ETV Bharat / state

Gandhinagar Municipal Corporation: શરુઆતની મત ગણતરીમાં ભાજપનો ભગવો લહેરાયો - ભાજપ આગળ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં શરૂઆતી તબક્કામાં જ ભાજપ ચાર વોર્ડમાં વિજય થયું છે. હવે તેને બહુમતી મેળવવા માટે અમુક અંતરજ દુર. બીજી તરફ આમ આદમી પાર્ટી જેટલી ગરજી હતી, તેટલી વરસી નથી તે ફક્ત કોંગ્રેસના વોટ તોડવામાં સફળ રહી છે.

Gandhinagar Municipal Corporation: શરુઆતની મત ગણતરીમાં ભાજપનો ભગવો લહેરાયો

author img

By

Published : Oct 5, 2021, 12:29 PM IST

  • ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મત ગણતરી
  • શરૂઆતમાં જ ભાજપ આગળ
  • ખૂબ જ ગરમી છતાં ભાજપના કાર્યકરોનો જોશ યથાવત

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં શરૂઆતી તબક્કામાં જ ભાજપે પોતાનો ભગવો લહેરાવાનો શરુ થઇ ગયો છે. ભાજપની જીત પાછળ આપ જવાબદાર જેના કારણે કોંગ્રેસની સીટો તુટી રહી છે.

ગાંધીનગરની જનતા નિરાશ થશે નહીં : રીટા પટેલ

ભાજપના ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર રીટા પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની જનતાનો આભાર ભારતીય જનતા પાર્ટીમાં તેમણે વિશ્વાસ બતાવ્યો છે. તેમને તે બદલ ચોક્કસ જ વિકાસ મળશે.

આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ તોડ્યા

ગાંધીનગર મહાનગર પાલિકાની પાછલી બે ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો. પરંતુ આ વખતે ભાજપ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં સફળ રહ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટી જેટલી ગરજી હતી, તેટલી વરસી નથી તે ફક્ત કોંગ્રેસના વોટ તોડવામાં સફળ રહી છે. તો નવા સીમાંકનનો લાભ પણ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટપણે મળ્યો છે, તેમ કહી શકાય.

Gandhinagar Municipal Corporation: શરુઆતની મત ગણતરીમાં ભાજપનો ભગવો લહેરાયો

ગામડાના લોકોએ ભાજપને આવકારી : દિવ્યા પટેલ

ગાંધીનગર મહાનગરપાલિકા ભાજપના ઉપાધ્યક્ષ દિવ્યા પટેલે જણાવ્યું હતું કે, નવા સીમાંકનના નાના ગામડાઓએ પોતાની સમસ્યાઓના ઉકેલ માટે મહાનગરમાં ભાજપને વિજયી બનાવી છે. તેમની આશાઓ પુરી કરવામાં આવશે. ભાજપના કાર્યકરોની અઘરી મહેનતનું પરિણામ છે.

આ પણ વાંચો : વિપક્ષ બની કામ કરવાનું પસંદ કરીશું, પરંતુ સત્તા મેળવવા આપ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરીએ : સી.જે. ચાવડા

આ પણ વાંચો : GMC Result Live Update : ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ આવતા ભારતીય જનતા પાર્ટીએ વિજયનો ઉત્સવ શરૂ કર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.