આ બાબતે કેન્દ્રીય જળશક્તિ રાજયપ્રધાન રતનલાલ કટારીયાના હસ્તે વેસ્ટર્ન રીજયનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે આવતા એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ મોટા રાજ્યોમાં ગુજરાત રાજયએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. વેસ્ટર્ન રીજયનમાં 1 થી 3 ક્રમાંકે ગુજરાતનાં ત્રણ જિલ્લાઓને આ સમારોહમાં એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાએ પ્રથમ ક્રમ, મહીસાગરે દ્વિતીય ક્રમ અને પંચમહાલે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.
સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૧૯નો શુભારંભ ભારત સરકાર દ્વારા 14 ઓગસ્ટ 2019ના રોજ કરવામાં આવ્યો હતો. જે કામગીરી 30 સપ્ટેમ્બર સુધી ભારત સરકાર દ્વારા નક્કી થયેલ એજન્સી દ્વારા રાજ્યના 33 જિલ્લાઓના 797 ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 33 જિલ્લાઓના 797 ગામદીઠ 1 એમ 797 ગ્રુપ મીંટીગ, સ્થળ તપાસમાં ધાર્મિક સ્થળો, સ્કૂલ, આંગણવાડી, PHC સેન્ટર, ગ્રામ પંચાયત ઓફિસ, હાટ બજાર, સામુદાયિક શૌચાલયના સ્થળ ચકાસણી સહિત 4135 સ્થળોની ચકાસણી, 19843 ગ્રામજનોના પ્રતિભાવો, KeyInfluencePerson હેઠળ 8046 લોકોના પ્રતિભાવો તથા મોબાઈલ એપ દ્વારા 21,34,100 નાગરિકોના પ્રતિભાવો મળ્યા હતા.
સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2019 અંતર્ગત વેસ્ટર્ન રીજીયનમાં ગુજરાત પ્રથમ અને રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજા ક્રમે - કેન્દ્રીય જળશક્તિ રાજયપ્રધાન
ગાંધીનગરઃ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય હેઠળના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મંગળવારે વિશ્વ શૌચાલય દિનની ઉજવણીના ભાગરૂપે પ્રવાસી ભારતીય કેન્દ્ર, ન્યુ દિલ્હી ખાતે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2019 હેઠળ પ્રશસંનીય કામગીરી કરનાર રાજ્યો તથા જિલ્લાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં વેસ્ટર્ન ઝોનમાં ગુજરાત પ્રથમ સ્તરે અને રાષ્ટ્રીયમાં ત્રીજા સ્તરે સ્થાન આવ્યું છે.
આ બાબતે કેન્દ્રીય જળશક્તિ રાજયપ્રધાન રતનલાલ કટારીયાના હસ્તે વેસ્ટર્ન રીજયનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે આવતા એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ મોટા રાજ્યોમાં ગુજરાત રાજયએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. વેસ્ટર્ન રીજયનમાં 1 થી 3 ક્રમાંકે ગુજરાતનાં ત્રણ જિલ્લાઓને આ સમારોહમાં એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાએ પ્રથમ ક્રમ, મહીસાગરે દ્વિતીય ક્રમ અને પંચમહાલે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.
સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૧૯નો શુભારંભ ભારત સરકાર દ્વારા 14 ઓગસ્ટ 2019ના રોજ કરવામાં આવ્યો હતો. જે કામગીરી 30 સપ્ટેમ્બર સુધી ભારત સરકાર દ્વારા નક્કી થયેલ એજન્સી દ્વારા રાજ્યના 33 જિલ્લાઓના 797 ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 33 જિલ્લાઓના 797 ગામદીઠ 1 એમ 797 ગ્રુપ મીંટીગ, સ્થળ તપાસમાં ધાર્મિક સ્થળો, સ્કૂલ, આંગણવાડી, PHC સેન્ટર, ગ્રામ પંચાયત ઓફિસ, હાટ બજાર, સામુદાયિક શૌચાલયના સ્થળ ચકાસણી સહિત 4135 સ્થળોની ચકાસણી, 19843 ગ્રામજનોના પ્રતિભાવો, KeyInfluencePerson હેઠળ 8046 લોકોના પ્રતિભાવો તથા મોબાઈલ એપ દ્વારા 21,34,100 નાગરિકોના પ્રતિભાવો મળ્યા હતા.
નોંધ : સ્વચ્છતા મિશન નો લોગો મૂકી શકાય...
કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય હેઠળના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 19 નવેમ્બરના રોજ વિશ્વ શૌચાલય દિનની ઉજવણીના ભાગરૂપે પ્રવાસી ભારતીય કેન્દ્ર, ન્યુ દિલ્હી ખાતે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૧૯ હેઠળ પ્રશસંનીય કામગીરી કરનાર રાજ્યો તથા જિલ્લાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં વેસ્ટર્ન ઝોનમાં ગુજરાત પ્રથમ સ્તરે અને રાષ્ટ્રીયમ ત્રીજા સ્તરે સ્થાન આવ્યું છે. Body:આ બાબતે કેન્દ્રીય જળશક્તિ રાજયપ્રધાન રતનલાલ કટારીયાના વરદ હસ્તે વેસ્ટર્ન રીજયનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે આવતા એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ મોટા રાજ્યોમાં ગુજરાત રાજયએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે વેસ્ટર્ન રીજયનમાં 1 થી 3 ક્રમાંકે ગુજરાતનાં ત્રણ જિલ્લાઓને આ સમારોહમાં એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાએ પ્રથમ ક્રમ, મહીસાગરે દ્વીતીય ક્રમ અને પંચમહાલે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.
સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૧૯ નો શુભારંભ ભારત સરકાર દ્વારા 14 ઓગસ્ટ 2019ના રોજ કરવામાં આવ્યો હતો. જે કામગીરી 30 સપ્ટેમ્બર સુધી ભારત સરકાર દ્વારા નક્કી થયેલ એજન્સી દ્વારા રાજ્યના 33 જિલ્લાઓના 797 ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.Conclusion:33 જિલ્લાઓના 797 ગામદીઠ 1 એમ 797 ગ્રુપ મીંટીગ, સ્થળ તપાસમાં ધાર્મિક સ્થળો, સ્કૂલ, આંગણવાડી, PHC સેન્ટર, ગ્રામ પંચાયત ઓફિસ, હાટ બજાર, સામુદાયિક શૌચાલયના સ્થળ ચકાસણી સહિત 4135 સ્થળોની ચકાસણી, 19843 ગ્રામજનોના પ્રતિભાવો, KeyInfluencePerson હેઠળ 8046લોકોના પ્રતિભાવો તથા મોબાઈલ એપ દ્વારા 21,34,100 નાગરિકોના પ્રતિભાવો મળ્યા હતા.