ETV Bharat / state

કથિત પ્રેમ પ્રકરણ મામલે દિલ્હી પોલીસે IAS ગૌરવ દહીંયાંને ક્લીનચિટ આપી - ias gaurav dahiya got cleanchit

ગાંધીનગરઃ દિલ્હીની યુવતી લીનું સિંઘ દ્વારા ગુજરાત રાજ્યના IAS અધિકારી ગૌરવ દહિયા પર સનસનીખેજ આક્ષેપ કર્યા હતાં. કથિત પ્રેમપ્રકરણ અંગે રાજ્ય સરકારે ગૌરવ દહિયાને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યા હતાં. આ કેસમાં મહિલા આયોગ સહિત દિલ્હી પોલીસ દ્વારા ઝીણવટપૂર્વકની તપાસ થઈ હતી. જેને ધ્યાનમાં લઇને દિલ્હી પોલીસે તપાસના અંતે ગૌરવ દહિયા નિર્દોષ હોવાનું બહાર આવ્યું છે.

કથિત પ્રેમ પ્રકરણ મામલે IAS ગૌરવ દહિયાને ક્લિનચીટ
author img

By

Published : Nov 8, 2019, 7:22 PM IST

આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સામે લાગેલા આક્ષેપમાં દિલ્હી પોલીસે તપાસ કરી હતી. જેમાં બહાર આવ્યું હતું કે, લીનુસિંઘની જે પુત્રી છે તે ગૌરવ દહિયાનું સંતાન નથી. યુવતી સાથે જે પુરુષનો સંબંધ છે તે એક ખાનગી કંપનીમાં કાર્યરત હોવાનું પણ દિલ્હી પોલીસની તપાસમાં સામે આવ્યું છે. દિલ્હી પોલીસની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. દિલ્હી પોલીસને ગૌરવ દહિયાએ અમુક દસ્તાવેજ પણ આપ્યા છે જેમાં તેઓ નિર્દોષ હોવાનું સાબિત થાય છે.

કથિત પ્રેમ પ્રકરણ મામલે IAS ગૌરવ દહિયાને ક્લિનચીટ

પોલીસની તપાસને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર પણ ગૌરવ દહિયા પર મુકવામાં આવેલ સસ્પેન્શન અંગે ચર્ચા-વિચારણા કર્યા બાદ તેમનું સસ્પેન્શન રદ કરી શકે તેની શક્યતા છે. આ સમગ્ર મામલે ગૌરવ દહિયા પણ ટૂંક સમયમાં પત્રકાર પરિષદ કરીને સમગ્ર મામલા પર વધુ પ્રકાશ પાડશે.

Intro:approved by panchal sir

દિલ્હી ની યુવતી લીનું સિંઘ દ્વારા રાજ્યના IAS અધિકારી ગૌરવ દહીંયાં પાર આક્ષેપ કર્યા હતાં જેને લઈને રાજ્ય સરકારે ગૌરવ દયા ના ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યા હતા જ્યારે મહિલા આયોગ દ્વારા અને દિલ્હી પોલીસ દ્વારા પણ સતત તપાસ થઇ રહી હતી જેને ધ્યાનમાં લઇને દિલ્હી પોલીસે તપાસના અંતે ગૌરવ દહિયા પર લગાવેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનું બહાર આવ્યું છે..

Body:ગદર એક પ્રેમ કથા મામલે સૂત્રો તરફથી મળતી જાણકારી પ્રમાણે ગોધરા પર લગાવેલા આક્ષેપમાં દિલ્હી પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે જે યુવતી એટલે કે જિંદગી દયાપર આક્ષેપ લગાવ્યા હતા તે એક અન્ય પુરુષ સાથે અગાઉ પણ એક જ છે અને જે દીકરી આવી છે તે પણ તે પુરુષ થકી જ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.. જ્યારે યુવતી સાથે જે પુરુષનો સંબંધ છે તે એક ખાનગી કંપનીમાં કાર્યરત હોવાનું પણ દિલ્હી પોલીસની તપાસમાં સામે આવ્યું છે.. જ્યારે દિલ્હી પોલીસ દ્વારા હવે તપાસ પૂર્ણ કરવા માં આવી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે દિલ્હી પોલીસ અને સૌંદર્યને દસ્તાવેજ પણ આપ્યા છે જેમાં તેઓ નિર્દોષ હોવાનું સાબિત થાય છે તે દસ્તાવેજ ગૌરવ દહિયા રાજ્ય સરકારને સુપરત કર્યા છે..

Conclusion:amreli પોલીસની તપાસની ધ્યાનમાં લઈને હવે ગુજરાત સરકાર પણ રીતે ગૌરવ દહિયા પદ મુકવામાં આવેલ સસ્પેન્શન અંગે ચર્ચા-વિચારણા કર્યા બાદ તેમનું સસ્પેન્શન રદ કરી શકે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે જ્યારે આ સમગ્ર મામલે પણ ટૂંક સમયમાં પત્રકાર પરિષદ કરીને સમગ્ર મામલા પર વધુ પ્રકાશ પાડશે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.