ETV Bharat / state

ગુજરાત વિધાનસભામાં વિકાસના કામો માટે 19 કમિટી, જુઓ કઈ કમિટી શું કામ કરશે - સમિતિ

રાજ્યમાં મુખ્યપ્રધાન, ધારાસભ્યના શપથ વિધિ (Gujarat Assembly Limited) પુર્ણ થઈ ગઈ છે. આ ઉપરાંત વિધીવત રીતે 15મી વિધાનસભાનું ગઠન પણ થઈ ચૂક્યું છે. ત્યારે હવે આગામી પાંચ વર્ષ માટે રાજયના મુદ્દા અને વિકાસ કામો માટે 19 કમિટીની રચના કરવામાં આવી છે. (Gujarat Assembly 19 Committee)

ગુજરાત વિધાનસભામાં વિકાસના કામો માટે 19 કમિટી, જુઓ કઈ કમિટી શું કામ કરશે

author img

By

Published : Dec 23, 2022, 9:55 PM IST

Updated : Dec 23, 2022, 10:24 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે અને 14મી વિધાનસભાનું વિસર્જન (Gujarat Assembly Limited) અને 15મી વિધાનસભાનું ગઠન પણ થઈ ચૂક્યું છે. ત્યારે હવે આવનારા 5 વર્ષ માટે ગુજરાત રાજયના અલગ અલગ મુદ્દા અને વિકાસ કામો માટે વિધાનસભાના સભ્યોની કુલ અલગ અલગ 19 કમિટીની ટીમ રચવામાં આવશે. જેમાં કઈ કમિટીમાં કેટલા સભ્યો હોય છે અને કમિટી શું કામ કરે છે તે માટે જુઓ વિશેષ એહવાલમાં. (Gujarat Assembly 19 Committee)

કઈ સમિતિમાં શું કામ

અંદાજ સમિતિ 15 સભ્યો : અંદાજ સમિતિમાં દર વર્ષે પ્રથમ સત્રની શરૂઆતમાં અંદાજ સમિતિની રચના કરવામાં આવે છે. જેમાં 15 સભ્યો હોય છે, આ સભ્યોમાંથી એક સભ્યને પ્રમુખ બનાવવામાં આવે છે. આ સમિતિ અંદાજપત્રમાં સુધારેલા ખર્ચના અંદાજોની તપાસ કરે છે અને તે અંદાજો અંતર્ગત નીતિ અનુસાર કોઈ ફેરફાર અથવા તો કાર્યક્ષમતામાં સુધારો અથવા તો વહીવટી સુધારા અંગેનો અહેવાલ આપે છે અને તેને અમલ કરવા માટેના ઉપાયો પણ સૂચવવામાં આવે છે. (Gujarat Assembly Committee Members)

જાહેર હિસાબ સમિતિ 15 સભ્યો જાહેર હિસાબ સમિતિમાં પણ 15 સભ્યો હોય છે અને તેમની ચૂંટણી પણ અંદાજ સમિતિના સભ્યોની જેમ જ કરવામાં આવે છે. જ્યારે સરકારના એકેય પ્રધાનો સમિતિમાં સભ્યપદ રહી શકતા નથી. જ્યારે રાજ્યના વિનિયોગ હિસાબો, નાણાકીય હિસાબો કેદનો અહેવાલ તપાસીને સમિતિને અહેવાલ સમક્ષ રજૂ કરે છે. સાથે સાથે અહેવાલ ઉપર સરકારે લીધેલા પગલાં વિશે પણ સમિતિ ચકાસણી કરે છે અને તે અંગેના મંતવ્યો પણ અહેવાલમાં જણાવવામાં આવે છે. (Gujarat Assembly House)

પંચાયતી રાજ સમિતિ 15 સભ્યો દરેક વિધાનસભાના પ્રથમ સત્રની શરૂઆતમાં પંચાયતી રાજ સમિતિનો રચના કરવામાં આવે છે. આ સમિતિમાં વિધાનસભા પોતાના સભ્યમાંથી પ્રમાણસર પ્રતિનિધિત્વના સિદ્ધાંત અનુસાર 15 સભ્યો હોય છે. જ્યારે આ સમિતિની શરૂઆત 9 માર્ચ 1981ના રોજ કરવામાં આવી હતી ત્યારબાદ એક સપ્ટેમ્બર 1987થી ગુજરાત વિધાનસભામાં નિયમોની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે રાજ્યના જિલ્લા અને તાલુકા પંચાયતોના હિસાબ પરના સ્થાનિક ભંડોળ હિસાબના નિરીક્ષકોના ઓડિટ અહેવાલ તપાસીને સમિતિ તેનો અહેવાલ સમક્ષ રજૂ કરે છે.

જાહેર સાહસો માટેની સમિતિ 15 સભ્યો જાહેર સાહસો માટેની સમિતિની વાત કરવામાં આવે તો એ રાજ્યના જુદા જુદા બોર્ડ અને કોર્પોરેશનની સ્વાયત્તા અને કાર્યક્ષમતાના સંદર્ભમાં તેમના કામકાજનું સંચાલન તંદુરસ્ત વેપારી ધોરણે ચાલે છે કે નહીં તે આ સમિતિ તપાસ કરે છે. જેમાં બોર્ડ, કોર્પોરેશનની સ્વાયત્તા અને કાર્યકક્ષાના સંદર્ભમાં વહીવટી અહેવાલો, હિસાબો, તેના ઓડિટ રિપોર્ટ અને રાજ્યના પદના કેગના રિપોર્ટમાં બોર્ડ કોર્પોરેશન રાખતા ફકરાની તપાસ કરે છે. (Gujarat Assembly Committee)

કામકાજ સલાહકાર સમિતિ વિધાનસભાની શરૂઆતમાં જ કામકાજ સમિતિની નિમણૂક કરવામાં આવે છે. આ સમિતિના સભ્યોમાં અધ્યક્ષો વખત ફેરફાર કરીને પુનઃરચના પણ કરી શકે છે. જ્યારે અધ્યક્ષ તેના પ્રમુખ હોય છે, જ્યારે સામાન્ય રીતે ગુરુના નેતા મુખ્યપ્રધાન સહિતના પક્ષના નેતાઓ મુખ્ય દંડકો અને વિધાનસભામાં બીજા પક્ષોના પ્રતિનિધિઓને સમાવવામાં આવે છે. જ્યારે સરકારી વિધાયકો અને બીજા સરકારી કામકાજના જુદા જુદા તબક્કાઓ માટે જરૂરી સમયની ફાળવણી કરીને સમય પત્રક ઠરાવવા બાબતની સમિતિ ભલામણ કરે છે. (vidhan sabha gujarat member list)

વિશેષ અધિકાર સમિતિ આ સમિતિમાં વધુમાં વધુ સાત સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. જેમાં વિધાનસભામાં વ્યક્તિગત સભ્યના અથવા સમૂહ ગૃહ કે તેની કોઈપણ સમિતિના તેમજ વિધાનસભાના અધિકારીઓના વિશેષ અધિકારને લગતા પ્રશ્નોના વિચારણા માટે આ સમિતિને સોંપવામાં આવે છે. તે તમામ પ્રશ્નોની સમિતિ તપાસ કરે છે અને પોતાની તપાસમાં જે તે જરૂરી જણાય તો કોઈપણ શખ્સને પોતાની સમક્ષ હાજર થવા અથવા કોઈપણ દસ્તાવેજ રજૂ કરવા માટેનો ફરમાન આપી શકે છે. આમ, વિધાનસભાગૃહમાં વિશેષ અધિકારનો ભંગ થયો હોય તો આ બાબતમાં સમિતિ પગલાં લેવા અંગે ભલામણ કરી શકે છે. જ્યારે અહેવાલને વિચારણાને અંતે ગ્રુપ કોશિશ શિક્ષાત્મક લેવાનું ઠરાવે તો પણ તે ઠરાવને અનુરૂપ અધ્યક્ષ ગૃહના પ્રતિનિધિ તરીકે નિર્ણય કરે છે. (vidhan sabha of gujarat)

અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટે સમિતિ આ સમિતિની રચના 3 એપ્રિલ 1981ના રોજ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ સાતમી સપ્ટેમ્બર 1978 અને 29 સપ્ટેમ્બર 1978ના રોજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિજયતી તેમજ વિમુખ જાતિઓના કલ્યાણ માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં 11 જેટલા સભ્ય હોય છે અને અનુસૂચિત જાતિના કલ્યાણ માટે રાજ્ય સરકારે હાથ લીધેલા કાર્યક્રમના અમલ અંગેનો અહેવાલ સરકારની કામગીરી અનુસૂચિત જાતિઓના સભ્યોને પજવણી થયાના તથા સામુહિક સામાજિક બહિષ્કારના ગંભીર કિસ્સામાં સરકારને ભલામણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો Kankaria carnival 2022: કાંકરિયા કાર્નિવલ યોજવા અમદાવાદ કોર્પોરેશન તૈયાર

અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિ આ સમિતિ 18મી માર્ચ 1981ના રોજ પસાર થયેલા સરકારી સંકલ્પ અન્વયે 3 એપ્રિલ 1981ના રોજ રચવામાં આવી છે. આ સમિતિમાં 11 સભ્યો હોય છે. જેમાં અનુસૂચિત જનજાતિના ઓછામાં ઓછા સાત સભ્યો હોય છે. જ્યારે કામગીરીની વાત કરવામાં આવે તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કમિશનરે રજૂ કરેલા અહેવાલ માની ગુજરાત રાજ્યને અનુસૂચિત જનજાતિઓને સંબંધકર્તા બાબતો ભંગી રાજ્ય સરકાર તેના કાર્યક્ષેત્રમાં રહીને શાહ પગલાં લેવા તે સૂચવતો અહેવાલ સભા, રજૂ કરવો, ભારતના બંધારણના અનુચ્છેદ 335ની જોગવાઈને અનુલક્ષીને રાજ્ય સરકાર અને રાજ્ય સરકારને જવાબદાર એવા જાહેર સાહસો અર્ધકારી સંસ્થાઓ તેમના નિયંત્રણની નોકરીઓ અને જગ્યાઓમાં અનુસૂચિત જનજાતિઓ અને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે માટે લીધેલા પગલા તપાસવા અને તે અંગેનો સભાગૃહને અહેવાલ આપવા માટેનો હોય છે, જ્યારે ગંભીર બનાવો અંગે સમીક્ષા કરી સરકારને યોગ્ય પગલાં લેવાની સલાહ સુચન પણ આપે છે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિજેતી જાતિ, વિમુક્ત જાતિ અને કલ્યાણ માટેની સમિતિનું ત્રણ અલગ અલગ સમિતિઓમાં વિભાજન કરવામાં આવે છે. જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, વિજેતી અને વિમુક્ત જાતિઓના કલ્યાણ માટે રાજ્ય સરકારના કાર્યકર્મોના અમલ અંગે વિધાનસભાને અહેવાલ રજૂ કરવામાં આવે છે. આ ઉપરાંત વિધાનસભા અને અધ્યક્ષ સમિતિને ખાસ સોંપે તેવી સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગો, વિજય, વિમુખ જાતિ અને સ્પર્શથી બીજી કોઈપણ બાબતે તપાસ અંગેનો અહેવાલ વિધાનસભામાં રજૂ થઈ શકે છે.

સભ્યોની હાજરી સમિતિ વિધાનસભા ગૃહમાં સભ્યોની હાજરી બાબતની પણ એક ખાસ સમિતિ તૈયાર કરવામાં આવે છે. જેમાં સભ્યોની બેઠકમાંથી 15 દિવસ કે તેના કરતાં વધુ દિવસ ક્યારે હાજર રહેવાના હોય, ત્યારે તેમને ગુરુદી પરવાનગી મેળવવા માટે લેખિત અરજી કરવાની હોય છે. જે અધ્યક્ષને કરવાની હોય છે, પરંતુ ગેરહાજરીના છેલ્લો દિવસ 17માં દિવસમાં આવતો હોય તેવા કિસ્સામાં 15 દિવસ કરતાં ઓછા સમય માટે સભ્ય અરજી કરવાને 5:00 ગણાશે. આ પ્રમાણેની અરજીમાં કઈ તારીખથી કઈ તારીખ સુધી હાજર રહેવા માંગે છે. તેની મુદત અને તેના ગેરહાજર દેવાના કારણો પણ જણાવવા જરૂરી છે, જ્યારે ગૃહની બેઠકમાંથી રજા સિવાય 60 દિવસ અથવા તેનાથી વધુ મુદ્દત સુધી ગેરહાજર રહેલા સભ્યના કિસ્સામાં બધા સંજોગો તપાસી આવી ગેરહાજરી માફ કરવી કે સભ્યની બેઠક ખાલી પડેલી જાહેર કરવી તે અંગે આ સમિતિ ભલામણ કરે છે.

ખાતરી સમિતિ આ સમિતિમાં સરકારના કોઈપણ વિધાન સભ્ય તરીકે રહી શકતા નથી, પરંતુ વિધાનસભા ગ્રુહમાં સરકાર તરફથી પ્રધાનોએ વખતે વખત જે ખાતરી વચ્ચેનો અને બાંધણી આપી છે. તેની આ સમિતિ તપાસ કરે છે. આ ખાતરીઓ વચ્ચે કેટલે અંશે અમલ કરવામાં આવ્યા છે અને તેના અમલમાં સરકારના વિભાગો તરફથી કંઈ યોગ્ય ઢીલ થઈ છે કે કેમ તે બાબતની તપાસ કરીને સમિતિ ગૃહને અહેવાલ આપે છે.

અરજી સમિતિ અરજી સમિતિની વાત કરવામાં આવે તો ઉપાધ્યક્ષ ઉપરાંત બીજા સાત સભ્યો આની અંદર હોય છે. ઉપાધ્યક્ષ સમિતિના પ્રમુખ તરીકે કામ કરે છે, જ્યારે કામગીરીમાં વાત કરવામાં આવે તો, વિધાયક પ્રસિધ્ધ કરવામાં આવ્યું હોય તે વિધેયક પર, ગૃહ સમક્ષ અનિર્ણય હોય તેવા કામકાજ સાથે સંકળાયેલી કોઈ પણ બાબત પર નિયમોમાં આપેલા અપવાદ સિવાયની સામાન્યહિતની કોઈપણ બાબત પર, ભારતના કોઈપણ ભાગના ક્ષેત્રાધિકાર ધરાવતા ન્યાયાલય અથવા વૈધાનિક ત્રિબ્યુનલ, ઓથોરિટી, જ્યુડિશિયલ બોડી અથવા કમિશનના અધિકારી હેઠળ આવી જતી હોય તેવી બાબતો ન હોવી જોઈએ તેવી બાબતે અરજી સમિતિ કામ કરે છે. જ્યારે અરજી કરનાર ફરજીયાત સભ્યો હોવો જોઈએ અને અરજી વિધાનસભાને સંબોધીને કરવાની હોય છે, જ્યારે અરજી વિવેકી ભાષામાં હોવી જોઈએ.અરજી પર અરજી કરનારે કે કરનારા હોય સહી કરેલી હોવી જોઈએ. અરજીના અંતે અરજીના ચોક્કસ ઉદ્દેશ જણાવીને તે અંગે માંગણીઓ પણ કરવી જોઈએ.

આ પણ વાંચો કોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ

બિનસરકારી સભ્યોને કામકાજ માટેની સમિતિ : ગુજરાત વિધાનસભામાં સભ્યો કામકાજ દાખલ કરવામાં આવે ત્યાર પછી વિધાયકોના વિવિધ ચર્ચા માટે ફાળવણીના સમયની બધામાં કરે છે. તેવી જ રીતે સંકલ્પોની ચર્ચા માટે સમયની ભલામણ કરવામાં આવે છે. વધુમાં સમિતિનો અહેવાલ રજૂ કર્યા પછી અહેવાલને મંજૂર રાખવાનો પ્રસ્તાવ કરવામાં આવે છે. આ પ્રસ્તાવ મંજુદા રાખવામાં આવે તો અહેવાલમાં સૂચવવામાં આવેલા સમયમાં કામકાજનો નિકાલ કરવામાં આવે છે. જ્યારે અહેવાલ મંજૂર કરવાના પ્રસ્તાવ પર કોઈપણ સભ્ય સુધારા કરી શકે છે અનેક રૂપ સુધારા સહિત અથવા સુધારા વગર અહેવાલને મંજૂર કરે છે. જ્યારે ગૃહએ મંજૂર કર્યા પ્રમાણેનો સમય પત્રક ભાગ 3 આપવામાં આવે છે.

ગૌણ વિધાન સમિતિ આ સમિતિમાં 10 સભ્ય હોય છે, જ્યારે આ સમિતિમાં કાયદા પ્રધાનનો સભ્ય તરીકે સમાવેશ થાય છે. કામગીરીની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે આ સમિતિ ઉપર વકીલાત કરતા સભ્ય અને કાયદાકીય બાબતોમાં જ્ઞાન અને રસ ધરાવતા સભ્યો વધુ સારું કામ કરી શકે છે. સરકાર જે કોઈ નિયમો કરે અથવા અમલમાં હોય તેવા નિયમોમાં વખત જે કંઈ સુધારા કરે તેમાં સરકારે પોતાને મળેલી સત્તાનો ઉપયોગ જે તે કાયદા અથવા બંધારણ તે નિયત થયેલા અધિકારની ક્ષેત્ર મર્યાદામાં રહીને કર્યો છે કે કેમ તે જોવાનો તથા નિયમો કરતી વખતે, તેમાં સુધારો કરતી વખતે, સંબંધ કરતા અને રજૂઆત કરવાની યોગ્ય તક આપવામાં આવી છે કે નહીં તે અંગેનો તપાસ આ સમિતિ કરે છે.

નિયમો માટેની સમિતિ આ સમિતિ 15 સભ્યોની બનાવવામાં આવે છે, જ્યારે અધ્યક્ષ પોતાની રુએ સમિતિના પ્રમુખ હોય છે. સમિતિ પોતાની મેળે અથવા કોઈ સભ્ય તરફથી સૂચના આપવામાં આવે ત્યારે ગૃહની કાર્યરીતી અને તેના કામકાજના સંચાલન અંગેની બાબતો પર વિચારણા કરે છે. વિધાનસભાના નિયમોમાં જુદી હોય તેવા સુધારા વધારા કરવાની ભલામણ કરે છે. આ ભલામણો ગુહના મેજ પર મૂકવામાં આવે છે. ભલામણોમાં જો કોઈ સભ્ય ફેરફાર સૂચવે તો ભલામણોને જ ઉપર મુકાયાના 15 દિવસની અંદર તે વિશેની સૂચના પણ આપવામાં આવે છે. તેમજ મંત્રણા કરીને જે સુધારો કરવામાં આવે અને ગૃહ સમત થાય તો ભલામણ અનુસાર સુધારેલી ગણવામાં આવે છે. સુધારા તરીકે અધ્યક્ષ ગેઝેટમાં નવા નિયમોને પ્રસિદ્ધ કરાવે છે.

સભ્યોના ભથ્થા બાબતે વિધાનસભાના સભ્યોનો પગાર બાબતના અધિનિયમની કલમ 10 અધ્યક્ષ દર વર્ષે વિધાનસભાના પ્રથમ શરૂઆતમાં 10 સભ્યોની નિમણૂક કરે છે. સમિતિની 1 વર્ષ માટે રચના કરે છે, જ્યારે આ સમિતિમાં સભ્યને આપવામાં આવતી સગવડો જેવી કે રેલવે મુસાફરીના ભાડાની ભરપાઇ, એસટી બસમાં મફત પ્રવાસ, વિધાનસભાના સભ્યોને તબીબી સારવાર વિમાન દ્વારા અંગે અધિનિયમન કરવામાં આવેલા નિયમો સુધારા કરવાની દરખાસ્ત અંગેની વિચારણા કરે છે. સરકાર સાથે ચર્ચા વિચારણા કરીને અધ્યક્ષની મંજૂરી લઈને નિયમોમાં જરૂરી સુધારા વધારા કરવામાં આવે છે.

ગ્રંથાલય સમિતિ ગ્રંથાલીના કામકાજમાં મદદ કરવા માટે અધ્યક્ષના પ્રમુખ હેઠળ આ સમિતિ રચવામાં આવે છે. આ સમિતિ એક પેટા સમિતિની નિમણૂક કરે છે. જે પુસ્તક વગેરેની પસંદગી કરીને પ્રમુખને ભલામણ કરે છે અને આ ભલામણના આધારે પુસ્તકો સામાયિકો વગેરેને પસંદગી કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્રંથાલય સેવા સમૃદ્ધ વધારે કાર્યક્ષમ અને ઉપયોગી બનાવવા અંગે પર સમિતિ વિચાર કરે છે.

સદસ્ય નિવાસ સમિતિ સદસ્ય નિવાસ સમિતિમાં 15 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. આ સમિતિ સભ્યોને ગાંધીનગરના સદસ્ય નિવાસમાં રહેઠાણની સુવિધા પૂરી પાડવાના લગતા સઘળા પ્રશ્નો હાથ ધરવામાં આવે છે. આ સમિતિ સદસ્ય નિવાસમાં ભોજન અને અન્ય સુવિધા ઉપર દેખરેખ રાખે છે. તેમજ સમિતિના કાર્ય સલાહકારી સ્વરૂપના હોય છે.

સભાગૃહના મેચ પર મુકાયેલા કાગળ માટેની સમિતિ આ સમિતિમાં 11 સભ્યો હોય છે. જ્યારે સરકારના પ્રધાનો આ સમિતિમાં સભ્ય તરીકે રહી શકતા નથી. જ્યારે વિધાનસભાના મેજ મુકેલા તમામ કાગળો તપાસવા, આવા કાગળો બંધારણ નિયમ અથવા વિનિયમની જોગવાઈ હેઠળ મેજ ઉપર મૂકવામાં આવ્યા છે તે જોગવાઈનું પાલન થયું છે કે નહીં તે આ સમિતિ તપાસ કરે છે. જો કાગળ મુકવામાં ગેર વ્યાજબી વિલંબ થયો હોય તો વિલંબ માટેના કારણોનો દર્શાવતું નિવેદન વિધાનસભા ગૃહના મેચ પર મુકવામાં આવ્યું છે કે નહીં તે પણ તપાસ કરે છે. આ ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતી એમ બંને રૂપાંતરણ સભાગૃહના મેચ ઉપર મૂકવામાં આવ્યા છે કે નહીં તે પણ આ સમિતિ દ્વારા કામ કરવામાં આવે છે.

Last Updated : Dec 23, 2022, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.