ETV Bharat / state

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે - ગાંઘીનગર ન્યૂઝ

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 12 અને 13 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ બે દિવસમાં તેઓ ગાંધીનગરના કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્રની મુલાકાત લેશે, ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા સાથે મુલાકાત કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રામનાથ કોવિંંદ
author img

By

Published : Oct 9, 2019, 12:26 PM IST

Updated : Oct 9, 2019, 2:55 PM IST

મળતી માહિતી પ્રમાણે, રાષ્ટ્રપતિ કોવિંદ 12 ઓક્ટોબરના સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરશે, ત્યાથી રાત્રે ભવનમાં રોકાણ કર્યા બાદ 13 ઓક્ટોબરના રોજ કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્રની મુલાકાત લેશે. રાજભવન ખાતે કેન્દ્રીય કૃષિ પ્રધાન પરષોત્તમ રૂપાલા અને કૃષિ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે બેઠક યોજી કૃષિમાં થયેલી ક્રાંતિ અને કૃષિમાં થતી મુશ્કેલીઓ અંગેની ચર્ચાઓ કરશે. આ સાથે જ ભવિષ્યના આયોજન પણ કરશે.

ઉલ્લેખનીય છે કે, આરાધના કેન્દ્રના વડા સાથે રાષ્ટ્રપતિ ગોવિંદે અગાઉ પણ બે વખત મુલાકાત કરી હતી. હવે રાષ્ટ્રપતિ કોવિંદ જૈન આરાધ્ય કેન્દ્રમાં પ્રથમ વખત અને આરાધના સાથે ત્રીજી વખત મુલાકાત કરશે. આમ,રાષ્ટ્રપતિ કોવિંદ કોબા ખાતે આવી રહ્યા છે, ત્યારે તેઓ PM મોદીના માતા હીરાબાની મુલાકાત કરે અને રાયસણ જાય તેવી ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે.

Intro:Approved by panchal sir

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 12 અને 13 ઓક્ટોબરના દિવસે ગુજરાત ની મુલાકાતે આવી રહ્યા છે જેમાં તેઓ ગાંધીનગરના કોબા ખાતે આવેલ મહાવીર જૈન આરાધના કેન્દ્ર ની મુલાકાત લેશે. ત્યાર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા ની પણ મુલાકાત કરે તેવી સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. Body:સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ કોવિંદ 12 ઓક્ટોબર ના સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે ત્યારબાદ તેઓ બધા જ ભવનમાં રાત્રી રોકાણ કર્યા બાદ 13 ઓક્ટોબરના રોજ કોબા ખાતે આવેલ મહાવીર જૈન આરાધના કેન્દ્રની મુલાકાત લેશે ઉલ્લેખનીય છે કે જેને આરાધના કેન્દ્ર ના વડા સાથે રાષ્ટ્રપતિ ગોવિંદે અગાઉ પણ બે વખત મુલાકાત કરી છે ત્યારે હવે રાષ્ટ્રપતિ કોવિંદ જૈન આરાધ્ય કેન્દ્રમાં પ્રથમ વખત અને આરાધના સાથે ત્રીજી વખત મુલાકાત કરશે. ત્યારબાદ રાજભવન ખાતે કેન્દ્રીય કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા અને કૃષિ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે બેઠક યોજીને કૃષિ માં થયેલ ક્રાંતિ અને કૃષિમાં થતી મુશ્કેલીઓ અંગેની ચર્ચાઓ થશે સાથે જ ભવિષ્યના આયોજન પણ કરવામાં આવશે..Conclusion:ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ કોવિંદ કોબા ખાતે આવી રહ્યા છે ત્યારે તેઓ પીએમ મોદીના માતા હીરાબાની મુલાકાત કરે અને રાયસણ જાય તેવી પણ શક્યતાઓ ખાસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Last Updated : Oct 9, 2019, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.