ETV Bharat / state

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, માઈનીંગ સેકટરને મળ્યો ઉદ્યોગનો દરજ્જો - gujarat news

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ આપતાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે માઇનીંગ (ખનીજ) સેકટરને ઉદ્યોગનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 20, 2019, 8:09 PM IST

ગુજરાતમાં માઇનીંગ સેકટર (ખનીજ-ખાણ) ક્ષેત્રને ઊદ્યોગનો દરજ્જો આપવાની CM રૂપાણીની જાહેરાત

- જમીનની સરળતાથી ઉપલબ્ધિ થશે

- ઉત્પાદકીય પ્રવૃતિને વેગ મળતાં રોજગાર અવસર વધશે

- ખનીજ વિસ્તારના બ્લોક ઝડપથી કાર્યાન્વીત થતાં સરકારને રોયલ્ટીની આવક પ્રાપ્ત થશે

ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા તારીખ 9-1-19ના ઠરાવથી પ્રોસેસીંગ ઓફ માઈનીંગ એકટીવીટીઝને ઉદ્યોગનો દરજ્જો અગાઉ આપવામાં આવેલ છે, પરંતુ માઇનીંગ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ ઔદ્યોગિક જગતના અગ્રગણ્ય ઉત્પાદકો દ્વારા સમગ્ર માઈનીંગ સેકટરને ઉદ્યોગનો દરજ્જો આપવાની કરાયેલી રજૂઆતનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હકારાત્મક પ્રતિસાદ આપતાં નિર્ણય કર્યો છે.

રાજ્યમાં માઇનીંગ સેકટર (ખનીજ) પ્રવૃતિને અને તેની સાથે સંકળાયેલા ઊદ્યોગોને હવે નિર્ણયને પરિણામે જમીન મહેસૂલ ધારા અંતર્ગત લેવાની થતી 66 AA અને 65 B જેવી મંજૂરીઓ સરળતાથી મળી શકશે.

માઈનીંગ પ્રવૃત્તિ મૂળભૂત રીતે જમીનના બિન ખેતી ઉપયોગ સંલગ્ન હોવાથી જમીન મહેસૂલ કાયદા હેઠળ પણ ઉદ્યોગકારોને ખરેખર ઔદ્યોગિક હેતુ હોવાથી બિન ખેતી પરવાનગી મેળવવામાં પડતી મૂશ્કેલીઓનું નિવારણ થતાં નિર્ણયથી માઈનીંગ ક્ષેત્રનો ઔદ્યોગિક વિકાસ ખૂબ ઝડપી બનશે.

સમગ્ર પ્રક્રિયાનું સરળીકરણ થતાં ખનીજ વિસ્તારના બ્લોક્સ ઝડપી કાર્યાન્વીત થશે અને રાજય સરકારને રોયલ્ટી સ્વરૂપે આવક પણ મળશે. જમીનની સરળ ઉપલબ્ધિ થવાથી ક્ષેત્રમાં વ્યાપક રોકાણ અને ઉત્પાદકીય પ્રવૃતિને વેગ મળવાથી રોજગાર અવસરો પણ વધુ મળવા શરૂ થશે.

એટલું નહિ, ઊદ્યોગોને મળવાપાત્ર થતા લોન-સહાય કે અન્ય યોજનાકીય લાભો પણ હવેથી માઇનીંગ સેકટરમાં મળી શકશે. મુખ્યપ્રધાન સમક્ષ રાજ્યના માઇનીંગ સેકટર સાથે સંકળાયેલા કવૉરી સ્ટોન સહિતના ઊદ્યોગકારોએ લાંબા સમયથી જે રજૂઆતો કરી હતી, તેનો તેમણે રાજ્યના સર્વાંગી વિકાસના હિતમાં સાનૂકુળ પ્રતિસાદ આપ્યો છે.

-     ઉત્પાદકીય પ્રવૃતિને વેગ મળતાં રોજગાર અવસરો વધશે

-     ખનીજ વિસ્તારના બ્લોક ઝડપથી કાર્યાન્વીત થતાં સરકારને રોયલ્ટીની આવક પ્રાપ્ત થશે

ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ઔદ્યોગિકઆર્થિક વિકાસને વેગ આપતાં એક મહત્વપૂર્ણ કદમ તરીકે માઇનીંગ (ખનીજ) સેકટરને ઉદ્યોગનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા તા.--૧૯ના ઠરાવથી પ્રોસેસીંગ ઓફ માઈનીંગ એકટીવીટીઝને ઉદ્યોગનો દરજ્જો અગાઉ આપવામાં આવેલ છે. પરંતુ માઇનીંગ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ ઔદ્યોગિક જગતના અગ્રગણ્ય ઉત્પાદકો દ્વારા સમગ્ર માઈનીંગ સેકટરને ઉદ્યોગનો દરજ્જો આપવાની કરાયેલી રજૂઆતનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હકારાત્મક પ્રતિસાદ આપતાં નિર્ણય કર્યો છે.

રાજ્યમાં માઇનીંગ સેકટર-(ખનીજ) પ્રવૃતિને અને તેની સાથે સંકળાયેલા ઊદ્યોગોને હવે નિર્ણયને પરિણામે જમીન મહેસૂલ ધારા અંતર્ગત લેવાની થતી 66 AA અને 65 B જેવી મંજૂરીઓ સરળતાથી મળી શકશે.

માઈનીંગ પ્રવૃત્તિ મૂળભૂત રીતે જમીનના બિન ખેતી ઉપયોગ સંલગ્ન હોવાથી જમીન મહેસૂલ કાયદા હેઠળ પણ ઉદ્યોગકારોને ખરેખર ઔદ્યોગિક હેતુ હોવાથી બિન ખેતી પરવાનગી મેળવવામાં પડતી મૂશ્કેલીઓનું નિવારણ થતાં નિર્ણયથી માઈનીંગ ક્ષેત્રનો ઔદ્યોગિક વિકાસ ખૂબ ઝડપી બનશે.

સમગ્ર પ્રક્રિયાનું સરળીકરણ થતાં ખનીજ વિસ્તારના બ્લોક્સ ઝડપી કાર્યાન્વીત થશે અને રાજય સરકારને રોયલ્ટી સ્વરૂપે આવક પણ મળશે.

જમીનની સરળ ઉપલબ્ધિ થવાથી ક્ષેત્રમાં વ્યાપક રોકાણ અને ઉત્પાદકીય પ્રવૃતિને વેગ મળવાથી રોજગાર અવસરો પણ વધુ મળવા શરૂ થશે.

     એટલું નહિ, ઊદ્યોગોને મળવાપાત્ર થતા લોન-સહાય કે અન્ય યોજનાકીય લાભો પણ હવેથી માઇનીંગ સેકટરમાં મળી શકશે.        

     મુખ્યપ્રધાન સમક્ષ રાજ્યના માઇનીંગ સેકટર સાથે સંકળાયેલા કવૉરી સ્ટોન સહિતના ઊદ્યોગકારોએ લાંબા સમયથી જે રજૂઆતો કરી હતી, તેનો તેમણે રાજ્યના સર્વાંગી વિકાસના હિતમાં સાનૂકુળ પ્રતિસાદ આપ્યો છે.

--
Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.