જેમાં મહત્તમ સૌરાષ્ટ્ર વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાતના 70 ડેમમાં પાણીની કટોકટી છે. બનાસકાંઠાના 3 ડેમમાં 10 ટકા, અમરેલીના 8 ડેમમાં 20 ટકા, ભાવનગરના 11 ડેમમાં 15 ટકાથી ઓછું પાણી છે.
- જૂનાગઢના 6 ડેમમાં 20 ટકા ઓછું પાણી
- પોરબંદરના 5 ડેમોમાં 20 ટકાથી ઓછું પાણી,
- રાજકોટના 7 ડેમોમાં 15 ટકા થી ઓછું પાણી,
- દ્વારકાના 6 ડેમોમાં 10 ટકા થી ઓછું પાણી,
- અમરેલી 8 ડેમોમાં 20 ટકા થી ઓછું પાણી,
- કચ્છના 5 ડેમમાં 10 ટકા થી ઓછું પાણી,
- બોટાદના 3 ડેમોમાં 15 ટકા થી ઓછું પાણી
જિલ્લા પ્રમાણે ડેમની સ્થિતિ ટકાવારી પ્રમાણે
જિલ્લો | ડેમ | ટકા |
બનાસકાંઠા | મુક્તેશ્વર ડેમ | 6.77% |
દાંતીવાડા | 9.95% | |
સિપુ | 10.96% | |
મહેસાણા | ધરોઈ | 21.99% |
અરવલ્લી | વાત્રક | 20.24% |
સાબરકાંઠા | જવાનપુરા | 0.06% |
હરનાવ | 37.10% | |
કચ્છ | રુદ્રમાતા | 3.23% |
નિરુણા | 26.57% | |
કાશવાતી. | 0.85% | |
ગજોદ | 5.97% | |
કાલાઘોડા. | 19.68% | |
અમરેલી | ખોડિયાર | 22.68% |
ઘેબી | 22.91% | |
ઘાતરવાડી | 15.86% | |
રાયડી | 16.31% | |
વાડી. | 22.03% | |
શેલદેદુમાલ | 3.33% | |
સંકરોલી | 22.74% | |
ઘાતરવાડી-2 | 10.30% | |
ભાવનગર | રાજાવાલ | 9.11% |
બોટાદ | કાલુભાર. | 28.72% |
માલપરા | 19.42% | |
ભાવનગર | ખારો | 16.67% |
માલન | 29.11% | |
રંધોળા | 8.15% | |
લખકા | 8.42% | |
અમીપરા | 10.40% | |
હનોલ | 15.18% | |
પિંગળી | 15.64% | |
બાગડ | 9.48% | |
રોજકી | 20.80% | |
જસપરા માંડવા | 13.98% | |
બોટાદ | ભીમદાદ | 20.62% |
કનિયાદ | 12.63% | |
ગોમાં | 15.17% | |
અમરેલી | ઘેલો1 | 4.56% |
દ્વારકા | શાની | 3.43% |
વારતું 1 | 0.34 | |
જામનગર | વિજરખી. | 6.80% |
ફુલજર | 27.57% | |
દ્વારકા | સોનમતી | 1.76% |
શેઢાભથરી | 0.89% | |
જામનગર | વેરડી | 8.10% |
દ્વારકા | સિંધાની. | 2.29% |
કબારકા | 11.16% | |
જૂનાગઢ | પ્રેમપરા | 11.28% |
વ્રજમી. | 4.83% | |
ધ્રાપડ | 28.79% | |
બાટવા ખારો | 14.52% | |
ઓજત-વેર | 3.59% | |
ઓજત વંથલી | 21.23% | |
પોરબંદર | ફોદરનીશ | 20.25% |
ખંભાડા | 4.23% | |
સોરઠી | 0.24% | |
કાલિન્દરી | 4.6% | |
રાજકોટ | વેણુ2 | 5.31% |
કારમલ | 30.31% | |
સુરવો | 16.62% | |
સોદાવદર | 16.12% | |
ઘેલો-એસ | 11.22% | |
ઇશ્વરીયા | 19.62% | |
માલગઢ | 8.71% | |
સુરેન્દ્રનગર | મોરસાહી | 26.15% |
જામનગર | વેરડી-2 | 7.25% |
દ્વારકા | મિન્સર-૫ | 4.27% |
સાબરકાંઠા | ખેડવા | 30.01% |
પોરબંદર | રાણા ખીરાસરા | 6.47% |