ખેડા
- નડીયાદ નગરપાલિકા સંચાલિત શાળામાં શિક્ષકે વિધાર્થીની ની છેડતી કરતા વાલીઓનો હોબાળો
- છેડતી કરતા વિધાર્થીની એ પોતાના વાલી ઓ ને જાણ કરી.
વાલીઓ પહોંચ્યા શાળામાં પહોંચી કર્યો હોબાળો
હાલ છેડતી કરનાર શિક્ષક સ્કૂલમાંથી ફરાર
પીડિત વિધાર્થનીએ સ્કૂલ બોર્ડ ના ચેરમેન સમક્ષ રજુઆત કરી
છેડતી કરનાર શિક્ષક ને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ સ્કૂલ બોર્ડ ના ચેરમેને કર્યો