ETV Bharat / state

દેશમાં બેન્કિંગ ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવવા માટે અલગ અલગ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓની બેઠક

ગાંધીનગરઃ દેશમાં બેન્કિંગ ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવવા માટે છેલ્લા બે દિવસથી અલગ-અલગ બ્રાંચમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી રહી છે. ગાંધીનગર શહેરમાં આવેલી બેંક ઓફ બરોડા શાખા દ્વારા બે દિવસીય બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ અધિકારીઓ દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા. ત્યારે આગામી સમયમાં ગ્રામ્ય લેવલે બેન્કિંગ ક્ષેત્રનો વ્યાપ વધારવા માટે સરપંચ અને તલાટી સાથે બેઠક કરવામાં આવશે.ગ્રામજનોને ડિજિટલ ક્ષેત્રે કામગીરી કરવા માટે સમજાવવામાં આવશે આવશે. બેંકના કર્મચારીઓ અને અધિકારીઓને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

બેન્કિંગ ક્ષેત્રે
author img

By

Published : Aug 19, 2019, 7:38 PM IST

બેઠકમાં બેન્કમાં નવીનતા લાવવા માટે ડેટા વિશ્લષણોને લાભ આપવા માટે વધુ આઇટી સામગ્રીવાળા અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં ધિરાણ વધારવાના માર્ગ અને માધ્યમો પર કેન્દ્રીત બેન્કીંગ નાગરીક કેન્દ્રીત તમજ વૃદ્ધ નારિકો ખેડૂતો નાના ઉદ્યોગકારો,યુવાનો વિદ્યાર્થીઓ, મહિલાઓને જરૂરીયાત અને આકાંક્ષાઓ અને પ્રતિભાવ આપવાનો વિચાર કરવામાં આવ્યો છે. આ સાથે જ ડિજિટલ પેમેન્ટ, પીએસબીમાં કોર્પોરેટ ગવર્નન્સ,એમએસએણઇ માટે ક્રેડિટ રિટેલ, કૃષિ, ફાયનાન્સિયલ ગ્રીડની સ્થાપના પર ભાર આપી 5 ટ્રીલિયન ડોલરની દેશન અર્થવ્યવસ્થાને કેવી રીતે પહોંચાડી શકાય તે બાબતને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકાના ચાર્ટને તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી હતી.

દેશમાં બેન્કિંગ ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવવા માટે અલગ અલગ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓની બેઠક

બેંક ઓફ બરોડાના મેનેજર મનીષ પલણે કહ્યુ કે,બેન્કિંગ સાથે જોડાયેલા વિષયની ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રની જે પ્રાથમિકતા પ્રાથમિકતા છે. તેની સાથે બેંકની કામગીરીને કેવી રીતે સુધારો કરી શકો સરકાર દ્વારા ડિજિટલ લેવડદેવડ વિષય ઉપર જોર વિષય ઉપર જોર આપવામાં આવ્યું છે. જેટલા પણ અમારા ATM મશીન કાર્યરત મશીન કાર્યરત છે તેને બાયોમેટ્રિક કરી દેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાતાધારક છે તે વધુમાં વધુ ઉપયોગ કરી શકે ગામડાની અંદર સરપંચ અને તલાટી સાથે ચર્ચા કરીને કેશલેસ ટ્રાન્જેકશન કરવા માટે ચર્ચા કરવામાં આવશે.

જેના કારણે ગ્રામજનો સાથે ચર્ચા કરીને કેશલેસ ટ્રાન્જેકશન વધુ સફળ થઈ શકે. ડિજિટલ ટ્રાન્જેક્શન નાના વેપારીઓને માટે ફ્રી કરવાની પણ વિચારણા કરવામાં આવી છે. દેશમાં સ્માર્ટફોન દરેક લોકો પાસે ઉપલબ્ધ છે. ત્યારે મોબાઇલ બેન્કિંગનો વધુમાં વધુ ઉપયોગ થાય તેને લઈને પણ વિચારણા કરવામાં આવી છે. બેંક લેવલે નાની-નાની સમસ્યાઓ છે, તેનું ઝડપથી નિરાકરણ આવે તેને માટે પણ સૂચન કરવામાં આવ્યા છે.

હેડિંગ) ગ્રામ્ય સ્તરે ડિજિટલ બેન્કિંગનો વ્યાપ વધારવા સરપંચ, તલાટી સાથે બેંક મેનેજર ચર્ચા કરશે

ગાંધીનગર,

દેશમાં બેન્કિંગ ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવવા માટે છેલ્લા બે દિવસથી અલગ-અલગ બ્રાંચમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી રહી છે. ગાંધીનગર શહેરમાં આવેલી બેંક ઓફ બરોડા શાખા દ્વારા બે દિવસીય બેઠકનું આયોજન આયોજન કરાયું હતું. જેમાં વિવિધ અધિકારીઓ દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા ત્યારે ત્યારે આગામી સમયમાં ગ્રામ્ય લેવલે બેન્કિંગ ક્ષેત્રનો વ્યાપ વધારવા માટે સરપંચ અને તલાટી સાથે બેઠક કરવામાં આવશે. ત્યારબાદ ગ્રામજનોને ડિજિટલ ક્ષેત્રે કામગીરી કરવા માટે સમજાવવામાં આવશે આવશે. બેંકના કર્મચારીઓ અને અધિકારીઓને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

બેઠકમાં બેન્કમાં નવીનતા લાવવા માટે ડેટા વિશ્લષણોને લાભ આપવા માટે વધુ આઇટી સામગ્રીવાળઈ અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં  ધિરાણ વધારવાના માર્ગ અને માધ્યમો પર  કેન્દ્રીત બેન્કીંગ નાગરીક કેન્દ્રીત તમજ વૃદ્ધ નારિકો ખેડૂતો નાના ઉદ્યોગકારો,યુવાનો વિદ્યાર્થીઓ, મહિલાઓને જરૂરીયાત અને આકાંક્ષાઓ અને પ્રતિભાવ આપવાનો વિચાર કરવામાં આવ્યો છે. આ સાથે જ ડિજિટલ પેમેન્ટ, પીએસબીમાં કોર્પોરેટ ગવર્નન્સ,એમએસએણઇ માટે ક્રેડિટ રિટેલ, કૃષિ, ફાયનાન્સિયલ ગ્રીડની સ્થાપના પર ભાર આપી 5 ટ્રીલિયન ડોલરની દેશન અર્થવ્યવસ્થાને કેવી રીતે પહોંચાડી શકાય તે બાબતને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકાના ચાર્ટને તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી હતી.

બેંક ઓફ બરોડાના મેનેજર મનીષ પલણે કહ્યુ કે, બેન્કિંગ સાથે જોડાયેલા વિષયની ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રની જે પ્રાથમિકતા પ્રાથમિકતા છે. તેની સાથે બેંકની કામગીરી ને ને કેવી રીતે સુધારો કરી શકો સરકાર દ્વારા ડિજિટલ લેવડદેવડ વિષય ઉપર જોર વિષય ઉપર જોર આપવામાં આવ્યું છે જેટલા પણ અમારા એટીએમ મશીન કાર્યરત મશીન કાર્યરત છે તેને બાયોમેટ્રિક કરી દેવામાં આવ્યા છે આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાતાધારક છે તે વધુમાં વધુ ઉપયોગ કરી શકે ગામડાની અંદર સરપંચ અને તલાટી સાથે ચર્ચા કરીને કેશલેસ ટ્રાન્જેકશન કરવા માટે ચર્ચા કરવામાં આવશે. 

જેના કારણે ગ્રામજનો સાથે ચર્ચા કરીને કેશલેસ ટ્રાન્જેકશન વધુ સફળ થઈ શકે. ડિજિટલ ટ્રાન્જેક્શન નાના વેપારીઓને માટે ફ્રી કરવાની પણ વિચારણા કરવામાં આવી છે. દેશમાં સ્માર્ટફોન દરેક લોકો પાસે ઉપલબ્ધ છે. ત્યારે મોબાઇલ બેન્કિંગનો વધુમાં વધુ ઉપયોગ થાય તેને લઈને પણ વિચારણા કરવામાં આવી છે. બેંક લેવલે નાની-નાની સમસ્યાઓ સમસ્યાઓ નાની-નાની સમસ્યાઓ સમસ્યાઓ છે, તેનું ઝડપથી નિરાકરણ આવે તેને માટે પણ સૂચન કરવામાં આવ્યા છે.

નોંધ મોજો કીટ અને વર્પ બંને સમસ્યા આવતી હોવાના કારણે મેઇલ કરવામાં આવ્યું છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.