ETV Bharat / state

કોંગ્રેસમાં ભૂકંપના એંધાણ, અલ્પેશ ઠાકોર સહિત 3 MLA ભાજપમાં જોડાય એવી શક્યતા

ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપના એંધાણ આવતા હોય એવું લાગી રહ્યું છે, હવે અટકળો સામે આવી રહી છે કે, કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર સહિત 3 MLA ભાજપમાં જોડાય એવી શક્યતાઓ છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય પૈકી અલ્પેશ ઠાકોર, ભરત ઠાકોર અને ધવલસિંહ ઝાલા ટૂંક જ સમય ભાજપમાં જોડાઈ શકે છે. અલ્પેશ ઠાકોરને કેબિનેટ પ્રધાનનું પદ મળી શકે છે, તો ધવલસિંહ ઝાલાને ભાજપ સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી ચૂંટણી લડાવી શકે છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 7, 2019, 1:06 PM IST

વાત કરીએ અલ્પેશ ઠાકોરની તો છેલ્લા કેટલાય સમયથી અલ્પેશ પોતાના જ સમાજનો વિરોધ સહન કરી રહ્યો છે. અલ્પેશને શરૂઆતમાં સાથ દેનારા ઠાકોર સેનાના સભ્યો પણ અલ્પેશનો વ્રોધ કરી રહ્યાં છે. જ્યારે અલ્પેશ કોંગ્રેસમાં જોડાયો ત્યારે પણ સમાજમાં મોટો વિરોધ થયો હતો.

સાબરકાંઠા લોકસભા બેઠક
કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ભરત ઠાકોર અને ધવલસિંહ ઝાલા ટૂંક જ સમય ભાજપમાં જોડાય એવી અટકળો છે. વાત કરીએ સાબરકાંઠા લોકસભા બેઠકની તો અહીંના ઇતિહાસમાં કોંગ્રેસનું પલડું ભારે રહ્યું છે, પણ છેલ્લી ચૂંટણીમાં ભાજપના નાના એવા નેતા દીપસિંહ રાઠોડે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા શંકરસિંહ વાધેલાને હરાવ્યાં હતાં. સાબરકાંઠામાં વિધાસભાની મોટાભાગની બેઠકો પર કોંગ્રેસનું પ્રદર્શન સારૂ રહે છે. જેથી આવતે ભાજપે મોટી ગેમ ખેલી અરવલ્લી-મોડાસામાં મોટી નામના મેળવનાર ક્ષત્રિય નેતા ધવલસિંહ ઝાલાને પોતાના પલડામાં લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.

ભાજપ ધવલસિંહને સાબરકાંઠા લોકસભા બેઠકથી મેદાનમાં ઉતારી એક કાંકરે બે પક્ષી મારવાની ફિરાકમાં છે, તો કોંગ્રેસ તરફથી પ્રાંતિજના વર્તમાન ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાને મેદાનમાં ઉતારે એવી શક્યતા છે. કહેવાય છે કે, છેલ્લા એક વર્ષથી બારૈયા લોકા વચ્ચે જઈ મહેનત પણ કરી રહ્યાં છે.

undefined

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.