ETV Bharat / state

સીરીયલ કિલરની શોધ વચ્ચે કલોલના વેડા ગામમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

ગાંધીનગરઃ જિલ્લામાં સીરીયલ કિલર દ્વારા પહેલા પણ ત્રણ લોકોને માથામાં ગોળી મારીને મોતને ઘાટ ઉતારવાના બનાવ બન્યો હતો. કલોલ તાલુકાના વેડા ગામમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા આધેડનો મોઢાના ભાગે પથ્થરો મારી મોતને ઘાટ ઉતારેલ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા પોલીસ બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

murder
author img

By

Published : Sep 8, 2019, 12:14 PM IST

પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ વડસમા ગામમાં રહેતા અજીતસિંહ જીવણસિંહ ચાવડા ગામમાં કરિયાણાની દુકાન ચલાવવાની સાથે જમીન લે-વેચનું કામકાજ પણ કરે છે. વેડા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી અજીતસિંહનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ બનાવની જાણ તાલુકા પોલીસ સ્ટેશને કરવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ પણ જોડાઈ હતી. વેડા ગામની સીમમાંથી મળેલા અજીતસિંહ મૃતદેહને મોઢાના ભાગે પથ્થરો મારી તેનું મર્ડર કરવામાં આવ્યુ હતું. જ્યારે અજીતસિંહ પાસે રહેલા તેમના બે મોબાઈલ સ્થળ ઉપરથી ગુમ હતા. કોઈને કહ્યા વગર બાઈક લઈને રાત્રે નીકળી ગયા હતા. પરંતુ મોડી રાત સુધી પરત ન આવતા તેમની દીકરીએ ફોન કર્યો હતો, પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. ત્યારબાદ પોલીસે તપાસ કરતા વડાસમાના અજીતસિંહ મૃતદેહ હોવાનું માલુમ પડતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે પૈસાની લેવડ દેવડમાં હત્યા થઈ હોવાનું અનુમાન લગાવ્યું છે. જમીનની લે-વેચ કરતા હોવાના કારણે આ પ્રકારના બનાવ બનતા હોય છે. બીજી તરફ ગાંધીનગર અને કલોલમાં સીરીયલ કિલર દ્વારા પિસ્તોલ વડે ત્રણ મર્ડર કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી સીરીયલ કિલર પોલીસને હાથ લાગ્યો નથી.

Intro:હેડલાઈન) સીરીયલ કિલરની શોધ વચ્ચે વેડા ગામમા આધેડનો પથ્થર મારેલી હાલતમાં મૃતદેહ મળ્યો

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લામાં સિરિયલ દ્વારા અગાઉ ત્રણ લોકોને માથામાં ગોળી મારીને મોતને ઘાટ ઉતારવાના બનાવ બન્યા હતા. સીરીયલ કિલર હજુ પણ પણ હજુ પણ પણ પોલીસની પકડથી દૂર છે. ત્યારે. ત્યારે કલોલ તાલુકાના વેડા ગામમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા આધેડનો મોઢાના ભાગે પથ્થરો મારી મારી મોતને ઘાટ ઉતારેલ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસ બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.Body:પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ કલોલ તાલુકાના વેડા ગામની સીમમાંથી મહેસાણાના વડસમા ગામમાં રહેતા અજીતસિંહ જીવણસિંહ ચાવડા ગામમાં કરિયાણાની દુકાન ચલાવવાની સાથે સાથે જમીન લે-વેચનું કામકાજ કરે છે અને પોતાનું ટ્રેક્ટર પણ ભાડે આપવાનો ધંધો કરે છે. વેડા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી સીમમાં આવેલા એક ખેતરમાંથી અજીતસિંહનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ બનાવની જાણ તાલુકા પોલીસ સ્ટેશન અને કરવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ પણ જોડાઈ હતી હતી હતી પણ જોડાઈ હતી હતી જોડાઈ હતી હતી પણ જોડાઈ હતી હતી જોડાઈ હતી પણ જોડાઈ હતી હતી.Conclusion:વેડા ગામની સીમમાંથી મળેલા અજીતસિંહ મૃતદેહને મોઢાના ભાગે પથ્થરો મારી છુંદી છુંદી મારી છુંદી છુંદી પથ્થરો મારી છુંદી છુંદી મારી છુંદી છુંદી ભાગે પથ્થરો મારી છુંદી છુંદી મારી છુંદી છુંદી પથ્થરો મારી છુંદી છુંદી નાખવામાં આવ્યો હતો. જ્યારે અજીતસિંહ પાસે રહેલા તેમના બે મોબાઈલ મોબાઈલ સ્થળ ઉપરથી ગુમ હતા. અજીતસિંહ પોતાના ઘરે રહેલી તિજોરી ખોલી ને ને ખોલી ને ને કામગીરી કરી રહ્યો હતો. ત્યારબાદ. ત્યારબાદ હતો. ત્યારબાદ. ત્યારબાદ આઠ વાગે ફરીથી ઘરે આવ્યા હતા અને અને જમીને દુકાને જતા રહ્યા હતા ત્યારબાદ 9:00 દુકાન બંધ કરીને દુકાન બંધ કરીને 9:00 દુકાન બંધ કરીને દુકાન બંધ કરીને ઘરે આવ્યા. કોઈને કહ્યા વગર બાઈક લઈને લઈને રાત્રે નીકળી ગયા હતા. પરંતુ મોડી રાત સુધી તેઓ પરત ન હતા તેમની દીકરીએ તેમની દીકરીએ હતા તેમની દીકરીએ તેમની દીકરીએ ફોન કર્યો હતો. પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. જ્યારે સવારે વેડા થી વડસ્મા જતા રોડ ઉપર રોડ ઉપર જતા રોડ ઉપર આવેલા એક ખેતરમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ કરતા વડાસમા ના અજીતસિંહ મૃતદેહ હોવાનું માલુમ અજીતસિંહ મૃતદેહ હોવાનું માલુમ મૃતદેહ હોવાનું માલુમ પડતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે પાંચ પૈસાની લેતીદેતીમાં હત્યા થયાનું અનુમાન લગાવ્યું છે. જમીનની લે-વેચ કરતા હોવાના કારણે આ પ્રકારના બનાવ બનતા હોય છે. બીજી તરફ ગાંધીનગર અને કલોલ માં સીરીયલ કિલર દ્વારા દ્વારા કિલર દ્વારા સીરીયલ કિલર દ્વારા દ્વારા કિલર દ્વારા દ્વારા પિત્તલ વડે ત્રણ મોડલ કરવામાં કરવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી સીરીયલ કિલર પોલીસને હાથ લાગ્યો લાગ્યો હાથ લાગ્યો લાગ્યો પોલીસને હાથ લાગ્યો લાગ્યો હાથ લાગ્યો લાગ્યો નથી. અગાઉના ત્રણ મર્ડર કરવામાં આવ્યા હતા. જ્યારે અજીતસિંહ હત્યા પથ્થરો મારીને મોઢું છૂંદી નાખીને નાખીને કરવામાં આવી આવી છે. તેવા સમય સિરિયલ કિલર દ્વારા દ્વારા મર્ડર કરવાની એમઓ ચેન્જ કરવામાં આવી હોય તેવું પણ પણ લોકમુખે ચર્ચાઇ રહ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.