ETV Bharat / state

દિનેશ બાંભણીયાની ચીમકી, કહ્યું- 'સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે, નહીં તો સમગ્ર રાજ્યમાં આંદોલન થશે' - Movement throughout the state

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર SC, ST, OBCની મહિલા ઉમેદવારોના વિરોધ બાદ રાજ્ય સરકારે રદ કરવાની ફરજ પડી હતી. રદ કર્યા બાદ હવે સમાજ પણ છેલ્લા 4 દિવસથી આંદોલન પર છે.

gandhinagar
સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે, નહીં તો સમગ્ર રાજ્યમાં આંદોલન થશે : દિનેશ બાંમભણીયા
author img

By

Published : Feb 15, 2020, 8:37 PM IST

ગાંધીનગરઃ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર SC, ST, OBCની મહિલા ઉમેદવારોના વિરોધ બાદ રાજ્ય સરકારે રદ કરવાની ફરજ પડી હતી. શનિવારે રાજ્ય સરકાર જવાબ આપવાની હતી. પરંતુ જવાબના મળતા આંદોલનકારીના આગેવાન દિનેશ બામણીયાની સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારીને જણાવ્યું હતું કે, જો આંદોલનમાં કોઈ નિર્ણય નહીં આવે તો સમગ્ર રાજ્યમાં વિરોધ કરવામાં આવશે.

સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે, નહીં તો સમગ્ર રાજ્યમાં આંદોલન થશે : દિનેશ બાંમભણીયા
એલ.આર.ડી પરીક્ષા બાબતે ઉપરાંત બિન સચિવાલય પાર્ટ વન ટુ તથા અગ્નિ સરકારી પરીક્ષાઓમાં થયેલ ગેરરીતી બાબતે દિનેશ બાંભણિયા સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, સરકાર દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે. તેમાં સવાર સમાજના જ લોકો ઉપર અન્ય કરવામાં આવે છે. જે રૂપાણી સરકાર ખૂબ સારી રીતે જાણે છે પરંતુ કંઈ જ કામ કરતી નથી.

આ ઉપરાંત રાજ્ય સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે, તો રીત પરિપત્રમાં સુધારો થવો જોઈએ. ઉપરાંત આ બાબતે સમાન આ સમાજ દ્વારા પણ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ત્યારે આ જ્યારે બાબત કોર્ટમાં પેન્ડિંગ હોય ત્યારે રાજ્ય સરકારમાં સુધારોના કરી શકે આમ અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈને દિનેશ બામણીયાની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા શનિવારે SC, ST, OBC અને સમગ્ર સમાજને આ બાબતે સમાધાન કરવા માટેનો અંતિમ દિવસ આપ્યો હતો. પણ કોઇ ઉકેલ ન આવતા સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની રેલીનું SC, ST, OBCના આગેવાન અલ્પેશ ઠાકોરે આયોજન કર્યું છે. જ્યારે નિલેશ મણિયાર સમગ્ર રાજ્યમાં વિરોધ વિભાગ ચીમકી ઉચ્ચારી છે, ત્યારે હવે સરકાર પરિપત્રને લઈને કેવા પ્રકારના નિર્ણય કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.