ETV Bharat / state

રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના અધિકારીઓની યોજાઈ સંયુક્ત બેઠક, CM પટેલે આપ્યા સૂચનો - Gujarat Municipal Corporation

ગાંધીનગરમાં (GIFT City Gandhinagar) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં 8 મહાનગરપાલિકાના મેયર અને અધિકારીઓની (Municipal Corporation Officials Meeting With CM) સંયુક્ત બેઠક યોજાઈ હતી. અહીં 22 નગરપાલિકાના પ્રમુખો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના અધિકારીઓની યોજાઈ સંયુક્ત બેઠક, CM પટેલે આપ્યા સૂચનો

author img

By

Published : Dec 31, 2022, 12:18 PM IST

ગાંધીનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે એક વિશેષ બેઠક યોજાઈ હતી. રાજ્યની 8 મહાનગરપાલિકા (Gujarat Municipal Corporation) અને 22 નગરપાલિકાના સંયુક્ત અને સારો વિકાસ થાય (Development works in Gujarat) તેને ધ્યાનમાં રાખી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં (Municipal Corporation Officials Meeting With CM) આવી હતી. આ બેઠકમાં 8 કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત 22 નગરપાલિકાના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા.

શું કહ્યું CM ભૂપેન્દ્ર પટેલે? મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું હતું કે, ગુજરાતના નગરો મહાનગરો શહેરી વિકાસ કેવો હોય તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનો અને નાણાકીય વ્યવસ્થાપનનો જે મજબૂત પાયો નાંખ્યો છે. આના પરિણામે રાજ્ય સરકાર અને લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ તથા વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ એક થઇને કામ કરે છે, એટલું જ નહીં, નગરો-મહાનગરોમાં વિકાસનું કોઈ કામ (Development works in Gujarat) નાણાંના અભાવે અટકતું પણ નથી.

આ બાબતની થઈ ચર્ચા રાજ્યની મહાનગરપાલિકાઓ (Gujarat Municipal Corporation), નગરપાલિકાઓને શહેરી જનસુખાકારી, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, સ્વચ્છ ભારત મિશન, અમૃત 2.0, એફોર્ડેબલ હાઉસીંગ તેમ જ નાણાકીય વ્યવસ્થાપન અંગે રાજ્ય સરકારની અમલી યોજનાઓ, પહેલરૂપ બાબતો તેમજ ભવિષ્યના કાર્ય આયોજનના વિસ્તૃત પ્રેઝન્ટેશન આ કોન્કલેવમાં કરવામાં આવ્યા હતા. નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ (Gujarat Municipal Corporation) પોતાની આવકના સ્ત્રોત ઊભા કરવા સાથે લોકોના પૈસાનું પૂરેપૂરું વળતર વિકાસ કામોથી આપે તેવી (Development works in Gujarat) સૂચના આપી હતી.

G20 બેઠક બાબતે ચર્ચા લોકોએ વિકાસના કામો (Development works in Gujarat) અને નાણાંકીય વ્યવસ્થાપનની સંગીન સ્થિતીને કારણે જ આટલો અપાર વિશ્વાસ પ્રચંડ જનસમર્થનથી આપણામાં મુકયો છે ત્યારે હવે આપણે બેવડી જવાબદારીથી કામ કરવાનું છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. G20ની 15 બેઠકોનું (Municipal Corporation Officials Meeting With CM) યજમાન ગુજરાત બનવાનું છે તેમાં અર્બન 20ની બેઠકો દ્વારા આપણે ગુજરાતનો શહેરી વિકાસ, વેપાર-ઉદ્યોગ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ (Development works in Gujarat), વિશ્વના દેશો સમક્ષ ઊજાગર કરી શકીશું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.