ETV Bharat / state

PM મોદીએ રાજભવનમાં યોજી બેઠક, AMC અને મુખ્યપ્રધાનના અગ્ર સચિવો રહ્યા ઉપસ્થિત - PM મોદીએ રાજભવનમાં યોજી બેઠક

ગાંધીનગર: વડાપ્રધાન મોદી એક દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં સવારે કેવડિયા કોલોની ખાતે નર્મદા સરદાર સરોવર ડેમની ઐતિહાસિક સપાટી પાર કરતા મોદીએ નર્મદાના નીરના વધામણા કર્યાં હતા. જે બાદ ગાંધીનગરમાં બપોરે ત્રણ કલાકની આસપાસ રાજભવન ખાતે ગુજરાતના વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને આગામી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી.

modi
author img

By

Published : Sep 17, 2019, 8:24 PM IST

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી રાજભવન ખાતે આવીને બે બેઠક યોજી હતી. જેમાં પ્રથમ બેઠક ગુજરાત રાજ્યના સરકારી વહીવટીતંત્ર તથા અમદાવાદ કોર્પોરેશનના મેયર સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી તે અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

PM મોદીએ રાજભવનમાં યોજી બેઠક
જ્યારે ગુજરાત સરકારના સનદી અધિકારીઓ સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં કેવડીયા કોલોની જે PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. જ્યારે PM મોદી દ્વારા પર્યાવરણને લગતી એક બેઠક પણ ઉદ્યોગપતિઓ સાથે કરવામાં આવી હતી. આ બેઠક લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી.

Intro:Approved by panchal sir

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા જેમાં સવારે કેવડિયા કોલોની ખાતે નર્મદા સરદાર સરોવર બંધ ની ઈતિહાસીક સપાટી પાર કરતા તેઓએ નર્મદાના મંદિરને વધાવ્યા હતા ત્યારબાદ ગાંધીનગર બપોરે ત્રણ કલાક ની આસપાસ રાજભવન ખાતે ગુજરાતના વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી સાથે જ અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને આગામી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી.
Body:સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે આવીને બે બેઠક યોજી હતી જેમાં પ્રથમ બેઠક ગુજરાત રાજ્યના સરકારી વહીવટીતંત્ર તથા અમદાવાદ કોર્પોરેશનના મેયર સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે મળતી માહિતી પ્રમાણે બીજી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી તે અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી જ્યારે ગુજરાત સરકાર ના સનદી અધિકારીઓ સાથે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ બેઠકમાં ભાગ લીધો હતો જેમાં કેવડીયાકોલોની સહિત ગુજરાતમાં જે નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ છે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી..

વોક થ્રુ..
Conclusion:જ્યારે પીએમ મોદી દ્વારા પર્યાવરણને લગતી એક બેઠક પણ ઉદ્યોગ કાળો સાથે કરવામાં આવી હતી જ્યારે આ બેઠક લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.