ETV Bharat / state

જનતા વિધાનસભા જોવા આવે કે ના આવે પણ વાંદરાઓએ આકસ્મિક મુલાકાત લીધી ! - GANDHINAGAR

ગાંધીનગર: સામાન્ય વ્યક્તિઓને વિધાનસભામાં પ્રવેશ મેળવવા માટે પાસ કઢાવવો પડે છે. પણ આજે એવું બન્યું કે પાસ વગર જ VVIP બાલ્કનીમાંથી વાંદરાઓ વિધાનસભામાં પ્રવેશ્યા હતાં.

ગુજરાત વિધાનસભા જોવા માટે વાંદરાઓ પહોંચ્યાં!
author img

By

Published : Jul 19, 2019, 9:50 PM IST

વિધાનસભામાં સામાન્ય માણસ સામાન્ય વ્યક્તિ વિધાનસભાની મુલાકાત લે ત્યારે તેઓને પાસ કઢાવવો પડે છે અને પોલીસ ચેકિંગમાંથી પણ પસાર થવું પડે છે. પણ આજે તો વગર પોલીસ ચેકિંગ અને વગર પાસથી વિધાનસભામાં વાંદરાઓ એન્ટ્રી કરી હતી. જેને લઇને વિધાનસભા સંકુલમાં ચર્ચા થઈ હતી. આજે વિધાનસભાનો સત્ર પૂર્ણ થયું અને તમામ ધારાસભ્યો વિધાનસભામાંથી નીકળી ગયા બાદ વિધાનસભામાં ખુલ્લી બાલ્કની મૂકવામાં આવી છે, ત્યાંથી વાંદરાઓએ પ્રવેશ મેળવ્યો હતો. આમ, વાંદરાઓના પ્રવેશ થયા બાદ લોક મુખે એવી પણ ચર્ચાઓ સાંભળવા મળી હતી કે વિધાનસભા ગૃહ જોવા માટે આજે વાંદરાઓ પણ વિધાનસભામાં આવી પહોંચ્યાં છે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભાના કામકાજ બાદ વાંદરાઓ વિધાનસભામાં બાલ્કની મારફતે પ્રવેશ્યા હતાં. પરંતુ, જો વિધાનસભાનું સત્ર કાર્યરત હોત તો વિધાનસભાની અંદર દોડધામ મચી જાય તેવું પણ શક્ય બનેત.

Intro:ગુજરાત વિધાનસભા જોવા માટે વાંદરા આવ્યા....!

ગાંધીનગર : રાજ્યની જનતાના પ્રશ્નો અને મુદ્દાઓની ચર્ચા જ્યાં થાય, નવા કાયદા બનાવવામાં આવે તે જગ્યા એટલે વિધાનસભા. સામાન્ય વ્યક્તિઓ ને વિધાનસભામાં પ્રવેશ મેળવવા માટે પાસ કઢાવવો પડે છે. પણ આજે એવું બન્યું કે પાસ વગર જ વિવિઆઈપી બાલ્કની માંથી વાંદરાઓ વિધાનસભામાં પ્રવેશયા હતા.Body:વિધાનસભામાં સામાન્ય માણસ સામાન્ય વ્યક્તિ વિધાનસભા ની મુલાકાત લે ત્યારે તેઓને પાસ કઢાવવો પડે છે જ્યારે પોલીસ ચેકિંગ માંથી પણ પસાર થવું પડે છે પણ આજે તો વગર પોલીસ ચેકિંગ અને વગર પાસ થી વિધાનસભા માં વાંદરાઓ એન્ટ્રી કરી હતી હોવાનું વિધાનસભા સંકુલમાં ચર્ચા થઈ હતી. આજે વિધાનસભા નો સત્ર પૂર્ણ થયું તમામ ધારાસભ્યો વિધાનસભામાંથી નીકળી ગયા ત્યારબાદ વિધાનસભામાં જે ખુલ્લી જગ્યાઓ એટલે કે ખુલ્લી બાલ્કની મૂકવામાં આવી છે ત્યાંથી વાંદરાઓએ પ્રવેશ મેળવ્યો હતો આમ વાંદરાઓના પ્રવેશ થયા બાદ લોક મુખે એવી પણ ચર્ચાઓ સાંભળવા મળી હતી કે વિધાનસભા ગૃહ જોવા માટે આજે વાંદરાઓ પણ વિધાનસભામાં આવી ગયા..
Conclusion:ઉલ્લેખનીય છે કે વિધાનસભાના કામકાજ બાદ વાંદરાઓ વિધાનસભામાં બાલ્કની મારફતે પ્રવેશ્યા હતા પરંતુ જો વિધાનસભાનું સત્ર કાર્યરત હોત તો વિધાનસભા ની અંદર દોડધામ મચી જાય તેવુ પણ શક્ય બનેત..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.