ETV Bharat / state

મહા વાવાઝોડું નબળું પડ્યું હવે દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ ફંટાશે

author img

By

Published : Nov 6, 2019, 4:59 PM IST

ગાંધીનગરઃ રાજ્યના દરિયા કિનારે મહા વાવાઝોડુ 6 અને 7 નવેમ્બરના રોજ ત્રાટકવાનું હતું. ગુજરાત તરફ આવનારી સંકટ ઓછું થયું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારના હવામાન વિભાગની આગાહી પ્રમાણે પહેલા મહા નામનું વાવાઝોડું દીવના દરિયા કાંઠે આવવાનું હતું પરંતુ તેની દિશા બદલાતી હવે દક્ષિણ ગુજરાત તરફ જઈને મહારાષ્ટ્ર બાજુ ત્રાટકે તેવી સંભાવના છે.

મહા વાવાઝોડું નબળું પડ્યું હવે દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ ફંટાશે

આ બાબતે રાજ્યના કેબિનેટપ્રધાન આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આવનારું મહા વાવાઝોડું હવે થિડું નબળું પડતું જાય છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે પહેલા વાવાઝોડું દિવ તરફ ત્રાટકવાનું હતું. પણ હવે દરિયામાં વાવાઝોડાનું જોર ઓછું થયું છે. માહિતી પ્રમાણે મહા વાવાઝોડું દક્ષિણગુજરાત થઈને મુંબઇ તરફ ફંટાશે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. એન.ડી. આર એફ. ની ટીમ પણ સમગ્ર રાજ્યના દરિયા કિનારે સ્ટેન્ડ બાઈ છે.

મહા વાવાઝોડું નબળું પડ્યું હવે દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ ફંટાશે

વાવાઝોડું દરિયામાં અન્ય બાજુ ફંટાઈ જતા રાજ્યના કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુએ ગુજરાતના તમામ રહેવાસીઓને સાવચેત રહેવાની અપીલ કરી હતી. રાજ્યમાં હજુ 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Intro:Approved by panchal sir

રાજ્યના દરિયા કિનારે મહા નામનું વાવાઝોડુ ૬ અને ૭ નવેમ્બરના રોજ ત્રાટકવાનું હતું જગદીશ ના દિવસે વાવાઝોડું પોતાની તીવ્રતા ઘટી રહ્યું છે ત્યારે હવે ગુજરાત તરફ આવનારી સંકટ ઓછું થયું હોય તેઓ લાગી રહ્યું છે રાજ્ય સરકારના હવામાન વિભાગની આગાહી પ્રમાણે પહેલા મહા નામનું વાવાઝોડું દીવ ના દરિયા કાંઠે આવવાનું હતું પરંતુ તેની દિશા બદલાતી હવે દક્ષિણ ગુજરાત તરફ જઈને મહારાષ્ટ્ર બાજુ ત્રાટકટશે. Body:આ બાબતે રાજ્યના કેબિનેટપ્રધાન આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે રાજ્યમાં આવનારું મહા નામનું વાવાઝોડું હવે થિડું નબળું પડતું જય છે. હવામાન વિભાગ તરફ થી મળતી માહિતી પ્રમાણે પહેલા વાવાઝોડું દિવ તરફ ત્રાટકવાનું હતું પણ હવે દરિયામાં વાવાઝોડાનું ઝોર ઓછું થયું છે. જ્યારે હવે લેસ્ટેસ્ટ માહિતી પ્રમાણે મહા નામ નું વાવાઝોડું દક્ષિણaઆ ગુજરાત થઈ ને મુંબઇ તરફ ફંટાશે. તેમ છતાં પબ રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જ્યારે એન.ડી. આર એફ. ની ટિમ પણ સમગ્ર રાજ્યના દરિયા કિનારે સ્ટેડન બાઈ મૂકી દેવામાં આવી છે.

બાઈટ... આર. સી. ફળદુ કેબિનેટ પ્રધાનConclusion:આમ વાયુ નામ નું વાવાઝોડું દરિયામાં અન્ય બાજુ ફંટાઈ જતા રાજ્યના કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુ એ ગુજરાતના તમામ રહેવાસીઓને શાંતિ પૂર્ણ રહેવા માટે ની અપીલ કરી હતી સાથે જ રાજ્યમાં હજી 50 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.