ETV Bharat / state

નિરાશાઃ માંજાની માર્કેટમાં મંદી, ભાવ વધારાને કારણે બજાર ખાલીખમ - Festival Makar Sankranti 2023

રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ(Kite market Ahmedabad-Gandhinagar) મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે અને આઠ જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી અમદાવાદ સહિત અનેક શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે પરંતુ પતંગની સાથે સંકળાયેલા નાના વેપારીઓ હજુ પણ ચિંતામાં છે કારણ કે હવે ગણતરીના દિવસો જ ઉતરાયણના (Uttrayan 2023) તહેવારના બાકી છે તેમ છતાં પણ બજારમાં કોઈપણ પ્રકારની ચહલ પહલ જોવા મળતી નથી જ્યારે મોંઘવારીનો માર પતંગમાં પણ જોવા મળી રહ્યો છે. પતંગ બજારમાં મંદી, 30 ટકાનો ભાવ વધારો, ગણતરીના દિવસો બાકી

પતંગ બજારમાં મંદી, 30 ટકાનો ભાવ વધારો, ગણતરીના દિવસો બાકી
પતંગ બજારમાં મંદી, 30 ટકાનો ભાવ વધારો, ગણતરીના દિવસો બાકી Bharat
author img

By

Published : Jan 10, 2023, 3:02 PM IST

Updated : Jan 12, 2023, 1:16 PM IST

ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ (Kite market Ahmedabad)મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે અને આઠ જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી અમદાવાદ સહિત અનેક શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે પરંતુ પતંગની (Makar Sankranti 2023) સાથે સંકળાયેલા નાના વેપારીઓ હજુ પણ ચિંતામાં છે કારણ કે હવે ગણતરીના દિવસો જ ઉતરાયણના તહેવારના (Festival Makar Sankranti 2023 ) બાકી છે તેમ છતાં પણ બજારમાં કોઈપણ પ્રકારની ચહલ પહલ (Uttrayan 2023) જોવા મળતી નથી જ્યારે મોંઘવારીનો માર પતંગમાં પણ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાત હાઇકોર્ટ નારાજ, ચાઈનીઝ દોરી અંગે નવેસરથી સોંગદનામું રજૂ કરવા સરકારને આદેશ

કારખાના બંધ અમદાવાદ ના મોટા પતંગ બજારના વેપારી પપ્પુભાઈ પતંગવાળાએ ETV સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે પતંગ ના કારખાના છેલ્લા 20 દિવસ થી મોટા ભાગના બંધ થઈ ગયા છે જ્યારે અત્યારે ફક્ત સેલિંગ નું કામ થઈ રહ્યું છે હું છેલ્લા 50 વર્ષ થી પતંગ ના ધંધા સાથે સંકળાયેલ છું પણ આ વર્ષે લોકોમાં પતંગ ના તહેવાર એવા ઉત્તરાયણ નો શોખ ઓછો થઈ રહ્યો છે, લોકોમાં મોંઘવારી જોવા મળી રહી છે.

પતંગ બજારમાં જમાલપુરના પતંગના વેપારી(Kite market Gandhinagar) પપ્પુભાઈ પતંગવાલાએ ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હતા ત્યારે પતંગ ની ખૂબ જ જાહેરાત કરવામાં આવતી હતી અને લોકો પતંગ લેવા અને ખરીદી કરવા માટે પતંગ બજારમાં પણ આવતા હતા પરંતુ હવે તેઓ દિલ્હી જતા રહ્યા છે અને દિલ્હી જવાના કારણે તેમની ગેરહાજરી પતંગ બજારમાં પણ જોવા મળી રહી છે કારણ કે હવે કોઈ પતંગ નહીં જાહેરાત કરતું નથી જેથી લોકો પતંગ ખરીદવા પણ ઓછા નજરે પડી રહ્યા છે આ ઉપરાંત કોરોનાની વૈશ્વિક મહામારી અને જે રીતે તમામ વસ્તુમાં મોંઘવારી સામે આવી છે મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે તેની જ અસર સુધી પતંગ બજાર ઉપર પણ જોવા મળી છે.

આ પણ વાંચોઃ શ્વાનને લઈને હાઈકોર્ટે જીવદયા પ્રેમીઓને કરી ટકોર, શ્વાન કરડે જીવ જોખમાય તો જવાબદારી કોની?

પતંગના કાગળ પપ્પુભાઈ પતંગવાળાએ વધુમાં (Kite Vendor Gandhinagar) જણાવ્યું હતું લે નો ભાવમાં વધારો થયો છે જ્યારે પતંગમાં વપરાશમાં આવતી એવી કમાન અને ઢઢા ની કીમતમાં વજદારો થયો છે, જ્યારે પતંગ બનાવતા કારીગરોએ પણ મજૂરીમાં વધારો કર્યો છે, આમ આ વખતે પણ પતંગના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે એક દિવસમાં મહિલા કારીગરો દ્વારા 400 અને પુરુષ કારીગરો 1000 રૂપિયાની કારીગીરી સાથેનું કામ કરે છે.

મોદી યોગી પતંગ ટ્રેન્ડમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એ 156 બેઠક સાથેની મહા જીત મેળવી છે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ગુજરાતના પ્રવાસે જોવા મળ્યા હતા ત્યારે આ વર્ષની ઉતરાયણમાં મોદી અને યોગીના ફોટા સાથેની પતંગ ટ્રેન્ડમાં જોવા મળી રહી છે સાથે જ સીધું મુસેવાલા જેવી હસ્તીઓ અને નાના બાળકો માટેની કાર્ટુન ની પતંગો ટ્રેન્ડિંગમાં જોવા મળી રહી છે.

Last Updated : Jan 12, 2023, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.