ETV Bharat / state

ગ્રીન ગુજરાત–કલીન ગુજરાત અંતર્ગત હવે નવા થર્મલ પાવર પ્લાન્ટ્સની પરવાનગી અપાશે નહિ

ગાંધીનગર: રાજ્યમાં પ્રદૂષણમુક્ત વાતાવરણ બનાવવા માટે રાજ્ય સરકાર નવા નિયમો અને નવી પોલિસી બનાવી રહી છે. ત્યારે આ પોલિસી અંતર્ગત હવે રાજ્યમાં પર્યાવરણ જાળવણી સાથે ગ્રીન-કલીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જ્યારે હવે રાજ્યમાં નવા થર્મલ પાવર પ્લાન્ટ્સની પરવાનગી પણ નહીં આપવામાં આવે.

author img

By

Published : Sep 8, 2019, 12:05 AM IST

etv bharat gandhinagar

ગ્રીન ગુજરાત–કલીન ગુજરાત આ પોલિસી અંતર્ગત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં દર વર્ષે વધતી જતી અંદાજે ૮ થી ૧૦ ટકા જેટલી વીજ માંગને પહોંચી વળવા હવે થર્મલ પાવર પ્લાન્ટસના સ્થાને માત્ર બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના ઉપયોગનો નિર્ણય કર્યો છે. મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યમાં હવે કોઇ નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી સરકાર આપશે નહી.

રાજ્યની વીજ માંગ પૂર્ણ કરવાના હેતુસર સૌરઊર્જા સહિતના બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત દ્વારા વીજ ઉત્પાદનથી ગ્રીન કલીન એનર્જીના માધ્યમથી ગુજરાતને પ્રદૂષણમુકત અને પર્યાવરણ પ્રિય રાજ્ય બનાવવામાં મુખ્યપ્રધાનનો આ નિર્ણય સીમાચિન્હ અને અન્ય રાજ્યો માટે દિશાદર્શક બની રહેશે.

Intro:Approved by panchal sir

રાજ્યમાં પ્રદૂષણમુક્ત વાતાવરણ બનાવવા માટે રાજ્ય સરકાર નવા નિયમો અને નવી પોલિસી બનાવી એહી છે ત્યારે આ પોલિસી અંતર્ગત હવે રાજ્યમાં પર્યાવરણ જાળવણી સાથે ગ્રીન-કલીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જ્યારે હવે નવા થર્મલ પાવર પ્લાન્ટ્સ ની પરવાનગી પણ નહીં આપવામાં આવે .Body:આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં દર વર્ષે વધતી જતી અંદાજે ૮ થી ૧૦ ટકા જેટલી વીજ માંગને પહોચી વળવા હવે થર્મલ પાવર પ્લાન્ટસના સ્થાને માત્ર બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના ઉપયોગનો નિર્ણય કર્યો છે, મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યમાં હવે કોઇ નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી સરકાર આપશે નહી .
Conclusion:રાજ્યની વીજ માંગ પૂર્ણ કરવાના હેતુસર સૌરઊર્જા સહિતના બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત દ્વારા વીજ ઉત્પાદનથી ગ્રીન કલીન એનર્જીના માધ્યમથી ગુજરાતને પ્રદૂષણમુકત અને પર્યાવરણપ્રિય રાજ્ય બનાવવામાં મુખ્યમંત્રીશ્રીનો આ નિર્ણય સીમાચિન્હ અને અન્ય રાજ્યો માટે દિશાદર્શક બની રહેશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.