ગાંધીનગર: શહેરના પાલિકા વિસ્તારમાં 13 કેસ સામે આવ્યાં છે, જેમા સેક્ટર 28 માં રહેતો અને સેટલમેન્ટ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા 27 વર્ષીય સર્વેયર, સેક્ટર 14માં રહેતી અને સરદાર સરોવર નર્મદા નિગમમા ફરજ બજાવતા 28 વર્ષીય મહિલા આસિસ્ટન્ટ એન્જિનિયર, સેક્ટર 14માં રહેતી 55 વર્ષીય ગૃહિણી જ્યારે ગાંધીનગર સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે, દિલ્હીમાં નેવીમાં ફરજ બજાવતાં 47 વર્ષીય જવાનને કોરોના સંક્રમિત થયો છે જેને અમદાવાદની આર્મી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
કોરોના વાઈરસ રાજભવન સુધી પહોંચી ગયો છે. જેમાં 56 વર્ષિય ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારી, સેક્ટર 22માં રહેતા 62 વર્ષીય ખાનગી કોન્ટ્રાકટર, સેક્ટર 24 આદર્શનગરમાં રહેતો અને નવી દિલ્હીમાં ફરજ બજાવતો 29 વર્ષીય જવાન જવાન વર્ષીય જવાન જવાન, જીઇબી કોલોનીમાં રહેતો અને જીપીએસસીની તૈયારી કરતો 32 વર્ષીય યુવક પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયો છે. સેક્ટર 8માં રહેતો અને ઉદ્યોગ ભવનમાં આવેલી પ્રાદેશિક કમિશનર કચેરીમાં ફરજ બજાવતો 28 વર્ષીય વર્ષીય 28 વર્ષીય વર્ષીય યુવક, સેક્ટર 4બીમાં રહેતી 68 વર્ષીય ગૃહિણી, સેક્ટર 8માં રહેતો 30 વર્ષીય ખાનગી તબીબ, સેક્ટર 1માં રહેતા અને કચ્છમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા 58 તરીકે ફરજ બજાવતા 58 વર્ષીય અધિકારી તથા સેક્ટર 7સીમા 39 વર્ષિય ગૃહિણી સંક્રમિત થઇ છે. આની સાથે જ ગાંધીનગર શહેરમાં આજ દિન સુધી 327 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
ગાંધીનગર તાલુકાના રાયસણમાં 37 વર્ષીય મહિલા, પેથાપુરમાં 48 વર્ષીય પુરુષ અને 25 વર્ષીય યુવતી, લવારપુરમાં 61 વર્ષીય વૃદ્ધ અડાલજમાં 39 અને 44 વર્ષીય પુરુષ, ભાટમા 48, વાવોલમાં 50, ઉવારસદમાં 56 અને દોલારાણા વાસણામાં 29 વર્ષીય પુરુષ, જ્યારે શેરથામા 56 વર્ષીય મહિલા પોઝિટિવ આવી છે. દહેગામ શહેર વિસ્તારમાં 48 વર્ષીય પુરુષ અને 50 વર્ષીય મહિલા સંક્રમિત થઇ છે. જ્યારે માણસા શહેર વિસ્તારમાં 46 વર્ષીય પુરુષ પોઝિટિવ આવ્યો છે.
કલોલમાં રોજના પ્રમાણમાં આજે પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો થયો છે જેમાં પલસાણામાં 46, બોરીસણામાં 70, અર્બન 1માં 36, નાસ્મેદમાં 32 વર્ષના પુરુષ સંક્રમિત થયા છે જ્યારે જ્યારે સઇઝમાં 75 વર્ષની વૃદ્ધા પોઝિટિવ આવી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આજ દિન સુધી 730 લોકો પોઝિટિવ થયા છે ત્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1057 લોકો પોઝિટિવ થયા છે.
ગાંધીનગરમાં વધુ 32 કોરોના કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 1057 પહોંચી - 32 corona cases were reported in Gandhinagar
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આજે શહેર વિસ્તારમાં વધુ 13 કેસ સામે આવ્યા છે. જેમાં સરકારી કર્મચારીઓનો વધુ માત્રામાં સમાવેશ થાય છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ 19 સામે આવ્યા છે જેમાં ગાંધીનગર તાલુકામાં 11, દહેગામ શહેર વિસ્તારમાં 2, માણસા શહેર વિસ્તારમાં 1 અને કલોલમાં 5 કેસ સામે આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં 19 લોકો સંક્રમિત થયા છે. ત્યારે એક જ દિવસમાં શહેર અને જિલ્લામાં 32 લોકો સંક્રમિત થયા છે.