ETV Bharat / state

Gujarat IPS: રેન્જ IG અને સિનિયર IPS ની બદલીની સંભાવના, લોકસભાની ચૂંટણી પહેલા લેવાઈ શકે મોટો નિર્ણય - Range IG

રેન્જ આઈજી અને સિનિયર IPS ની થશે બદલી થશે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર માટે કોકડો ગુંચવાયો હોવાને કારણે હાલમાં બદલી અટકી પડી છે પણ 15 ઓગસ્ટ આસપાસ બદલીની પ્રક્રિયા ગૃહ વિભાગ દ્વારા પુરી કરવામાં આવશે જેમાં રેન્જ આજી, જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ ભવનમાં પણ અનેક ફેરફાર આવશે

રેન્જ આઈજી અને સિનિયર IPS ની થશે બદલી
રેન્જ આઈજી અને સિનિયર IPS ની થશે બદલી
author img

By

Published : Jul 15, 2023, 9:24 AM IST

Updated : Jul 15, 2023, 9:38 AM IST

ગાંધીનગર: રાજ્ય સર્કસર દ્વારા લોકસભા ની ચૂંટણી પહેલા 3 વર્ષ એક જ જગ્યાએ પુરા કર્યા હોય તેવા તમામ ઉચ્ચ અધિકારીઓની તંત્ર દ્વારા બદલીનો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. માર્ચ મહિનામાં 109 જેટલા IAS અધિકારીઓની બદલી થઈ હતી. હવે છેલ્લા કેટલાય દિવસો થી સિનિયર IPS ની બદલીઓની ઘડીઓ ગણાય રહી છે. આજે રાજ્ય સરકાર દ્વારા આસિસ્ટન્ટ પોલીસ વડાઓની બદલી કરી છે.

Asp કક્ષાના અધિકારીઓની બદલી, હવે રેન્જ આઈજી અને સિનિયર IPS ની થશે બદલી

કોની ક્યાં બદલી કરવામાં આવી: બીશાખા જૈન DYSP લીમખેડા દાહોદરાઘવ જૈન DYSP દેવભૂમિ દ્વારકા જીતેન્દ્ર અગ્રવાલ DYSP ઉનાનિધિ ઠાકુર DYSP કામરેજ સિદ્ધાર્થ કોરૂકોંડા DYSP દાહોદવરુણ વસાવા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગાંધીનગર જયવીરસિંહ ઝાલા જામનગરજગદીશ બંગરવા હવે સિનિયર IPS અધિકારીઓની બદલી ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણી પહેલા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અમુક IPS અધિકારીઓની બદલી લરવામાં આવી હતી.

અનેક ફેરફાર આવશે: હવે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં 60 થી વધુ IPS અધિકારીઓની બદલી કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સરકાર ની IPS અધિકારીઓની બદલીને લઈને 2 બેઠકો પણ મળી ચુકી છે. પણ અમદાવાદ પોલીસ કમિશનર માટે કોકડો ગુંચવાયો હોવાને કારણે હાલમાં બદલી અટકી પડી છે. પણ 15 ઓગસ્ટ આસપાસ બદલીની પ્રક્રિયા ગૃહ વિભાગ દ્વારા પુરી કરવામાં આવશે જેમાં રેન્જ આજી, જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ ભવનમાં પણ અનેક ફેરફાર આવશે.

સરકાર દ્વારા કરવામાં: છેલ્લા કેટલાય દિવસોથી બદલીનો દોર શરૂ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાય દિવસથી સતત બદલીઓ કરવામાં આવી રહી છે, જેમાં માર્ગ મકાનના અધિક સચિવ સંદીપ વસાવા સહિત 20 સિવિલ એન્જીનીયર, નર્મદા જળસંપતિ કાપસર વિભાગના 7 સિવિલ એન્જીનીયરની બદલી કરી દેવામાં આવી છે. હજુ લોકસભાની ચૂંટણી પહેલા અનેક બદલીઓ ના હુકમો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

  1. Gandhinagar News: 67,000 વિધાર્થીઓએ મોડેલ સ્કૂલમાં મફત શિક્ષણ લીધું, વિદ્યાર્થીઓને લઈ સરકારે કરી મોટી વાત
  2. Gandhinagar News : કલોલમાં કોલેરાનો કહેર, 2 કિમી વિસ્તાર કોલેરાગ્રસ્ત કરાયો જાહેર, 2500થી વધુ લોકોનું ટેસ્ટિંગ

Last Updated : Jul 15, 2023, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.