ETV Bharat / state

કામિનીબા રાઠોડ કૉંગ્રેસનો હાથ છોડી આજે પકડશે કમળનો હાથ, તમામ પદ પરથી આપ્યું રાજીનામું - Congress Leader Kaminiba Rathod resigns

ગાંધીનગરની દહેગામ વિધાનસભા બેઠક (Dehgam Assembly Constituency) પર કૉંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે કૉંગ્રેસમાંથી રાજીનામું (Congress Leader Kaminiba Rathod resigns) આપી દીધું છે. કૉંગ્રેસે ટિકીટ ન આપતા તેમણે આ જ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તો હવે તેઓ કમલમ્ ખાતે ભાજપમાં જોડાશે.

કામિનીબા રાઠોડ કૉંગ્રેસનો હાથ છોડી આજે પકડશે કમળનો હાથ, તમામ પદ પરથી આપ્યું રાજીનામું

author img

By

Published : Nov 22, 2022, 8:34 AM IST

ગાંધીનગર દહેગામ વિધાનસભા બેઠક પર (Dehgam Assembly Constituency) કૉંગ્રેસનાં મજબૂત ઉમેદવાર કામિનીબા રાઠોડને ટિકીટ ન મળતા તેઓ નારાજ થયા છે. કામિનીબાએ જંગ છેડીને દહેગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે 21 નવેમ્બરના રોજ અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચીને કૉંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી (Congress Leader Kaminiba Rathod resigns) દીધું હતું. મળતી માહિતી પ્રમાણે હવે તેઓ આજે (મંગળવારે) બપોરે 12 કલાકે કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે.

કૉંગ્રેસમાંથી રાજીનામું
કૉંગ્રેસમાંથી રાજીનામું

4 મહિના પહેલા થઈ હતી માથાકૂટ કૉંગ્રેસનાં નવ નિયુક્ત પ્રમુખ દ્વારા તાત્કાલિક ધોરણે સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે સમયે જ કામિનીબા રાઠોડ નારાજ થયાં હતાં અને ત્યારે જ રાજીનામું આપીને ભાજપ આ જોડાવાની તૈયારીઓ કરી હતી, પરંતુ કૉંગ્રેસના નેતા સી. જે. ચાવડાએ કામિનીબાને સમજાવતા રાજીનામું (Congress Leader Kaminiba Rathod resigns) આપ્યું નહતું. તે સમયે ETV આ બાબતનો એહવાલ રજૂ કર્યો હતો.

કૉંગ્રેસના તમામ પદ પરથી રાજીનામા આપ્યા કામિનીબા રાઠોડે (Congress Leader Kaminiba Rathod resigns) ગત રોજ જ કૉંગ્રેસના તમામ પદ પરથી તેમણે રાજીનામું (Congress Leader Kaminiba Rathod resigns) આપ્યો હોવાનો પત્ર પક્ષ પ્રમુખ જગદીશ ઠાકોરને લખ્યો હતો. આ પત્રની નકલ તેમણે ગુજરાત મહિલા કૉંગ્રેસ પ્રમુખ તેમ જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને પણ મોકલી આપ્યો હતો.

અપક્ષ ઉમેદવારી કર્યા બાદ ફોર્મ પરત ખેંચ્યું કામિનીબા રાઠોડને કૉંગ્રેસે દહેગામ બેઠક (Dehgam Assembly Constituency) પરથી ટિકિટ ન આપતાં તેઓ નારાજ થયાં હતાં અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, અંતે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું હતું અને આખરે હવે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

ભાજપમાં જોડાશે પણ 2022ની ચૂંટણી લડવાનું સપનું અધૂરું રહ્યું કામિનીબા રાઠોડની ઈચ્છા હતી કે, દહેગામ વિધાનસભા બેઠક (Dehgam Assembly Constituency) પરથી ચૂંટણી લડી અને વિધાનસભા સુધી પહોંચવું. ટિકીટ મેળવવા માટે તેમણે છેલ્લા 6 મહિના કરતા વધુ સમયથી પ્રયાસ ચાલુ કર્યાં હતાં. છતાં અંતે કોંગ્રેસે તેમને ટિકીટ ન આપતાં હવે તેઓ પક્ષ છોડી રહ્યા છે.

1 કરોડની માગ કરવામાં આવી: કામિનીબા રાઠોડ દહેગામ વિધાનસભા કૉંગ્રેસના સંભવિત ઉમેદવાર કામિનીબા રાઠોડે 17 નવેમ્બરે (Congress Leader Kaminiba Rathod resigns) મીડિયા સાથેની વાતચીત દરમિયાન આક્ષેપ કર્યા હતા કે, આ બેઠકની ટિકીટ આપવા માટે મારા ઉપર છેલ્લા 7 દિવસથી દબાણ થઈ રહ્યું હતું અને પહેલા મારી જોડે 1 કરોડની માગ કરવામાં આવી. જ્યારે મારા પતિને તાવ આવતો હોવાનું બહાનું કાઢીને મેં વાતને લંબાવી હતી અને હું જાણવા માગતી હતી કે, આવું ખરેખર થાય છે કે નહીં. જ્યારે વર્ષ 2012 અને 2017 વિધાનસભાની ચૂંટણીમાં આવું ક્યારેય મેં જોયું નથી ત્યારે whatsapp ફોન ઉપર મને એવો જવાબ આપવામાં આવ્યો કે હવે આવી સિસ્ટમ થઈ ગઈ છે અને તમારે આ સિસ્ટમમાંથી પાસ થવું પડશે તો જ તમને ટિકીટ મળશે..

મારે ટિકીટ જોઈતી હોય તો મેં પૈસા આપી દીધા હોત કામિનીબા રાઠોડે વધુમાં નિવેદન કર્યાં હતાં કે, જો મારે પૈસાથી ટિકીટ લેવી હોય તો હું પૈસા જમા કરાવી જ દેત, હું ટિકીટ ખરીદવા માગતી ન હતી, મારે આ બધું પકડવું હતું, એટલે રકમ બોલવી પડી. જ્યારે સામેનો વ્યક્તિ આંકડો બોલતા નહતા. અત્યારે મને લાગ્યું કે, મેં પૈસા આપી દીધા હોય તો મારી ટિકીટ ફાઇનલ હતી. જ્યારે મેં કૉંગ્રેસ પક્ષ માટે દિલથી કામ કર્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે મને ખૂબ દબાણ કર્યું હતું. તેમ છતાં પણ હું દબાણમાં આવી નહતી. આ આક્ષેપ નથી. વાસ્તવિકતા છે હિન્દીભાષી વ્યક્તિ છે. જીત થી અમને લેવા દેવા નથી. અમે તમને ટિકીટ આપીશું તેવું નિવેદન પણ કામિનિબા રાઠોડે આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.