ETV Bharat / state

ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી, 25 કરોડ ખર્ચાશે

author img

By

Published : Jan 25, 2020, 5:36 PM IST

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગુજરાતની મુલાકાતે આવશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યુનાઇટેડ નેશનના કાર્યક્રમમાં હાજરી આપશે સાથે જ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત કરવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા પણ આ અવસર સુપેરે પાર પાડવા તડાંમાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

etv
ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી

ગાંધીનગરઃ ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વ્હાઈટ હાઉસથી ડોનાલ્ડ ટ્રમ્પનું શિડ્યુલ દિલ્હી સુધી જ સીમિત રાખવાનું હતું. પરંતુ, દિલ્હીમાં CAAના વિરોધને લઈને કેન્દ્ર સરકારે ગુજરાત પર પસંદગી ઉતારી છે. કારણ કે, ગુજરાતમાં વિરોધ નહિવત હોવાને કારણે અમદાવાદ અને ગાંધીનગરની પસંદગી કરવામાં આવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી, 25 કરોડ ખર્ચાશે
રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૌ પ્રથમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યુનાઇટેડ નેશનના કાર્યક્રમ સંબોધશે, ત્યારબાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરવામાં આવશે. જેમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેડિયમને લોકાર્પિત કરશે. આ સાથે નવરંગપુરા સ્ટેડિયમમાં HOW DI TRUMPનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ બે દિવસના કાર્યક્રમમાં રાજ્ય સરકાર કુલ 25 કરોડની આસપાસ ખર્ચો કરશે.ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગઈ કાલે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન કમિશનર વિજય નહેરા અને અધિકારીઓ દ્વારા સ્થળતપાસ પણ કરવામાં આવી હતી. જો કે, હજુ સુધી ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાતની ફાઇનલ તારીખ નક્કી નથી થઈ..

Intro:approved by panchal sir

ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગુજરાતની મુલાકાતે આવશે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યુનાઇટેડ નેશન ના કાર્યક્રમ માં તેવો હાજરી આપશે સાથે જ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાંઓ પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.. તેને લઈને રાજ્ય સરકર દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Body:ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી ગુજરાતના પ્રવશે આવી રહયા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વ્હાઈટ હાઉસ થી ડોનાલ્ડ ટ્રમ્પ નું શિડ્યુલડ દિલ્હી સુધી જ સીમિત રાખવાનું હતું પરંતુ દિલ્હીમાં CAA ના વિરોધ ને લઈને કેન્દ્ર સરકારે ગુજરાત પર પસંદગી ઉતરવામાં આવી કારણ કે ગુજરાત માં વિરોધ નહિવત હોવાને કારણે અમદાવાદ અને ગાંધીનગર ની પસંદગી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૌ પ્રથમ ગાંધીનગર ના મહાત્મા મંદિર ખાતે યુનાઇટેડ નેશન ના કાર્યક્રમ સંબોધશે, ત્યાર બાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવશે જેમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ જ સ્ટેડિયમ નું ઉદ્ઘાટન કરશે આ સાથે નવરંગપુરા સ્ટેડિયમ માં HOW DI TRUMP નો કાર્યક્રમ યોજવામાં આવશે. આ બે દિવસના કાર્યક્રમમાં રાજ્ય સરકાર કુલ 25 કરોડ ની આસપાસ ખર્ચો કરશે.

વોક થ્રુ...

Conclusion:ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગઈ કાલે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન ના કમિશનર વિજય નહેરા અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ તાપસ પણ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ડોનાલ્ડ ટ્રમ્પ ની ફાઇનલ તારીખ નક્કી નથી થઈ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.