મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા પર નીતિન પટેલે કહ્યું હતું કે, હવે પાકિસ્તાને પણ કાર્યવાહી કરવી પડશે. શાંતિ માટે જાણીતા દેશ માટે સારા સમાચાર છે. શાંતિપ્રિય દેશ માટે આજનો દિવસ ખુશીનો દિવસ છે. આતંકવાદી પ્રવૃત્તિઓ કરનાર અને પોતાની મદરેસાઓમાં આતંકવાદ પ્રવૃત્તિ ચલાવતો મસૂદ અઝહરને UN દ્વારા આજે આતંકવાદી જાહેર કર્યો છે. ત્યારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, 'ભારત દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટે વૈશ્વિક સ્તરે રજૂઆતો કરવામાં આવી રહી છે. જેને પગલે મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. ચીન દ્વારા મસૂદને સમર્થન આપવામાં આવ્યુ હતુ. ત્યારે હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સખત કાર્યવાહી કરવી પડશે.'
વૈશ્વિક આતંકવાદી મસૂદ અઝહર પર નીતિન પટેલે કહ્યું- હવે પાકિસ્તાને પણ કાર્યવાહી કરવી પડશે - National news
ગાંધીનગરઃ આતંકી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી દીધો છે.જૈશ-એ-મોહમ્મદના માસ્ટર માઇન્ડ વિરુદ્ધ UNSC દ્વારા કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી. UNSC દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર નાયાબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે પ્રતિક્રીયા આપી છે.
મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા પર નીતિન પટેલે કહ્યું હતું કે, હવે પાકિસ્તાને પણ કાર્યવાહી કરવી પડશે. શાંતિ માટે જાણીતા દેશ માટે સારા સમાચાર છે. શાંતિપ્રિય દેશ માટે આજનો દિવસ ખુશીનો દિવસ છે. આતંકવાદી પ્રવૃત્તિઓ કરનાર અને પોતાની મદરેસાઓમાં આતંકવાદ પ્રવૃત્તિ ચલાવતો મસૂદ અઝહરને UN દ્વારા આજે આતંકવાદી જાહેર કર્યો છે. ત્યારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, 'ભારત દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટે વૈશ્વિક સ્તરે રજૂઆતો કરવામાં આવી રહી છે. જેને પગલે મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. ચીન દ્વારા મસૂદને સમર્થન આપવામાં આવ્યુ હતુ. ત્યારે હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સખત કાર્યવાહી કરવી પડશે.'
ગાંધીનગર
પાકિસ્તાન આતંકવાદીઓ માટે મામા નું ઘર છે તે જગજાહેર છે પાકિસ્તાન આતંકવાદીઓ મોટા થાય છે અને અન્ય દેશો ઉપર હુમલા કરે છે ભારતમાં સરહદ પારથી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે જાણીતું પાકિસ્તાન અનેક વખત હુમલા કરાવી ચૂકી છે. કંદહાર કાંડનો મુખ્ય આરોપી મસૂદ અઝહર પાકિસ્તાનમાં રહીને પોતાની મદરેસાઓમાં આતંકવાદી પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે. ત્યારે યુનો દ્વારા મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, હવે પાકિસ્તાને પણ કાર્યવાહી કરવી પડશે, મસૂદ અઝહરની સંપતિઓ જ કરવી પડશે. શાંતિ માટે જાણીતા દેશ માટે સારા સમાચાર છે.
Body:શાંતિપ્રિય દેશ માટે આજનો દિવસ ખુશીનો દિવસ છે. આતંકવાદી પ્રવૃત્તિઓ કરનાર અને પોતાની મદરેસાઓમાં આતંકવાદ પ્રવૃત્તિ ચલાવતો મસૂદ અઝહરને યુનોએ આજે આતંકવાદી જાહેર કર્યો છે. ત્યારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, ભારત દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટે વૈશ્વિક લેવલે રજુઆતો કરવામાં આવી રહી છે. જેને પગલે મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. ચીન દ્વારા પણ તેને સમર્થન આપવામાં આવી છે. ત્યારે હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સખત કાર્યવાહી કરવી પડશે.
Conclusion:પાકિસ્તાનની મદરેસાઓમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિ જગજાહેર થઈ ગઈ છે. ત્યારે પાકિસ્તાન જો તેની સામે કાર્યવાહી નહીં કરે તો તેની સામે પણ દબાણ ઊભું થશે.