ETV Bharat / state

ઉપરાષ્ટ્રપતિના હસ્તે ગુજરાત પોલીસનું ‘રાષ્ટ્રપતિ નિશાન’થી સન્માન

ગાંધીનગર: જિલ્લામાં 'રાષ્ટ્રપતિનું નિશાન'એ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું પ્રતિક છે. નિશાનએ રાષ્ટ્રની સેવામાં કોઈપણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરેલી ફરજ અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાનની સાક્ષી આપે છે. રવિવારે ગાંધીનગર પાસે કરાઈ પોલીસ અકાદમી ખાતે ગુજરાત પોલીસ દળને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ સમાજના ધર્મગુરુઓ ધાર્મિક વિધિ કર્યા બાદ ઉપરાષ્ટ્રપતિના હસ્તે પોલીસને નિશાનનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું. દેશમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ બાદ આ સન્માન મેળવનાર ગુજરાત 7મું રાજ્ય બન્યું છે.

presidents-mark
ઉપ રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાત પોલીસનું ‘રાષ્ટ્રપતિ નિશાન’થી સન્માન
author img

By

Published : Dec 15, 2019, 6:48 PM IST

ગુજરાત પોલીસ એકેડેમી ગાંધીનગર ખાતે આજે રવિવારે સેરેમોનિયલ પરેડમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના હસ્તે ગુજરાત પોલીસને 'રાષ્ટ્રપતિનું નિશાન' એનાયત કરવામાં આવ્યું હતું. ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલા ધ્વજ અને વિશેષ પ્રતિક ગુજરાત પોલીસને ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું નિશાન એનાયત કરવામાં આવે તે પહેલા પોલીસની અલગ અલગ પ્લાટુન દ્વારા પરેડ યોજવામાં આવી હતી. પરેડ કરી રહેલા જવાનોએ ઉપસ્થિત રહેલા જવાનોએ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ઉપ રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાત પોલીસનું ‘રાષ્ટ્રપતિ નિશાન’થી સન્માન

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા ગુજરાત પોલીસને નિશાનનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવે તે પહેલા હિંદુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મના ગુરુઓ દ્વારા દસ મિનિટ સુધી પોતાના ધર્મનો ગ્રંથ હાથમાં લઈને પઠન કર્યું હતું. ત્યારબાદ આ સન્માનને રાષ્ટ્રપતિએ જવાનોના હાથમાં આપ્યું હતું. તે દરમિયાન પોલીસ જવાનોએ ફાયર કરીને ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે અલગ-અલગ પ્લાટુન દ્વારા મેદાનમાં પરેડ કરી હતી. તે દરમિયાન ત્રણ મહિલા પોલીસ જવાનો સમયાંતરે જમીન ઉપર ઢળી ગઈ હતી

રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત માટે આજે ઐતિહાસિક અને આનંદનો અવસર છે. જે દાયકા બાદ ગુજરાત પોલીસને સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે. ગુજરાત પોલીસની 58 વર્ષની યાત્રા રહી છે. જેમાં અક્ષરધામ ઉપરના હુમલાથી લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લાસ્ટ સુધીના બનાવો બન્યા છે. જેમાં ગુજરાત પોલીસે સરાહનીય કામગીરી કરી હતી. હજુ પણ રાજ્યમાં પડકારો અનેક છે. પરંતુ ગુજરાતને અપરાધ મુક્ત બનાવવા ગુજરાત પોલીસ પડકાર ઝીલી લેશે.

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યું કે, આજે મને ગુજરાત પોલીસને સર્વોચ્ચ સન્માન આપવાનો અવસર પ્રાપ્ત થયો છે. વિશ્વના મોટા દેશમાં કાયદો જાળવવો મુશ્કેલી ભર્યું કામ છે. પોલીસ મુસીબતમાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ કરે છે. ત્યારે પોલીસ વિભાગમાં માનવ સંસાધનની કમી છે, તેને ઝડપી પૂરી કરવી જોઈએ. આપણા દેશમાં આદિકાળથી પુરાણોમાં મહિલાઓને સન્માન આપતા આવ્યા છીએ. આપણે પોતાની ધરતીને માતૃભૂમિ કહીએ છીએ, પિતૃભૂમિ નથી કહેતા. ત્યારે જે બનાવો બની રહ્યા છે. તેના માટે ગુજરાત પોલીસે કામ કરવું પડશે.

Intro:હેડ લાઇન) હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ ધર્મગુરુઓએ ધાર્મિક પઠન કર્યા બાદ ઉપરાષ્ટ્રપતિએ 'નિશાન'નું પોલીસને સર્વોચ્ચ સન્માન એનાયત કર્યું

ગાંધીનગર,

રાષ્ટ્રપતિનું નિશાનએ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું પ્રતિક છે. નિશાનએ રાષ્ટ્રની સેવામાં કોઈપણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરેલી ફરજ અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાનની સાક્ષી આપે છે. આજે રવિવારે ગાંધીનગર પાસે કરાઈ પોલીસ અકાદમી ખાતે ગુજરાત પોલીસ દળને હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ સમાજના ધર્મગુરુઓ ધર્મગુરુઓ ધર્મગુરુઓ સમાજના ધર્મગુરુઓ ધર્મગુરુઓ, શીખ, ઇસાઇ સમાજના ધર્મગુરુઓ ધર્મગુરુઓ ધર્મગુરુઓ, ઇસાઇ સમાજના ધર્મગુરુઓ ધર્મગુરુઓ સમાજના ધર્મગુરુઓ ધર્મગુરુઓ ધાર્મિક વિધિ કર્યા બાદ ઉપ રાષ્ટ્રપતિના હસ્તે પોલીસને નિશાનનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું. દેશમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ બાદ આ સન્માન મેળવનાર ગુજરાત 7મુ રાજ્ય બન્યું છે.
Body:ગુજરાત પોલીસ એકેડેમી, કરાઇ ગાંધીનગર ખાતે આજે રવિવારે સેરેમોનિયલ પરેડમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના હસ્તે ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું નિશાન એનાયત કરવામાં આવ્યુ હતુ. ખાસ રીતે ડીઝાઇન કરવામાં આવેલા ધ્વજ અને વિશેષ પ્રતિક ગુજરાત પોલીસને ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવ્યુ હતુ. ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું નિશાન એનાયત કરવામાં આવે તે પહેલા પોલીસની અલગ અલગ પ્લાટુન દ્વારા પ્લાટુન દ્વારા દ્વારા પરેડ યોજવામાં આવી હતી પરેડ કરી રહેલા જવાનોએ ઉપસ્થિત ઉપસ્થિત કરી રહેલા જવાનોએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.Conclusion:ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ નાયડુ દ્વારા ગુજરાત પોલીસને નિશાનનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવે તે પહેલા હિંદુ, મુસ્લિમ, મુસ્લિમ તે પહેલા હિંદુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મના ગુરુઓ દ્વારા દસ મિનિટ સુધી પોતાના ધર્મનો ગ્રંથ હાથમાં લઈને પઠન કર્યું હતું. ત્યારબાદ આ સન્માનને રાષ્ટ્રપતિએ જવાનોના હાથમાં આપ્યું હતું. તે દરમિયાન પોલીસ જવાનોએ ફાયર કરીને ફાયર કરીને ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે અલગ અલગ અલગ પ્લાટુન દ્વારા મેદાનમાં પરેડ કરી હતી. તે દરમિયાન ત્રણ મહિલા પોલીસ જવાનો સમયાંતરે જમીન ઉપર ઢળી ગઈ હતી હતી ગઈ હતી હતી ઢળી ગઈ હતી હતી ગઈ હતી હતી.

રાજયના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ બાબતે કહ્યું કે, ગુજરાત માટે આજે ઈતિહાસીક અને આનંદનો અવસર છે. છ દાયકા બાદ ગુજરાત પોલીસ ને ને સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે છે. ગુજરાત પોલીસની 58 વર્ષની યાત્રા રહી છે. જેમાં અક્ષરધામ ઉપરના હુમલા થી લઈને લઈને થી લઈને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લાસ્ટ સુધીના બનાવો બન્યા છે. જેમાં ગુજરાત પોલીસે સરાહનીય કામગીરી કરી હતી, હજુ પણ રાજ્યમાં પડકારો અનેક છે. પરંતુ ગુજરાતને અપરાધ મુક્ત બનાવવા ગુજરાત પોલીસ પડકાર ઝીલી લેશે ઝીલી લેશે પડકાર ઝીલી લેશે.

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યું કહ્યું કહ્યું કે આજે મને ગુજરાત પોલીસને સર્વોચ્ચ સન્માન આપવાનો અવસર પ્રાપ્ત થયો છે. વિશ્વના મોટા દેશમાં કાયદો જાળવવો મુશ્કેલી ભર્યું કામ છે. પોલીસ. પોલીસ કામ છે. પોલીસ. પોલીસ મુસીબતમાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ કરે કામ કરે કામ કરે છે. ત્યારે પોલીસ વિભાગમાં માનવ સંસાધનની કમી છે તેને ઝડપી પૂરી કરવી જોઈએ. આપણા દેશમાં આદિકાળથી પુરાણોમાં મહિલાઓને સન્માન આપતા આવ્યા છીએ. આપણે પોતાની ધરતીને માતૃભૂમિ કહીએ છીએ, પિતૃભૂમિ નથી કહેતા. ત્યારે જે બનાવો બની રહ્યા છે તેના બની રહ્યા છે તેના માટે ગુજરાત પોલીસે કામ કરવું પડશે.

નોંધ તમામ વીડીયો લાઇવ ભીડથી આપેલા છે તે ઉપરાંત કેમેરામેન મુકેશ ડોડીયા ftp કરશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.