ETV Bharat / state

Police Recruitment In Gujarat : પોલીસ ભરતીમાં ઉપયોગી થવા માર્ગદર્શક સિરીઝ લોન્ચ કરાઈ, હજુ વધુ ભરતી જાહેર કરાશે: હર્ષ સંઘવી - ગુજરાત પોલીસ ભરતી બોર્ડ

ગુજરાતના યુવાનોનું મનોબળ વધારવા ગૃહ વિભાગ દ્વારા એક માર્ગદર્શન વીડિયો સિરીઝ તૈયાર (Police Recruitment Guide Series Release )કરવામાં આવી છે. જે નાગરીકો માટે વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. આગામી સમયમાં નવી ભરતી પ્રક્રિયા આવશે. આ સંદર્ભે ઉમેદવારને પરીક્ષા અંગે સચોટ માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાત પોલીસ દ્વારા વીડિયો સિરીઝ (Police Recruitment Series)તૈયાર કરવામાં આવી છે.

Police Recruitment Series: યુવાઓ માટે પોલીસ ભરતીમાં ઉપયોગી થવા વિડિઓ સિરીઝ લોન્ચ કરાઈ, આવનારા દિવસોમાં હજુ ભરતી જાહેર કરાશે: હર્ષ સંઘવી

author img

By

Published : Jan 29, 2022, 5:54 PM IST

Updated : Jan 29, 2022, 6:19 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગૃહ વિભાગમાં અનેક વ્યક્તિઓની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા ગૃહ વિભાગના(Home Department) અગ્ર સચિવ રાજીવ ગુપ્તાની હાજરીમાં પોલીસ ભરતી બોર્ડના વિવિધ સંવાદના અધિકારીઓ હાજર થયા હતા. જેમાં આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા હજુ પણ વધુ ભરતી કરવામાં(Police Recruitment Series) આવશે. જ્યારે આ તમામ વ્યક્તિઓ સંપૂર્ણ પારદર્શી રીતે યોજાઈ રહી હોવાનું નિવેદન DGP આશિષ ભાટિયાએ આપ્યું છે.

યુવાઓના મનોબળ વધારવા યુવાઓ માટે વીડિયો રિલીઝ કરાયો

રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યના યુવા સૌનુ મનોબળ વધારવા ગૃહ વિભાગ દ્વારા એક માર્ગદર્શન સિરીઝ (Police Recruitment Guide Series Release )તૈયાર કરવામાં આવી છે. જે નાગરીકો માટે વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે આગામી સમયમાં નવી ભરતી પ્રક્રિયા આવશે. ત્યારે ઉમેદવારોએ પોતાની તૈયારીઓ કઈ રીતે કરવી આ ઉપરાંત પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષાઓ પણ કઈ રીતે પાસ કરવી અને ભૂતકાળમાં યોજાયેલી પરીક્ષાના રેન્કર્સના મંતવ્યો પણ આ વીડિયોમાં (video series)રાખવામાં આવ્યા છે કે જેથી નવા ઉમેદવારોને વધુ માર્ક્સ કઈ રીતે મેળવવા તે અંગેની માહિતી પ્રાપ્ત થઈ શકે.

પત્રકાર પરિષદ

કોઈ પ્રકારની અફવામાં ના આવું જોઈએ

ગૃહ વિભાગની ભરતી બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન (Home Minister Harsh Sanghvi)ખર્ચ અંગે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પોલીસની ભરતી સંપૂર્ણ પારદર્શક રીતે યોજવા કટિબદ્ધ છે અને આ સંદર્ભે ઉમેદવારને પરીક્ષા અંગે સચોટ માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાત પોલીસ બધા વિડીયો સિરીઝ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઉમેદવારો કોઈ પણ અફવા અથવા તો લેભાગુ તત્વોના ચુંગાલમાં ફસાઈ અને પોતાના દેહ પર મક્કમ રહે તે માટે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષને લોક ભરતી બોર્ડના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ છેલ્લી LRD અને PSI પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના મંતવ્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓના મંતવ્ય પોલીસ દ્વારા ચલાવાતી વિવિધ પરીક્ષા માર્ગદર્શન કેન્દ્રો અને વિવિધ ઉમેદવારના મંતવ્ય પણ રાખવામાં આવ્યા છે.

વીડિયો કઈ રીતની છે વિગતો

વીડિયોમાં વિગતની જો વાત કરવામાં આવે તો ઉમેદવારોની લેખિત પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી કઈ બાબતો ધ્યાનમાં રાખવી શું કરવું શું ના કરવું ખાનપાન અને પરીક્ષા સમયે માનસિક અને શારીરિક રીતે કેવી રીતે ફિટ રહેવું તેનું સંપૂર્ણ માર્ગદર્શન આ સિરીઝમાં પૂરું પાડવામાં આવ્યું છે. આ માર્ગદર્શન સિરીઝ નાગરિકો માટે વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે લાભ ઉમેદવારોને થશે અને આ વિડીયો સિરીઝ ઉમેદવારોનું મનોબળ વધારવામાં મદદ થશે તેવું નિવેદન પણ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપ્યું હતું.

આ પણ વાંચોઃ Board Corporation Shutdown in Gujarat : નાણાં વિભાગે અમુક બોર્ડ અને કોર્પોરેશન બંધ કરવાનો નિર્ણય કેમ લીધો?

નવી રોજગારી પ્રાપ્ત થશે

હમણાં જ રાજ્ય સરકાર દ્વારા PSI અને LRDની પરીક્ષામાં જે ઉમેદવારો ખૂબ જ ઓછા માર્જિનથી ફેલ થયા છે તેવા ઉમેદવારોને નવી ભરતી માટેની તૈયારી શરૂ કરવાની સૂચના પણ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી આપી. જે રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં નવી ભરતીઓ બહાર પાડશે આ ઉપરાંત વધુમાં વાત કરવામાં આવે તો રાજ્યમાં PSIની ભરતી માટે સાડા ચાર લાખથી વધુ યુવાનોએ 15 જેટલા કેન્દ્રો ઉપર શારીરિક કસોટીની પરીક્ષા સંપૂર્ણ પારદર્શી રીતે લેવાઈ હતી જે પૈકી 2.5 લાખ ઉમેદવારો સફળ થયા છે, જ્યારે આ માટેની નવી પરીક્ષા હવે ફેબ્રુઆરીમાં યોજવામાં આવશે જ્યારે લોક રક્ષક દળની ભરતી માટે 8 લાખથી વધુ અરજીઓ આવી હતી તેની શારીરિક કસોટી 3 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવી છે જ્યારે મળેલ અરજીઓ પૈકી 6 લાખથી વધુ ઉમેદવારોની શારીરિક કસોટી માટે હાજર રહ્યા હતા તે પૈકી 3 લાખ જેટલા ઉમેદવારોએ પણ કસોટી પાસ કરી છે જ્યારે આ ઉમેદવારોની લેખિત પરીક્ષા પણ માર્ચ મહિનામાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ Vibrant MOU 2022 : આર્સેલર મિતલ ગુજરાતમાં કુલ રુપિયા 1.66 લાખ કરોડનું સૂચિત રોકાણ કરશે, જાણો કેટલી રોજગારી સર્જાશે

Last Updated : Jan 29, 2022, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.