ETV Bharat / state

ગુજરાતે કોમન વેલ્થ પાર્લામેન્ટરીમાં પ્રતિનિધિત્વ કર્યું, ગુજરાતની 22 જેટલી યોજનાની રૂપરેખા દર્શાવી - કોમન વેલ્થ પાર્લામેન્ટરી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી યુગાન્ડાના પ્રવાસે ગયા હતા. યુગાન્ડામાં યોજાયેલા કોમન વેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશનમાં ગુજરાતને ખાસ સન્માન મળ્યું હતું. જેમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ડેસ્ક પર સ્થાન આપવામાં આવ્યું હતું. આ 3 દિવસની કોંફરન્સમાં 65 દેશના 175 સભ્યો હાજર રહ્યા હતા,જેમાં નલ સે જલ,મનરેગા,પાલસ્ટિક મુક્ત સહિત વિવિધ મુદ્દાઓ સહિત 22 મુદ્દાઓ પર ચર્ચા કરવા આવી હતી.

Latest news of Rajendra Trivedi
author img

By

Published : Oct 10, 2019, 6:26 PM IST

આ બાબતે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે,યુગાન્ડામાં યોજાયેલા કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિયેશનની બેઠકમાં દેશના તમામ રાજ્યોના અધ્યક્ષ તથા લોકસભાના અધ્યક્ષ હાજર રહ્યા હતા.તો સાથે જ કોઈ 65 દેશના 1૭૫ જેટલા સભ્યો આ કોન્ફરન્સમાં હાજર હતા.ઉલ્લેખનીય છે કે,આ કોન્ફરન્સનો હેતુ લોકશાહીમાં કઈ રીતે કામ કરવું અને લોકો માટે શું કરવું તે હતો. જ્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત ગુજરાત રાજ્યને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હતો. જેમાં ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ તરીકે રહીને કયા કામ કર્યા અને કેવી રીતે કામ કર્યા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતે કોમન વેલ્થ પાર્લામેન્ટરીમાં પ્રતિનિધિત્વ કર્યું

ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, "આ કોન્ફરન્સમાં જુદા જુદા 10 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તમામ સંવિધાનના નિષ્ણાતો પોતાના વિચારો રજૂ કર્યા છે. જ્યારે ગુજરાતને બહું મોટું સૌભાગ્ય મળ્યું અને બે વર્કશોપમાં ગુજરાતના સ્પીકરને પેનલની અંદર બેસવાનો મોકો મળ્યો છે. જે મુદ્દે મુખ્યપ્રધાનનો આભાર વ્યક્ત કરું છું, આ ઉપરાંત મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને તેમને 21 મુદ્દાઓ પર ભાર મુક્યો હતો તે તમામ મુદ્દાઓ મેં રજૂ કર્યા હતા.તમામ લોકોએ આ મુદ્દાઓના વખાણ કર્યા હતા અને દેશમાંથી હાલ ગામડાઓ ખતમ થઈ રહ્યા છે અને શહેર વધી રહ્યા છે ગામડાઓ બચાવવા માટે કેવા પગલાં ભરવા તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી".

Intro:Approved by panchal sir

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના અદયક્ષ રાજેન્દ્ર ત્રિવેદી યુગાન્ડા ના પ્રવાસે ગયા હતા. યુગાન્ડામાં યોજાયેલકોમન વેલ્થ પાર્લામેન્ટ્રી એસોસિએશનમાં ગુજરાત ને ખાસ સન્માન મળ્યું હતું. જેમાં વિધાનસભા ના અદયક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ડેસ્ક પર સ્થાન આપવામાં આવ્યું હતું. આ 3 દિવસ ની કોંફરન્સ માં 65 દેશના 175 સભ્યો હાજર રહ્યા હતા, જેમાં નલ સે જલ, મનરેગા, પાલસ્ટિક મુક્ત સહિત વિવિધ મુદાઓ સહિત 22 મુદાઓ પર ચર્ચા કરવા મુક્યાં હતા.
Body:આ બાબત રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે યુગાન્ડામાં યોજાયેલ કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિયેશનની બેઠકમાં દેશના તમામ રાજ્યો ના અધ્યક્ષ તથા લોકસભાના અધ્યક્ષ હાજર રહ્યા હતા સાથે જ કોઈ 65 દેશના ૧૭૫ જેટલા સભ્યો આ કોન્ફરન્સમાં હાજર હતા ઉલ્લેખનીય છે કે આ કોન્ફરન્સનો હેતુ લોક શાહી મા કઈ રીતે કામ કરવું અને લોકો માટે શું કરવું તે હતો જ્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ વખત ગુજરાત રાજ્ય ને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હતો જેમાં ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ તરીકે રહીને કયા કામ કર્યા અને કેવી રીતે કામ કર્યા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બાઈટ... રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભા અધ્યક્ષConclusion:ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે આ કોન્ફરન્સમાં જુદા જુદા 10 મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તમામ સંવિધાન ના નિષ્ણાતો પોતાના વિચારો રજૂ કર્યા છે, જ્યારે ગુજરાત ને કહું મોટું સૌભાગ્ય મળ્યું અને મન મળ્યું બે વર્કશોપ માં ગુજરાતના સ્પીકર ને પેનલ ની અંદર બેસવાનો તક મળ્યો છે જે મુદે મુખ્યમંત્રી નો આભાર વ્યક્ત કરું છું, તદ ઉપરાંત મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેમને 21 મુદાઓ પર ભાર મુક્યો હતો તે તમામ મુદાઓ મેં રજૂ કર્યા હતા અને તમામ લોકો આ મુદાઓ વખાણ કર્યા હતા અને દેશમાંથી હાલ ગામડાઓ ખતમ થઈ રહ્યા છે અને શહેર વધી રહ્યા છે ગામડાઓ બચાવવા માટે કેવા પગલાં ભરવા તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.