recruitment) જાહેરાત કરી હતી. જેમાં હવે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા 1382 જેટલા PSIની અંતિમ પરિણામ એટલે કે ફાઇનલ પરિણામની યાદી જાહેરાત કરી છે.(PSI Final Merit List)

PSI ફાઇનલ પરિણામ જાહેરાત
PSI ફાઇનલ પરિણામ જાહેરાત

વેબસાઈટ સાઇટ પર મુકવામાં આવ્યું પરિણામ PSI ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયએ આજે સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને ફાઇનલ મેરીટ લિસ્ટની યાદીની જાહેરાત કરી હતી. જ્યારે આ જાહેરાત વેબસાઈટ ઉપર મૂકવામાં આવી છે, આમ સરકાર દ્વારા 1382 જેટલા PSIની પોસ્ટનું ફાઇનલ મેરીટ ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે. (PSI Final Result List)

સરકાર આપશે પ્રમાણપત્ર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં રાજ્ય સરકાર દ્વારા અનેક જાહેર પરીક્ષાઓનું પરિણામ જાહેરાત કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્ય સરકાર હજારોની સંખ્યામાં તમામ ઉમેદવારોને પ્રમાણપત્ર આપવાની યોજના પણ તૈયાર કરી રહ્યું છે. 1382 જેટલા PSI સહિત અન્ય વિભાગના હજારોની સંખ્યામાં રાજ્ય સરકાર સરકારી નોકરીનું પ્રમાણપત્રની વહેચણી કરશે. (psi merit recruitment 2022)

6 માર્ચ 2022ના રોજ યોજાઈ હતી પરીક્ષા 6 માર્ચ 2022ના રોજ PSIની ભરતી માટેની પરીક્ષા યોજાઈ હતી. જેમાં 1382 જગ્યા માટે 88,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરેલ પરિણામમાં કુલ 4300 જેટલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલીફાઈ થયા હતા.(recruitment exam of psi gujarat)

હવે LRD પરીક્ષાની જાહેરાત થશે હવે PSIની પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેરાત(PSI Final Merit List Declared) થઈ ગઈ છે, ત્યારે રાજ્ય સરકારમાં 10,000 જેટલા LIDની પરીક્ષા પણ લેવામાં આવી હતી. જે પરીક્ષાનું પરિણામ પણ હવે ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતા છે, આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારના ગૃહ વિભાગ અને અન્ય વિભાગ દ્વારા લેવાયેલી તમામ જાહેર પરીક્ષાનું પરિણામ તાત્કાલિક ધોરણે જાહેર કરીને ચૂંટણી પહેલા રોજગારી આપવાનું વચન રાજ્ય સરકાર પૂર્ણ કરે તેવી શક્યતાઓ છે. (LRD exam date 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.