ETV Bharat / state

ખેડૂતોને તકલીફ નહીં પડે અને તમામ પ્રશ્નોનું સમાધાન કરવાની ખાતરી આપતાં રાઘવજી પટેલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ (Gujarat Assembly Election 2022 Results ) ને લઇ 8 ડીસેમ્બરે મતગણતરી યોજાઇ હતી તેમાં જામનગર ગ્રામ્ય (Jamnagar Rural Assembly Seat )પરથી રાઘવજી પટેલ વિજયી બન્યાં છે. ગાંધીનગરમાં ધારાસભ્ય દળની બેઠકમાં હાજરી આપવા ઉપસ્થિત રાઘવજી પટેલ સાથે વાતચીત (Raghvji Patel Interview )કરવામાં આવી હતી.

ખેડૂતોને તકલીફ નહીં પડે અને તમામ પ્રશ્નોનું સમાધાન કરવાની ખાતરી આપતાં રાઘવજી પટેલ
ખેડૂતોને તકલીફ નહીં પડે અને તમામ પ્રશ્નોનું સમાધાન કરવાની ખાતરી આપતાં રાઘવજી પટેલ
author img

By

Published : Dec 10, 2022, 8:50 PM IST

ખેડૂતોના એક પણ પ્રકારના પડતર પ્રશ્નો નહીં રહે

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 156 બેઠક સાથે ભવ્ય વિજય (Gujarat Assembly Election 2022 Results ) થયો છે. ત્યારે આજે વિધાયક દળની બેઠક હતી. વિધાયક દળની બેઠકમાં ભુપેન્દ્ર પટેલની સરકારના કૃષિપ્રધાન અને હાલ જામનગર ગ્રામ્યના (Jamnagar Rural Assembly Seat ) ધારાસભ્ય એવા રાઘવજી પટેલ પણ પહોંચ્યા હતાં. ત્યારે etv ભારત સાથે ખાસ વાતચીત કરતા રાઘવજી પટેલે (Raghvji Patel Interview )જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ભૂતકાળમાં ખેડૂતોને લઈને અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે. અતિવૃષ્ટિ હોય કે પછી ખેડૂતોના પડતા પ્રશ્નો હોય તે તમામ પ્રશ્નોનો નિરાકરણ કરવામાં આવ્યું છે. ત્યારે હવે આવનારી સરકારમાં પણ ખેડૂતોના એક પણ પ્રકારના પડતર પ્રશ્નો (Solving farmers issues ) નહીં રહે.

જામનગરથી મળે છે કૃષિપ્રધાન ભાજપ સરકારની વાત કરવામાં આવે તો ભાજપ સરકારમાં હંમેશા જામનગર બાજુથી જ કેબિનેટ કક્ષાના કૃષિ પ્રધાનની નિમણૂક કરવામાં આવે છે. ભૂપેન્દ્ર પટેલની બીજી સરકારમાં જામનગરમાંથી કૃષિપ્રધાનની નિમણૂક કરવામાં આવશે કે નહીં તે બાબતે પ્રશ્ન કરતા રાઘવજી પટેલે (Raghvji Patel Interview ) જણાવ્યું હતું કે કૃષિપ્રધાન કોને બનાવવા તે તમામ પ્રકારના નિર્ણય પક્ષ દ્વારા કરવામાં આવે છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે નિર્ણય સ્વીકારવા હું તૈયાર છું.

કયા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે પાંચ વર્ષ સુધી એટલે કે વર્ષ 2017 સુધી ભાજપની સરકાર છે. ત્યારે જામનગર ગ્રામ્ય (Jamnagar Rural Assembly Seat ) વિસ્તાર બાબતે પ્રશ્નનો જવાબ આપતા રાઘવજી પટેલે (Raghvji Patel Interview ) જણાવ્યું હતું કે આવનારા પાંચ વર્ષ માટે ખેડૂતોના પ્રશ્નો છે કે જે પણ પ્રશ્નોનો ઉદભવ થશે તે તમામ પ્રશ્નનું નિરાકરણ (Solving farmers issues ) કરવામાં આવશે. અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં મહત્વના પ્રશ્નોની વાત કરવામાં આવે તો ખેડૂતોને સિંચાઈના પાણીના પ્રશ્નો હોય છે તે પણ તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત જે કોઈપણ ખેડૂતોને વીજળીનો પ્રશ્ન હોય, પાકનો પ્રશ્ન હોય, ધીરાણનો પ્રશ્ન આ તમામ પ્રશ્નોનો ઉકેલ તાત્કાલિક ધોરણે થાય તેવા પ્રકારનું પણ આયોજન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.