ETV Bharat / state

અત્યારે ફક્ત સીએમ અને પ્રધાનોની વ્યવસ્થા, બજેટ સેશનમાં કાયમી બેઠક વ્યવસ્થા ગોઠવાશે - inc won 17 assembly seats

ગુજરાત વિધાસનભાના શિયાળુ સત્ર માત્ર એક દિવસનું યોજાયું (gujarat assembly winter Session) હતું. જો કે હજુ સુધી બેઠક વ્યવસ્થા કાયમી ગોઠવાઈ નથી. ફક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(bhupendra patel cm gujarat) અને પ્રધાન મંડળની વ્યવસ્થા ગોઠવાઈ છે. બજેટ સત્રમાં ગુજરાત વિધાનસભાની બેઠક વ્યવસ્થા (gujarat assembly seating arrangement)કાયમી ગોઠવવામાં (permanent seating arrangement in budget session)આવશે.

gujarat assembly seating arrangement
gujarat assembly seating arrangement
author img

By

Published : Dec 20, 2022, 6:26 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(gujarat assembly election 2022) ભાજપ પક્ષ 156 બેઠક સાથે વિજયી બની(bjp won 156 assembly seat in gujarat election) છે. કોંગ્રેસ પક્ષ ફક્ત 17 બેઠક બેઠક પર જ જીત મેળવી(inc won 17 assembly seats) છે અને આપના 5 તથા અપક્ષ 3 સભ્યો ચૂંટણીમાં જીત મેળવી છે. જેમાં અત્યારે ગુજરાત વિધાનસભાની બેઠક વ્યવસ્થા કાયમી ગોઠવાઈ નથી. ફક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (bhupendra patel cm gujarat)અને પ્રધાન મંડળની વ્યવસ્થા ગોઠવાઈ છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની બેઠક વ્યવસ્થા

અધ્યક્ષની જમણી બાજુ સીએમની બેઠક વ્યવસ્થા: બેઠક વ્યવસ્થાની વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રમાં(gujarat assembly winter Session) એક દિવસ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવી(gujarat assembly seating arrangement) નથી. વર્ષોથી ચાલતી આવતી વ્યવસ્થા અનુસાર અધ્યક્ષ ચેરની જમણી બાજુમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને તેમની સરકારના પ્રધાનોને જગ્યા ફાળવણી કરવામાં આવી છે. જ્યારે અધ્યક્ષની સામે સિનિયર ધારાસભ્યો અને ભાજપના ધારાસભ્યોને બેસાડવામાં આવ્યા(gujarat assembly seating arrangement) છે. આખા વિધાનસભા ગૃહમાં 2/3 ભાગમાં ભાજપના ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો ગોપાલ ઈટાલિયાની ધરપકડ કે પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર

કોંગ્રેસ, આપ અને અપક્ષ એક જ બાજુમાં ગોઠવાયા: વિધાનસભાની બેઠક પ્રાણલી મુજબ અધ્યક્ષની ચેરની ડાબી બાજુમાં વિપક્ષને સ્થાન આપવામાં આવે છે. જે સરકારના પ્રધાનોની સામે જ બેઠક વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ વખતે કોંગ્રેસના ફક્ત 17 ધારાસભ્યો, આમ આદમી પાર્ટીના 5 સભ્યો અને અપક્ષના 3 સભ્યો હોવાને કારણે તમામ 25 ધારાસભ્યોને એક જ સાઈડમાં બેસાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો ગુજરાત વિધાનસભામાં શંકર ચૌધરી બિનહરીફ અધ્યક્ષ તરીકે નિમાયા

બજેટ સેશન પહેલા ગોઠવાશે કાયમી વ્યવસ્થા: ગુજરાત વિધાનસભાના વર્ષ 2023માં માર્ચ એપ્રિલ માસમાં મળનારી બજેટ સત્રમાં ગુજરાત વિધાનસભાની બેઠક વ્યવસ્થા કાયમી ગોઠવવામાં (permanent seating arrangement in budget session)આવશે. એક દિવસનો વિધાનસભા 17 હોવાના કારણે કાયમી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે શપથવિધિ દરમિયાન બેઠક વ્યવસ્થા બાબતે ABCD અને ક,ખ,ગના સ્ટીકરો મારવામાં આવ્યા હતા પરંતુ સંખ્યાના ધોરણો, અપક્ષના સમર્થન બાકી રહેતા કાયમી વ્યવસ્થા ગોઠવાઈ નથી. અપક્ષના 3 સભ્યોએ ભાજપને સમર્થન આપતા અપક્ષના ધારાસભ્યોને ગૃહના બહુમતી ધરાવતા પક્ષમાં બેસાડવામાં આવશે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષની ચેરની ડાબી બાજુમાં પ્રથમ હરોળ અને આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યોને કોંગ્રેસની પાછળના ભાગમાં બેઠક વ્યવસ્થા કરવામાં (permanent seating arrangement in budget session) આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.