ETV Bharat / state

એક્ષ્પોર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્ષ 2020માં ગુજરાત પ્રથમ સ્થાને : નીતિ આયોગ

author img

By

Published : Aug 26, 2020, 4:01 PM IST

નીતિ આયોગ દ્વારા બુધવારે એક્સપોર્ટ પ્રિપેડ ઈન્ડેક્સ 2020 બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. રાજ્ય સરકારના આયોજન અને કાર્ય પદ્ધતિને ધ્યાનમાં લઈને કેન્દ્રનલ નીતિ આયોગે સમગ્ર દેશમાં ગુજરાતને એક્સપોર્ટ પ્રીપેડ નેસ ઈન્ડેક્સ 2020 પ્રથમ સ્થાન આપ્યું છે.

Export Preparedness Index 2020
Export Preparedness Index 2020

ગાંધીનગર : નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી ઈન્ડેક્સ ટ્રેકિંગ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના આધાર પર કરવામાં આવે છે. જેમાં ગુજરાત પ્રથમ સ્થાન પર છે. આમાં ગુજરાતી દેશના તમામ જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ ક્રમાંક મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ એક્સપોર્ટ પ્રીપેડને ઈન્ડેક્સ રેન્કિંગ માટે 50 માપદંડ નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા હતા.

આ પેરામીટર્સમાં એક્સપોર્ટ પ્રમોશન પોલીસી ઇન્સ્ટિટ્યૂશનલ સિલ્વર બિઝનેસ ઇકોસિસ્ટમ, બિઝનેસ એન્વાયરમેન્ટ, ટ્રેડ સપોર્ટ, આર એન્ડ ડી સપોર્ટ એક્સપોર્ટ ડાયવર્સિફિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે.

દેશના કુલ એક્સપોર્ટના 20 ટકાથી વધુ કરતા એક્સપોર્ટ કરીને ગુજરાત ગેટ વે ટુ ધી વર્લ્ડ બન્યું હોવાનું પણ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

જ્યારે ગુજરાત પોલીસ રિફોર્મ્સ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં અનેક સરળીકરણ સાથે દેશમાં પોલીસી ડ્રિવન સ્ટેટ તરીકે પણ ઉભરી આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.