ETV Bharat / state

લોકસભામાં પસાર થયેલાં બિલ મુદ્દે ગુજરાત CM કરશે બેઠક, ટ્રાફિક નિયમન બિલ 2019 અંગે કરશે સમીક્ષા - વિજય રૂપાણી

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં નવા ટ્રાફિક નિયમન બિલ 2019ને પસાર કર્યુ છે. જેમાં વાહન ચલાવતી વખતે નિયમનો ભંગ કરનારના દંડમાં  વધારો કરવામાં આવ્યો છે. આ નિયમ સમગ્ર દેશમાં 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. જેને ગુજરાતમાં નિયમ લાગુ કરવો કે નહીં તે માટેની ચર્ચા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસ્થાને એક ખાસ બેઠક યોજાઈ હતી.

Etv bharat
author img

By

Published : Sep 6, 2019, 8:07 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલાં નવા ટ્રાફિક નિયમન બિલ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 1 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં આ બિલ લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ ગુજરાત રાજ્યમાં હજુ સુધી આ બિલ લાગુ કરવામાં આવ્યું નથી.

લોકસભામાં પસાર થયેલાં બિલ મુદ્દે ગુજરાત CM કરશે બેઠક

દેશના અન્ય રાજ્યમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેને સ્થાનિકોમાં હર્ષની લાગણી પણ જોવા મળી રહી છે. પણ ગુજરાતમાં આ નિયમ લાગુ કરવો કે નહીં તે અંગે નિર્ણય લેવા સમીક્ષા કરાઈ હતી. આ સમીક્ષામાં રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન આશીર્વાદ ટ્રાન્સપોર્ટ વિભાગના સચિવ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં.

Intro:Approved by panchal sir

કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં નવા ટ્રાફિક નિયમન બિલ 2019 ને પસાર કર્યું છે જેમાં વાહન ચલાવતી વખતે જો નિયમનો ભંગ કરવામાં આવે તો તેનો દંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે આ નિયમ સમગ્ર દેશમાં એક સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાતમાં આ નિયમ લાગુ કરવું કે નહીં તેના માટે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના નિવાસ્થાને એક ખાસ બેઠકનું આયોજન કર્યું હતું જેમાં રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન આશીર્વાદ ટ્રાન્સપોર્ટ વિભાગના સચિવ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.Body:મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ નવા ટ્રાફિક નિયમન બિલ અંગે સમીક્ષા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ૧ સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં આ બિલ લાગુ કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાત રાજ્યમાં હજી સુધી આ બિલ લાગુ કરવામાં આવ્યું નથી કે જ્યારે દેશના અન્ય રાજ્યમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યા છે ત્યારે તેમાં એક હર્ષની લાગણી પણ જોવા મળી રહી છે જેને કારણે અત્યાર સુધી ગુજરાત સરકારે આ નિયમો લાગુ કર્યા નથી.

બાઈટ... વિજય રૂપાણી મુખ્યપ્રધાન Conclusion:તો હવે ગુજરાત રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો ક્યાંર થી લાગુ થશે તે બાબતે ખાસ સમીક્ષા પણ થઈ છે ત્યારે હવે આ ટ્રાફિક નિયમનમાં ગુજરાત સરકાર કઈ રીતે દંડની સમીક્ષા કરશે તે જોવું રહ્યું..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.