ETV Bharat / state

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, રાજ્યના ડેમમાં નવા નીર, 36 તાલુકાને અછત મુક્ત કર્યા - રાજ્યના ડેમમાં નવા નીર

ગાંધીનગર: સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લાં બે દિવસથી વરસાદે પોતાની ધુંવાધાર ઇનિંગ શરૂ કરી છે. ત્યારે ઠેર-ઠેર નવા નીરની આવક પણ થઈ છે. ત્યારે કચ્છ જિલ્લો પણ છેલ્લા બે દિવસથી વરસાદમાં ભીંજાઈ ગયો છે. રાજ્યમાં આવેલા કુલ 204 ડેમોમાં પણ પાણીની સ્થિતિ અને સંગ્રહમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જ્યારે ગત વર્ષે 51 જેટલા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સારો વરસાદ થતાં 36 તાલુકાને અછત મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Aug 1, 2019, 12:46 PM IST

ગુજરાત રાજ્યના 5 ઝોનમાં મેઘરાજાની સવારી પુરજોશમાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ અંગેની નવાઈ નથી હોતી. પરંતુ જે રીતે બુધવારના રોજ વડોદરામાં વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપના દર્શન કરાવ્યા છે. તેના કારણએ શહેર તથા આસપાસના વિસ્તારો પણ પાણી-પાણી થઈ ગયા છે. તો રાજ્યમાં પણ એકંદરે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે કુલ 204 ડેમોમાં પણ પાણીની સ્થિતિમાં નોંધપાત્ર વધારો થયો છે.

હાલમાં ડેમની સ્થિતી

  • મધ્ય ગુજરાતના 17 ડેમોમાં હાલ 35,715.47 MCFT જથ્થો છે, જેની હાલની ટકાવારી 43.08 છે. જે ગતવર્ષની સરખામણીએ 33,788 MCFT કરતાં 1927.14 MCFT વધુ છે.
  • ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં હાલ 8381.66 MCFT જથ્થો છે, જેની હાલની ટકાવારી 12.35 છે. જે ગતવર્ષની સરખામણીએ 8,667.01 MCFT કરતાં 285.35 MCFT ઓછો છે.
  • દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં હાલ 89,571.47 MCFT જથ્થો છે. જેની હાલની ટકાવારી 29.41 છે. જે ગતવર્ષની સરખામણીએ 43,777 MCFT કરતાં 45,793.67 MCFT વધુ છે.
  • સૌરાષ્ટ્રના 139 ડેમોમાં હાલ 13,662.76 MCFT જથ્થો છે. જેની હાલની ટકાવારી 15.20 છે. જે ગતવર્ષની સરખામણીએ 6,886.07 MCFT કરતાં 6736.69 MCFT વધુ છે.
  • કચ્છના 20 ડેમોમાં હાલ 2,264.40 MCFT જથ્થો જેની હાલની ટકાવારી 19.30 છે. જે ગતવર્ષની સરખામણીએ 1,290.06 MCFT કરતાં 974.34 MCFT વધુ છે.

આમ એકંદરે જોઈએ તો ડેમની સ્થિતીમાં ગતવર્ષની સરખામણીએ પાણીનું પ્રમાણ સરેરાશ વધારે જોવા મળ્યું છે. પરંતુ સરેરાશ વરસાદની જરૂરિયાતની સામે ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીનો ઓછો જથ્થો જોવા મળ્યો છે. રાજ્યમાં 100થી વધુ પાણી સંગ્રહાયો હોય તેવા 2 ડેમ છે. તો 70થી 100 ટકા પાણી ભરાયાં હોય તેવા 7 ડેમ છે. બીજી તરફ 50થી 70 ટકા પાણી ભરાયાં હોય તેવા 12 તો 25થી 50 ટકા પાણી ભરાયાં હોય તેવા 38 ડેમ છે. જ્યારે 25 ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું હોય તેવા ડેમની સંખ્યા 145 છે.

તો જળાશય સંગ્રહ (ટકામાં) આવક (MCFT)

  • સરદાર સરોવર 56.30 19494
  • ઉકાઈ 26.08 1,09,385
  • દમણગંગા 46.19 50218
  • કરજણ 50.89 16690
  • ધરોઈ 13.47 11390
  • વિઅર (વંથલી) 39.11 7941
  • મેશ્વો 40.69 7010
  • વિઅર 3.69 6739.22
  • ઓઝત 2 69.03 4988
  • કડાણા 44.13 1500
  • ગુહાઈ 10.2 1500
  • વણાકબોરી 79.44 1500
  • માઝુમ 34.24 1350
  • મોટા ગુજરીયા 44.28 1215
  • ખેડવા 13.86 1000

આમ, સરેરાશ જોવા જઈએ તો મોડે-મોડે પણ રાજ્યમાં વરસાદની હેલી આવતાં ખેડૂતોમાં આશા અને અપેક્ષા જાગી છે. રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ આંકડા અનુસાર જોઈએ તો, ચાલુ વર્ષે 68 ટકા જેટલું વાવેતર અત્યાર સુધીમાં રાજ્યમાં કરાયું છે. ત્યારે આગામી 4 દિવસમાં હજુ પણ ભારે અને સાર્વત્રિક વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે જગતનો તાત હોય તો આકાશમાંથી પડી રહેલા કાચા સોનાનો સદુપયોગ કરવામાં લાગી ગયો છે.

Intro:રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. જે રીતે છેલ્લાં બે દિવસથી વરસાદે પોતાની બેટીંગ ચાલુ કરી છે ત્યારે ઠેરઠેર નવા નીવરની આવક થઈ ગઈ છે. વધારામાં પુરો સુકો ભઠ્ઠ એવો કચ્છ જીલ્લો પણ છેલ્લાં બે દિવસથી ભીંજાઈ ગયો છે ત્યારે રાજ્યમાં આવેલા કુલ 204 ડેમમાં પણ પાણીની સ્થિતી અને સંગ્રહમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જ્યારે ગત વર્ષે 51 જેટલા તાલુકાને અચતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા જેમાં સારો વરસાદ થતાં 36 તાલુકાને અછત મુક્ત જાહેર કર્યા..Body:રાજ્યના પાંચ ઝોનમાં વરસાદે પોતાની રંગ બતાવવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ અંગેની નવાઈ નથી હોતી પરંતુ જે રીતે ગત રોજ વડોદરામાં વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે ત્યારે શહેર તથા આસપાસનો વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. રાજ્યમાં એકંદરે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે કુલ 204 ડેમમાં પણ પાણીની સ્થિતીમાં નોંધપાત્ર વધારો થયો છે.

ડેમની સ્થિતી

- મધ્ય ગુજરાતના 17 ડેમમાં હાલ 35715.47 એમસીએફટી જથ્થો જેની હાલની ટકાવારી 43.08 જે ગત વર્ષની સરખામણીએ 33788 એમસીએફટી કરતાં 1927.14 એમસીએફટી વધુ
- ઉત્તર ગુજરાતના 15 ડેમમાં હાલ 8381.66 એમસીએફટી જથ્થો જેની હાલની ટકાવારી 12.35 જે ગત વર્ષની સરખામણીએ 8667.01 એમસીએફટી કરતાં 285.35 એમસીએફટી ઓછો
- દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં હાલ 89571.47 એમસીએફટી જથ્થો જેની હાલની ટકાવારી 29.41 જે ગત વર્ષની સરખામણીએ 43777 એમસીએફટી કરતાં 45793.67 એમસીએફટી વધુ
- સૌરાષ્ટ્રના 139 ડેમમાં હાલ 13662.76 એમસીએફટી જથ્થો જેની હાલની ટકાવારી 15.20 જે ગત વર્ષની સરખામણીએ 6886.07 એમસીએફટી કરતાં 6736.69 એમસીએફટી વધુ
- કચ્છના 20 ડેમમાં હાલ 2264.40 એમસીએફટી જથ્થો જેની હાલની ટકાવારી 19.30 જે ગત વર્ષની સરખામણીએ 1290.06 એમસીએફટી કરતાં 974.34 એમસીએફટી વધુ

એકંદરે જોઈએ તો ડેમની સ્થિતીમાં ગત વર્ષની સરખામણીએ પાણીનું પ્રમાણ સરેરાશ વધારે જોવા મળ્યું છે પરંતુ સરેરાશ વરસાદની જરૂરિયાતની સામે ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીનો ઓછો જથ્થો જોવા મળ્યો છે. રાજ્યમાં 100થી વધુ પાણી સંગ્રહાયો હોય તેવા 2 ડેમ છે, 70થી 100 ટકા પાણી ભરાયાં હોય તેવા 7 ડેમ છે. બીજી તરફ 50થી 70 ટકા પાણી ભરાયાં હોય તેવા 12 તો 25થી 50 ટકા પાણી ભરાયાં હોય તેવા 38 ડેમ છે જ્યારે 25 ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું હોય તેવા ડેમની સંખ્યા 145 છે.

જળાશય સંગ્રહ (ટકામાં) આવક (એમસીએફટી)

સરદાર સરોવર 56.30 19494
ઉકાઈ 26.08 1,09,385
દમણગંગા 46.19 50218
કરજણ 50.89 16690
ધરોઈ 13.47 11390
વિઅર (વંથલી) 39.11 7941
મેશ્વો 40.69 7010
વિઅર 3.69 6739.22
ઓઝત 2 69.03 4988
કડાણા 44.13 1500
ગુહાઈ 10.2 1500
વણાકબોરી 79.44 1500
માઝુમ 34.24 1350
મોટા ગુજરીયા 44.28 1215
ખેડવા 13.86 1000Conclusion:આમ, સરેરાશ જોવા જોઈએ તો મોડે-મોડે પણ રાજ્યમાં વરસાદની હેલી આવતાં ખેડૂતોમાં આશા અને અપેક્ષા જાગી છે. રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ આંકડા અનુસાર જોઈએ તો ચાલુ વર્ષે 68 ટકા જેટલું વાવેતર અત્યાર સુધીમાં રાજ્યમાં કરાયું છે ત્યારે આગામી ચાર દિવસમાં હજુ પણ ભારે અને સાર્વત્રિક વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે જગતનો તાત હોલ તો આકાશમાંથી પડી રહેલા કાચા સોનાનો સદુપયોગ કરવામાં લાગી ગયો છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.