ETV Bharat / state

રાજ્યમાં બીજી વાર કોરોનાએ 1100નો આંકડો વટાવ્યો, 24 કલાકમાં કોરોનાના 1108 કેસ, 24 મોત, કુલ 57982

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધા રહ્યા છે. ત્યારે રાજ્યમાં બીજી વાર કોરોનાએ 1100નો આંકડો વટાવ્યો છે.24 કલાકમાં કોરોનાના 1108 કેસ નોંધાયા હતા તો આ સાથે 24 લોકોના મોત થયા હતા. જેથી રાજ્યમાં કુલ આંકડો 57982 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં બીજી વાર કોરોનાએ 1100નો આંકડો વટાવ્યો

author img

By

Published : Jul 28, 2020, 10:04 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 55 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1108 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 24 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 57982 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી મંગળવારે 1032 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં બીજી વાર કોરોનાએ 1100નો આંકડો વટાવ્યો
રાજ્યમાં બીજી વાર કોરોનાએ 1100નો આંકડો વટાવ્યો
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 147, સુરત મહાપાલિકા વિસ્તારમાં 199, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 75, સુરત 94, રાજકોટ કોર્પોરેશન 49, દાહોદ 38, ગાંધીનગર 35, સાબરકાંઠા 34, સુરેન્દ્રનગર 32, રાજકોટ 30, અમરેલી 26, જામનગર કોર્પોરેશન 22, નવસારી 21, ભાવનગર 20, મહીસાગર 20, ભરૂચ 19, પંચમહાલ 19, ભાવનગર કોર્પોરેશન, મહેસાણા, પાટણ, વલસાડ 18-18, નર્મદા 16, વડોદરા 16, ગીર સોમનાથ 15, ખેડા 13, આણંદ 11, જુનાગઢ કોર્પોરેશન 11, કચ્છ 10, અમદાવાદ 9, ગાંધીનગર કોર્પોરેશન 9, મોરબી 9, બોટાદ 8, સાબરકાંઠા 8, તાપી 6, જુનાગઢ 5, જામનગર 4, પોરબંદર 4 અને અરવલ્લીમાં 2 કેસ સામે આવ્યા છે.જ્યારે 87 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2372 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 26032 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત મંગળવારે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું રહ્યું કેસમાં રહ્યું રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 199 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 94 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 293 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.