ETV Bharat / state

‘ચંદ્રયાન-2’ને લઈ નીતિન પટેલે મોદી સરકારને અભિનંદન પાઠવ્યા

ગાંધીનગર: ચંદ્રયાન-2ને લઈને નીતિન પટેલે મોદી સરકારને અભિનંદન આપ્યા છે. આપણા ભારત દેશની વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીકલ ગતિ થઈ રહી છે અને વૈજ્ઞાનિક સંસ્થા તે રીતે સતત નવા પ્રયત્ન કરી રહી છે.

ગાંધીનગર
author img

By

Published : Jul 22, 2019, 7:50 PM IST

ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં તમામ હસ્તીઓ માટે આજનોનો એક ઐતિહાસિક દિવસ છે. ચંદ્રયાન-2 સોમવારે બપોરે 2:43 વાગ્યે શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ) ના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ થયું છે. પ્રક્ષેપણના 17 મિનિટ બાદ યાન સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું છે. આ પ્રસંગે ઈસરોના ચેરમેન સિવને કહ્યું કે, રોકેટની ગતિ અને સ્થિતિ સામાન્ય છે. ત્યારે આ પ્રસંગને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આવકાર્યું હતું.

ચંદ્રયાન-2 ને લઈને નીતિન પટેલે મોદી સરકારને અભિનંદન પાઠવ્યા

Intro:દુનિયાભરમાં તમામ હસ્તીઓ માટે આજનો નો એક ઐતિહાસિક દિવસ છે આપણા ભારત દેશની વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ગતિ થઈ રહી છે અને વૈજ્ઞાનિક સંસ્થા તે રીતે સતત નવા નવા પ્રયત્ન કરી રહી છે Body:ચંદ્રયાન-2 સોમવારે બપોરે 2:43 વાગ્યે શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ)ના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ થયું છે. પ્રક્ષેપણના 17 મિનિટ પછી યાન સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું છે. આ પ્રસંગે ઈસરોના ચેરમેન સિવને કહ્યું કે રોકેટની ગતિ અને સ્થિતિ સામાન્ય છે.ત્યારે આ પ્રશંગ ને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ એ પણ આવકાર્યું હતું Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.