ETV Bharat / state

લક્ષ્મી મિત્તલે CM સાથે કરી મુલાકાત, સુરતના હજીરામાં 42 કરોડનો પ્લાન્ટ ખરીદ્યો - ગાંધીનગર તાજા ન્યુઝ

ગાંધીનગરઃ વિશ્વખ્યાત સ્ટીલ ઉત્પાદક કંપની આરસેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લી.ના ચેરમેન અને સી.ઇ.ઓ. લક્ષ્મી મિતલે ગાંધીનગરની મુલાકાત લીધી હતી. લક્ષ્મી મિતલની આ કંપની સુરતના હજીરામાં 42 હજાર કરોડ રૂપિયાના ખર્ચે એસ્સાર સ્ટીલનો પ્લાન્ટ હસ્તગત કરી પોતાનું ઉત્પાદન શરૂ કરવાની છે.

etv bharat
લક્ષ્મી મિત્તલે CM સાથે કરી મુલાકાત, સુરતના હજીરામાં 42 કરોડનો પ્લાન્ટ ખરીદો
author img

By

Published : Dec 16, 2019, 8:39 PM IST

મુખ્યપ્રધાન સાથેની મૂલાકાત બેઠકમાં લક્ષ્મી મિતલે ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સરળ અને સુવિધાયુકત નીતિઓ તથા ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટથી તેઓ પ્રભાવિત થઇ રાજ્યમાં પ્રથમ આવા મોટા પ્રોજેકટમાં રોકાણ કરી રહ્યા છે. તેમ જણાવ્યું હતું. ગુજરાત સરકારનો સહયોગ મળતો રહેતો ભવિષ્યમાં અન્ય મોટા પ્રોજેકટસ પણ ગુજરાતમાં શરૂ કરવા ઉત્સુકતા વ્યકત કરી હતી.

લક્ષ્મી મિત્તલે CM સાથે કરી મુલાકાત, સુરતના હજીરામાં 42 કરોડનો પ્લાન્ટ ખરીદો
લક્ષ્મી મિત્તલે CM સાથે કરી મુલાકાત, સુરતના હજીરામાં 42 કરોડનો પ્લાન્ટ ખરીદો

રાજ્ય સરકાર તરફથી આરસેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લી.ને જરૂરી સહકારની ખાતરી આપી હતી. સ્ટીલ ઉત્પાદનમાં વિશ્વ સ્તરે અવ્વલ સ્થાન ધરાવતી આ કંપની જાપાનની નિપોન સ્ટીલ સાથે ગુજરાતમાં અદ્યતન ટેકનોલોજીયુકત ઉત્પાદન કરશે. ખાસ કરીને એન્ટી કોલીઝન એટલે કે મોટરકારમાં અકસ્માત સમયે સ્ટીલ-બોડીને થતું નુકશાન અટકાવી શકાય તેવા સક્ષમ સ્ટીલનું ઉત્પાદન ગુજરાતમાં આ અદ્યતન ટેકનોલોજીયુકત પ્લાન્ટ તેઓ કરવાના છે. ગુજરાતમાં હજીરા ખાતેનો આ પ્લાન્ટ કાર્યરત થવાથી હાલ વિદેશથી આયાત કરવા પડતા સ્ટીલ સામે સક્ષમ વિકલ્પ ભારતમાં જ ઉપલબ્ધ થતાં વડાપ્રધાનની ‘‘મેઇક ઇન ઇન્ડીયા’’ને વધુ વેગ મળશે.

Intro:હેડ લાઈન) સ્ટીલમેન લક્ષ્મી મિત્તલે મુખ્યપ્રધાન સાથે કરી મુલાકાત, સુરતના હજીરામાં 42 કરોડના ખર્ચે પ્લાન્ટ ખરીદો

ગાંધીનગર,

વિશ્વખ્યાત સ્ટીલ ઉત્પાદક કંપની આરસેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લી.ના ચેરમેન અને સી.ઇ.ઓ. લક્ષ્મી મિતલે ગાંધીનગરમાં લીધી હતી. લક્ષ્મી મતિલની આ કંપની સુરતના હજીરામાં 42 હજાર કરોડ રૂપિયાના ખર્ચે એસ્સાર સ્ટીલનો પ્લાન્ટ હસ્તગત કરી પોતાનું ઉત્પાદન શરૂ કરવાની છે.Body:મુખ્યમંત્રી સાથેની મૂલાકાત બેઠકમાં લક્ષ્મી મિતલે ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સરળ અને સુવિધાયુકત નીતિઓ તથા ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટથી તેઓ પ્રભાવિત થઇ રાજ્યમાં પ્રથમ આવા મોટા પ્રોજેકટમાં રોકાણ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું. ગુજરાત સરકારનો સહયોગ મળતો રહે તો ભવિષ્યમાં અન્ય મોટા પ્રોજેકટસ પણ ગુજરાતમાં શરૂ કરવા ઉત્સુકતા વ્યકત કરી હતી. Conclusion:રાજ્ય સરકાર તરફથી આરસેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લી.ને જરૂરી સહકારની ખાતરી આપી હતી. સ્ટીલ ઉત્પાદનમાં વિશ્વ સ્તરે અવ્વલ સ્થાન ધરાવતી આ કંપની જાપાનની નિપોન સ્ટીલ સાથે ગુજરાતમાં અદ્યતન ટેકનોલોજીયુકત ઉત્પાદન કરશે. ખાસ કરીને એન્ટી કોલીઝન એટલે કે મોટરકારમાં અકસ્માત સમયે સ્ટીલ-બોડીને થતું નૂકશાન અટકાવી શકાય તેવા સક્ષમ સ્ટીલનું ઉત્પાદન ગુજરાતમાં આ અદ્યતન ટેકનોલોજીયુકત પ્લાન્ટ તેઓ કરવાના છે. ગુજરાતમાં હજીરા ખાતેનો આ પ્લાન્ટ કાર્યરત થવાથી હાલ વિદેશથી આયાત કરવા પડતા સ્ટીલ સામે સક્ષમ વિકલ્પ ભારતમાં જ ઉપલબ્ધ થતાં પ્રધાનમંત્રીની ‘‘મેઇક ઇન ઇન્ડીયા’’ને વધુ વેગ મળશે.
         
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.