ETV Bharat / state

ગુજરાત રાજ્યમાં નવા 1,120 કોરોના કેસ નોંધાયા, કુલ કેસ 78,783 થયા

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 70 હજારને પાર પહોંચી છે. ત્યારે, છેલ્લા 24 કલાકમાં નવા 1,120 કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 20 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ 78,783 પોઝિટિવ કેસ નોંધાયા છે. રવિવારના રોજ 959 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં નવા 1,120 કોરોના કેસ નોંધાયા, કુલ કેસ 78,783 પર

author img

By

Published : Aug 16, 2020, 8:30 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 149, સુરત મહાપાલિકા વિસ્તારમાં 159, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 99, રાજકોટ કોર્પોરેશનમાં 65, સુરતમાં 69, જામનગર કોર્પોરેશનમાં 52, પંચમહાલમાં 45, રાજકોટમાં 34, કચ્છમાં 31, ભરૂચમાં 30, ભાવનગર કોર્પોરેશનમાં 27, દાહોદમાં 26, અમરેલીમાં 25, મહેસાણામાં 22, જુનાગઢ કોર્પોરેશનમાં 20, બનાસકાંઠામાં 19, ગાંધીનગરમાં 19, દેવભૂમિ દ્વારકામાં 16, ગીર સોમનાથમાં 16, અમદાવાદમાં 15, જુનાગઢમાં 14, નવસારીમાં 14, ખેડામાં 13, મોરબીમાં 13, ભાવનગરમાં 11, ગાંધીનગરમાં કોર્પોરેશનમાં 10, પોરબંદરમાં 10, સાબરકાંઠામાં 10, આણંદમાં 9, મહીસાગરમાં 9, પાટણમાં 9, વડોદરામાં 9, બોટાદમાં 8, નર્મદામાં 8, છોટાઉદેપુરમાં 6, જામનગરમાં 6, વલસાડમાં 6, સુરેન્દ્રનગરમાં 5, અરવલ્લીમાં 3, તાપીમાં 3 અને અન્ય રાજ્યના 6 કેસ સામે આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં નવા 1,120 કોરોના કેસ નોંધાયા, કુલ કેસ 78,783 પર
ગુજરાત રાજ્યમાં નવા 1,120 કોરોના કેસ નોંધાયા, કુલ કેસ 78,783 પર
જ્યારે 82 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2,787 લોકોના મોત થયાં છે. જ્યારે અત્યાર સુધીમાં અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ 29,004 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરમાં સામે આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 159 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 69 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 228 કેસ સામે આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.