ETV Bharat / state

Gujarat Vibrant Summit 2022 : 14 કંપનીઓ સાથે કરાય MOU, કુલ 38 કરોડના MOU થયા

author img

By

Published : Nov 29, 2021, 4:58 PM IST

Updated : Nov 29, 2021, 7:49 PM IST

વાઇબ્રન્ટ મહોત્સવના(Gujarat Vibrant Festival 2022) ભાગરૂપે સોમવારે MOU(memorandum of understanding) કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારે 38 કરોડના MOU કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના હજારો યુવાનોને રોજગારી(employment in gujarat) પ્રાપ્ત થશે.

Gujarat Vibrant Festival 2022 : 14 કંપનીઓ સાથે કરાય MOU, કુલ 38 કરોડના MOU થયા

  • વાઈબ્રન્ટ પહેલા MOUની કાર્યવાહી શરૂ
  • 14 કંપનીઓ સાથે કરાયા એમઓયુ
  • કુલ 38 કરોડના કરવામાં આવ્યા એમઓયુ
  • 65 હજારથી વધુ લોકોને મળશે રોજગારી

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022માં જાન્યુઆરી માસમાં યોજાનાર વાઇબ્રન્ટ મહોત્સવના(Gujarat Vibrant Festival 2022) ભાગરૂપે સોમવારે MOU કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગત સોમવારે 25 જેટલી કંપનીઓ સાથે MOU(memorandum of understanding) કરવામાં આવ્યા હતા. ત્યારે વધારાની 14 કંપનીઓ સાથે રાજ્ય સરકારે MOU કર્યા છે. જેમાં બે સોમવારમાં કુલ 38 કરોડના MOU કરવામાં આવ્યા છે. 65,000થી વધુ યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે. તેવો દાવો પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

કઈ કંપનીઓ સાથે કરાયા MOU(સમજૂતી મેમોરેન્ડમ)

1. મિત્સુ પ્રાઇવેટ લિમિટેડ 5000 કરોડ

2. આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (4 MOU કરાયા) 3950 કરોડ

3. આરતી ડ્રગ્સ લિમિટેડ 475 કરોડ

4. ગુજરાત ફ્લુરોકેમિકલ્સ લિમિટેડ 2000 કરોડ

5. એશિયન પેઇન્ટ્સ લિમિટેડ 1140 કરોડ

6. સંજોપીન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ 100 કરોડ

7. navin fluorine એડવાન્સ સાયન્સ લિમિટેડ 720 કરોડ

8. પ્રજ્ઞા સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ 500 કરોડ

9. સ્ટીવફ હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ 117 કરોડ

વર્ષ 2024 સુધીમાં પ્રોજેકટ કાર્યરત થશે

રાજ્ય સરકાર સાથે 14 જેટલી ખાનગી કંપનીને MOU કર્યા હતા. જેમાં કુલ 28 હજારથી વધુ લોકોને રોજગાર(employment in gujarat) પ્રાપ્ત થશે તેવી સંભાવના છે. મહત્વની વાત કરવામાં આવે તો MOU બે વર્ષ સુધીમાં આ પ્રોજેક્ટ કાર્ય થાય તે બાબતે પણ ખાનગી કંપનીઓ દ્વારા સરકારને જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ તમામ MOU બે વર્ષની અંદર કાર્યરત થાય અને જો કાર્યરત ન થાય તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાય તો સીધા સરકારનો સંપર્ક કરવાની સૂચના પણ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) આપી હતી.

પ્રોજેક્ટ શરૂ ના થયા તો સરકારને દોષના આપતા

પ્રશાસક પ્રફુલ્લ પટેલે(Administrator Praful Patel) કાર્યક્રમ દરમિયાન તમામ ઉદ્યોગપતિને(businessman in india) ખાસ સુચના અને ટકોર કરી હતી કે, તમે જે MOU કર્યા છે. તે વહેલામાં વહેલી તકે ઝડપી નિર્માણ પામે તે બાબતનું આયોજન કરવું. આ ઉપરાંત જો કોઈ પણ સમસ્યા આવે તો તે સમસ્યાઓની ફરિયાદ સીધી સરકારને જાણ કરવી અથવા જો કોઈપણ સમસ્યા હોય અને તમે ઉદ્યોગો શરૂ ના કરો તો તેમાં સરકારને દોષ આપતા નહીં. કારણ કે, કોઈપણ સમસ્યા નિરાકરણ સરકાર પાસે હોય છે.

આ પણ વાંચોઃ Vibrant Gujarat 2022 : સરકારે તૈયારીઓ શરૂ કરી, દેશના અનેક શહેરમાં થશે રોડ શો

આ પણ વાંચોઃ વાઇબ્રન્ટ મહોત્સવ 2022 : અલગ અલગ અધિકારીઓને વાઇબ્રન્ટની જવાબદારી સોંપાઈ

Last Updated : Nov 29, 2021, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.