ETV Bharat / state

Gujarat Assembly 2022: ખેલ મહાકુંભ પાછળ કરોડોનો ખર્ચો પણ વ્યાયામ શિક્ષકોની ભરતી તો કરો - Khel Mahakumbh 2022

વિધાનસભામાં કોંગ્રેસના( Gujarat Assembly 2022 )ધારાસભ્ય આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, રમત-ગમત પ્રધાને પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ખેલ મહાકુંભના ખુબ જ વખાણ કર્યા. આજે શાળાઓ પાસે રમત-ગમતના મેદાન નથી. કોમ્પ્લેકસમાં શાળાઓ ચાલી રહી છે. જેના અભાવે વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિ ઉજાગર થઇ શકતી નથી.

Gujarat Assembly 2022: ખેલ મહાકુંભ પાછળ કરોડોનો ખર્ચો પણ વ્યાયામ શિક્ષકોની ભરતી તો કરો

author img

By

Published : Mar 17, 2022, 3:34 PM IST

ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, રમત-ગમત પ્રધાને વિધાનસભામાં ( Gujarat Assembly 2022 )પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ખેલ મહાકુંભના ખુબ જ વખાણ કર્યા. ત્યારે મારી રજૂઆત હતી કે, ખેલ મહાકુંભ(Khel Mahakumbh) પાછળ કરોડોનો ખર્ચો થાય છે. પરંતુ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી થતી નથી.

વ્યાયામ, ચિત્ર અને સંગીતના શિક્ષકો નથી? - આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુરની કોલેજમાંથી પહેલાં અનેક વ્યાયામ શિક્ષકો મળતા હતા. પરંતુ ઘણા સમયથી આ કોલેજો બંધ છે. કારણ કે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. શાળામાં ચિત્ર અને સંગીતના શિક્ષકો પણ નથી. આ બંને વિષયો પણ બાળકોના અભ્યાસમાં એટલા જ જરૂરી છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: મહિલાઓને આત્મરક્ષા માટે બંદૂકના લાયસન્સ આપો : ગેની ઠાકોર

મેળાઓની રાજનીતિ નહીં શિક્ષકોની ભરતી કરો - આનંદ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે શાળાઓ પાસે રમત-ગમતના મેદાન નથી. કોમ્પ્લેકસમાં શાળાઓ ચાલી રહી છે. જેના અભાવે વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિ ઉજાગર થઇ શકતી નથી. ખેલ મહાકુંભ જેવા મેળા કરીને સરકાર વોટબેંકની રાજનીતિ કરી રહી છે. જ્યારે વ્યાયામ, સંગીત તેમજ ચિત્રકળાના શિક્ષકોની ભરતી થતી જોઈએ.

આ પણ વાંચોઃ Congress MLA Kirit Patel : રાજ્ય સરકાર આઉટ સોર્સિંગ નોકરીઓ પર જોર આપી રહી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.