ETV Bharat / state

Irregularities in PSI exams: લેભાગુ તત્વોએ ડાયરેકટ પાસ કરવાના 10 લાખ ઉઘરાવ્યાંઃ યુવરાજસિંહ જાડેજા

author img

By

Published : Mar 5, 2022, 4:33 PM IST

6 માર્ચના રોજ PSIની લેખિત પરીક્ષા (PSI exam)યોજાવા જઇ રહી છે. બનાસકાંઠામાં અમુક લેભાગુ તત્વો દ્વારા સીધી પરીક્ષામાં પાસ કરવાની જાહેરાતો આપીને 10થી 12 લાખ ઉપર આવ્યા હોવાનો આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. આ માહિતી મળતાં બનાસકાંઠા પોલીસે (Banaskantha Police) ભરત નામના એક આરોપીની ધરપકડ પણ કરી છે.

Irregularities in PSI exams: લેભાગુ તત્વોએ ડાયરેકટ પાસ કરવાના 10 લાખ ઉધરાવ્યાંઃ યુવરાજસિંહ જાડેજા

ગાંધીનગર: 6 માર્ચના રોજ આવતીકાલે PSIની લેખિત પરીક્ષા(PSI exam)યોજાવા જઇ રહી છે. ઉમેદવારો દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે ત્યારે બનાસકાંઠામાં અમુક લેભાગુ તત્વો દ્વારા સીધી પરીક્ષામાં પાસ(Irregularities in PSI exams) કરવાની જાહેરાતો આપીને 10થી 12 લાખ ઉપર આવ્યા હોવાનો આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસને આ માહિતી પ્રાપ્ત થતા બનાસકાંઠા પોલીસે (Banaskantha Police)ભરત નામના એક આરોપીની ધરપકડ પણ કરી છે.

લેભાગુ તત્વોએ

22 લાખ રૂપિયા એક જગ્યાના

PSIના એક ઉમેદવાર પાસેથી પરીક્ષામાં સીધી રીતે પાસ કરાવવા અને PSIના ઓર્ડર (Order of PSI)આપવા માટે એક ઉમેદવાર પાસેથી 22 લાખ રૂપિયા ઉઘરાવવાની શરૂઆત બનાસકાંઠામાં થઈ હતી. જેમાં એડવાન્સ પેટે કુલ 10 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. આ માહિતી બનાસકાંઠા પોલીસને સામે આવતા ભરત નામના આરોપીની ધરપકડ કરી છે અને 10 લાખ રૂપિયા પણ કબજે કર્યા હોવાનું નિવેદન યુવરાજસિંહ જાડેજા(Yuvraj Singh Jadeja) આપ્યું હતું.

આ પણ વાંચોઃ Department of Energy paper scam : વચેટિયાઓના નામ ખુલ્યાં, આંગડિયા પેઢીમાં થયાં હતાં વ્યવહાર

અગાઉ પણ ભારત નામનો આરોપી ઉઘરાણી કરી ચુક્યો

યુવરાજસિંહ જાડેજા વધુમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા પોલીસ વચ્ચે ભરત નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેઓ અગાઉ રાજ્ય સરકારની અનેક જાહેર પરીક્ષાઓમાં ઉમેદવારો પાસેથી અનેક રૂપિયાનું ઉઘરાણું કર્યો હોવાની વાત સામે આવી જ્યારે અમને ઉપર સુધી પૈસા પહોંચાડવાના હોવાથી એડવાન્સ પેટે પણ કેટલાક ઉમેદવારો પાસેથી બે થી પાંચ લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે આમ કુલ 10 લાખ રૂપિયા એડવાન્સ પેટે લેવામાં આવ્યા હતા.

આવી લાલચમાં લોભાવુ નહીં

યુવરાજસિંહ જાડેજા સહિત તમામ ઉમેદવારો અને પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને નિવેદન કર્યું હતું કે આવી કોઈપણ પ્રકારની લાજ અમારો ભાવ નહિ અને જો કોઈ પણ વ્યક્તિ આવી લોભામણી લાલચ આપે તો સીધું જે તે પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવાની વાત પણ યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.

આ પણ વાંચોઃ Yuvrajsinh Jadeja Allegation : પેપરો ફૂટ્યાંના પુરાવા આપ્યાં છતાં સરકારે કોઇ મોટા માથાં વિરુદ્ધ કાર્યવાહી ન કરી તો લીધો નિર્ણય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.