ETV Bharat / state

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં મંગળવારે 1096 નવા કેસ નોંધાયા, 1011 ડિસ્ચાર્જ અને 20ના મોત થયા - કોરોના સંક્રમણ

ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ યથાવત રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,096 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1,011 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે કોરોના સંક્રમિત 20 દર્દીનાં મોત થયા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ
author img

By

Published : Aug 25, 2020, 8:26 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ યથાવત રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,096 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1,011 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે કોરોના સંક્રમિત 20 દર્દીનાં મોત થયા છે.

ગુજરાત કોરોના અપડેટ

કુલ પોઝિટિવ કેસ - 88,942

કુલ સક્રિય કેસ - 14,751

કુલ ડિસ્ચાર્જ - 71,261

કુલ મોત - 2,930

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરના વાઇરસના કુલ 88,942 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં મંગળવારે 1011 દર્દીઓને રજા આપવામાં આવી હતી. ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 169, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 145, વડોદરા કોર્પોરેશન 90, સુરત 81, રાજકોટ કોર્પોરેશન 66, જામનગર કોર્પોરેશન 74, પંચમહાલ 29, કચ્છ 22, ભરૂચ 26, રાજકોટ 29, વડોદરા 32, ભાવનગર કોર્પોરેશન 21, ગીર સોમનાથ 19, દાહોદ 17, મહેસાણા 17, ગાંધીનગર કોર્પોરેશન 16, ભાવનગર 15, મોરબી 15, પાટણ 15, અમરેલી, ગાંધીનગર, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, નર્મદા 14-14, અમદાવાદ 12 બનાસકાંઠા 11, નવસારી, સાબરકાંઠા, વલસાડ 9-9, છોટા ઉદેપુર, પોરબંદર, સુરેન્દ્રનગર 8-8, બોટાદ 7, તાપી 7, આણંદ 6, જામનગર 6, મહીસાગર 6, અરવલ્લી 5 અને દેવભૂમિ દ્વારકામાં 3 કેસ સામે આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

જ્યારે 79 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2,930 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 30,519 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે.

સુરત મંગળવારે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 169 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 81 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 250 સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.