ગાંધીનગર : મહેસાણાના વિજાપુરથી અમદાવાદ તરફ ધાડ પાડવા નીકળેલા બે શખ્સોને ગાંધીનગર LCBએ પેથાપુર પાસેથી ઝડપી પાડ્યા છે. બંને શખ્સો પાસેથી લોડેડ પિસ્તોલ, 18 કારતૂસ, મરચાની ભૂકી મળી આવી હતી. મૂળ ખંભાતના અને હાલ વિજાપુર રહેતા યુવકે ખંભાતની મહિલા સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને તે માટે ઉત્તરપ્રદેશના બે શખ્સોને વાત કરી તેઓેએ એક શખ્સને પિસ્તોલ સાથે ગુજરાત મોકલ્યો હતો.
ધાડ પાડવા આવેલા બે શખ્સોને પિસ્તોલ-મરચાંની ભૂકી સાથે LCBએ ઝડપ્યા - crime news in Gandhinagar
મહેસાણાના વિજાપુરથી અમદાવાદ તરફ ધાડ પાડવા નીકળેલા બે શખ્સોને ગાંધીનગર એલસીબીએ પેથાપુર પાસેથી ઝડપી પાડ્યા છે. બંને શખ્સો પાસેથી લોડેડ પિસ્તોલ, 18 કારતૂસ, મરચાની ભૂકી મળી આવી હતી. મૂળ ખંભાતના અને હાલ વિજાપુર રહેતા યુવકે ખંભાતની મહિલા સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને તે માટે ઉત્તરપ્રદેશના બે શખ્સોને વાત કરી તેઓેએ એક શખ્સને પિસ્તોલ સાથે ગુજરાત મોકલ્યો હતો.
ગાંધીનગર