ETV Bharat / state

જસ્ટિસ રિપોર્ટ 2019: સમગ્ર દેશમાં ગુજરાત 8માં ક્રમે, મહારાષ્ટ્ર પ્રથમ

author img

By

Published : Feb 8, 2020, 5:45 PM IST

Updated : Feb 8, 2020, 7:59 PM IST

ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2019ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં ગુજરાત 8માં ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંક મેળ્યો છે. માનવ સંસાધનો, પોલીસ કામગીરી તેમજ અદાલતની કામગીરીને ધ્યાનમાં રાખી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

Justice Report 2019: Gujarat got 8th rank in India justice report 2019, Maharashtra got 1st
જસ્ટિસ રિપોર્ટ 2019: સમગ્ર દેશમાં ગુજરાત 8માં ક્રમે

ગાંધીનગર: સમગ્ર દેશમાં કાયદો કાનૂન અને પોલીસની વ્યવસ્થા કઈ રીતની છે ? કેવા ફેક્ટર કામ કરે છે અને કેવા ફેક્ટરો દેશના રાજ્યોમાં છે. આ ફેક્ટરને ધ્યાનમાં રાખને એક ખાનગી કંપનીની મદદથી ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2019 તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા 18 માસથી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. આ રિપોર્ટનો લોન્ચીંગ કાર્યક્રમ શનિવારે ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. જ્યાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ મુજબ સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યને આઠમો ક્રમ મળ્યો છે. મહારાષ્ટ્ર દેશમાં નંબર વન રાજ્ય તરીકે દર્શાવવામાં આવ્યું છે.

ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2019 મહત્વના ચાર પાયાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં પોલીસ, જેલ, જ્યૂડિસરી અને લીગલ એડવાઈઝરીને ધ્યાનમાં રાખીને સમગ્ર રિપોર્ટ 18 માસ બાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ ચાર પાયામાં પણ બજેટ માનવ સંસાધન, ડાયવર્સિટી, આંતરમાળખું, સસલુ અને ફ્રેન્ડના આધાર પર આ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત અંગે જ મહત્વની વાત કરવામાં આવે, તો ગુજરાત પોલીસને દસમાંથી 4.55 જેલ પ્રશાસને 5.30, રાજ્યની અદાલતોની 5.32 અને લીગલ એડવાઈઝરીને 5.30 માર્ક આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2019 રજૂ કર્યા બાદ સમગ્ર દેશમાં કેટલી જનતાની સામે કેટલી પોલીસ બળ છે, તે અંગેનો પણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે, તો ગુજરાતમાં પ્રતિ 1032 લોકો સામે ફક્ત એક પોલીસ કર્મચારી હોવાની નોંધ રિપોર્ટમાં કરવામાં આવી છે.

સમગ્ર દેશમાં ઈન્ડિયા જસ્ટીસ રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્રને નંબર 1ને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે. આ રિપોર્ટ બનાવતા સમયે તમામ માનવ સંસાધનો, પોલીસની પ્રસંશનીય કામગીરી, અદાલતની કામગીરી અને મહિલાઓનું 33 ટકા સરકારી નોકરીમાં રિઝર્વેશન તમામ નોંધપાત્ર બાબતો તેમજ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. જેના કારણે મહારાષ્ટ્રને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે.

ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2019ના લોન્ચિંગ સમય મહારાષ્ટ્રના મુંબઈ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ મોહિત શાહ હાજર રહ્યા હતા.

Intro:approved by panchal sir...

ગાંધીનગર : સમગ્ર દેશમાં કાયદો કાનૂન અને પોલીસની વ્યવસ્થા કઈ રીતની છે ? કેવા ટ્રેક્ટર કામ કરે છે અને કેવા ટ્રેક્ટરો દેશના રાજ્યો માં છે તેને ધ્યાનમાં લઈને એક ખાનગી કંપની ની મદદથી ઇન્ડિયા justice રિપોર્ટ 2019 તૈયાર કરવામાં આવ્યો છે છેલ્લા ૧૮ માસથી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હતો કે જેનું લોન્ચીંગ આજે ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યને આઠ મો ક્રમાંક મળ્યા છે.આ ઉપરાંત મહારાષ્ટ્ર અને દેશમાં નંબર વન રાજ્ય તરીકે દર્શાવવામાં આવ્યું છે..

Body:ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2019 મહત્વના ચાર પાયા ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે જેમાં પોલીસ, જેલ, જ્યૂડિસરી અને લીગલ એડ ને ધ્યાનમાં રાખીને સમગ્ર રિપોર્ટ 18 માસ બાદ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે આ ચાર પાયા માં પણ બજેટ માનવ સંસાધન, ડાયવર્સિટી, આંતરમાળખું, સસલુ અને ફ્રેન્ડના આધાર ઉપર આ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે ગુજરાત અંગે જ મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસને દસમાંથી 4.55 જેલ પ્રશાસને 5.30, રાજ્ય ની અદાલતોની 5.32 અને legal aid ને 5.30 માર્ક આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇન્ડિયા justice રિપોર્ટ 2019 રજૂ કર્યા બાદ સમગ્ર દેશમાં કેટલી જનતાની સામે કેટલી પોલીસ બળ છે તે અંગેનો પણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પ્રતિ ૧૦૩૨ લોકો સામે ફક્ત એક પોલીસ કર્મચારી હોવાનું રિપોર્ટમાં નોંધ કરવામાં આવી છે..

Conclusion:જ્યારે સમગ્ર દેશમાં ઇન્ડિયા justice રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્રને નંબર 1 નું બિરુદ આપવામાં આવ્યું છે ત્યારે શા માટે મહારાષ્ટ્ર અને નંબર 1 નું બિરુદ આપવામાં આવ્યું છે તે તેને ધ્યાનમાં રાખતા તમામ માનવ સંસાધનો પોલીસની કામગીરી પ્રસંશનીય કામગીરી અદાલત ની કામગીરી અને મહિલાઓનું ૩૩ ટકા સરકારી નોકરીમાં રિઝર્વેશન તમામ નોંધ પાત્ર બાબતો ને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેના કારણે મહારાષ્ટ્રની નંબર 1 નું બિરુદ આપવામાં આવ્યું છે..

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2019 ના લોન્ચિંગ સમય મહારાષ્ટ્રના મુંબઈ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ મોહિત શાહ હાજર રહ્યા હતા..
Last Updated : Feb 8, 2020, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.