ETV Bharat / state

કોબા પાસે ગટરલાઇન કામગીરીમાં ભેખડ ધસી, કાકાભત્રીજા સહિત 5 દટાયાં, આબાદ બચાવ

author img

By

Published : Feb 6, 2020, 2:01 PM IST

Updated : Feb 6, 2020, 5:26 PM IST

ગાંધીનગર પાસે કોબામાં ગટર લાઈનના ખોદકામ સમયે ભેખડ ધસી પડતાં 5 મજૂર દટાયાં હતાં. ગાંધીનગર ફાયરબ્રિગેડે તાત્કાલિક પહોંચી જઇને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ચાર લોકોને ટૂંકસમયમાં બહાર કાઢવામાં આવ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિને 40 મિનિટની મહેનત બાદ હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. તમામ લોકોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં હતાં

કોબા પાસે ગટરલાઇન કામગીરીમાં ભેખડ ધસી, કાકાભત્રીજા સહિત 5 દટાયાં, આબાદ બચાવ
કોબા પાસે ગટરલાઇન કામગીરીમાં ભેખડ ધસી, કાકાભત્રીજા સહિત 5 દટાયાં, આબાદ બચાવ

ગાંધીનગરઃઆજે સવારે દસ વાગ્યાના અરસામાં કોબામાં આવેલા કે રાહેજા વિસ્તારમાં ગુડા ગટર લાઈનનું કામકાજ ચાલુ હતું. તે દરમિયાન 12 ફૂટ ઊંડી ગટર લાઈન તળીયાનું સમારકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન નીચે કામ કરી રહેલા એક મજૂર ઉપર માટીની ભેખડ પડી હતી. ત્યારે માટીમાં દટાયેલા વ્યક્તિને બહાર કાઢવા પાસે કામ કરી રહેલા અન્ય ચાર વ્યક્તિઓ પણ ગટર લાઈનના ખોદકામમાં નીચે ઉતર્યા હતાં. ત્યારે ફરીથી માટીની ભેખડ ધસી પડતાં પાંચે પાંચ જણ દબાઈ ગયાં હતાં

કોબા પાસે ગટરલાઇન કામગીરીમાં ભેખડ ધસી, કાકાભત્રીજા સહિત 5 દટાયાં, આબાદ બચાવ
દાહોદના 32 વર્ષીય પૂનમ દીતા મેડા માટીમાં દબાઈ ગયા હતા જેને બહાર કાઢવા માટે 19 વર્ષીય ભરત કપુરજી રાણા રાજસ્થાન, 26 વર્ષીય રાજુ કનુજી મેડા દાહોદ, ભત્રીજો, 24 વર્ષીય બહાદુર મંનુંજી બારૈયા દાહોદ, 19 વર્ષીય મુકેશ વાલ્મિકી પટેલ પંજાબ પણ દબાઈ ગયાં હતાં પૂનમભાઈ સિવાયના તમામ લોકોને થોડીક જ મિનિટોમાં એમ કેમ બહાર કાઢીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા પરંતુ પુનમભાઈ જમીનમાં વધારે દટાયા હોવાને લઈને 40 મિનિટ જેટલો સમય બહાર કાઢવામાં થયો હતો. પરંતુ તેમનો પણ આ ગોઝારી ઘટનામાં આબાદ બચાવ થયો હતો.ઉલ્લેખનીય છે કે ગાંધીનગર શહેરમાં 15 દિવસ પહેલાં જ ખાનગી બાંધકામ સહિતની ભેખડ ધસી પડતાં એક એન્જિનિયર સહિત ચાર લોકોના મોત થયાં. હતાં ત્યારે આ બનાવને હજુ સમય પણ થયો નથી. તેવા સમયે બીજો બનાવ બનતાં સમગ્ર ગાંધીનગર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. જ્યારે પોલીસ ફરિયાદ પણ હજુ સુધી ચોપડે નોંધાઈ નથી.

Intro:હેડલાઇન) કોબા પાસે ગટર લાઇન કામગીરીમાં ભેખડ પડતાં કાકા ભત્રીજા સહિત 5 દટાયા, આબાદ બચાવ

ગાંધીનગર,

ગાંધીનગર પાસે આવેલા કોબામાં ગટર લાઈનના ખોદકામ સમયે ભેખડ ધસી પડતા 5 મજૂર દટાયા હતા. આ બનાવની જાણ ગાંધીનગર ફાયરબ્રિગેડને કરતા તાત્કાલિક ટીમ પહોંચી જઇને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ચાર લોકોને ટૂંક સમયમાં બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિને 40 મિનીટની મહેનત બાદ હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. તમામ લોકોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવા હતા.Body:ગાંધીનગર શહેરનો વિકાસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. જેને લઇને ઠેર ઠેર સિમેન્ટના જંગલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે આજે સવારે દસ વાગ્યાના અરસામાં કોબામાં આવેલા કે રાહેજા વિસ્તારમાં ગુડા ગટર લાઈનનું કામકાજ ચાલુ હતું. તે દરમિયાન 12 ફૂટ ઊંડી ગટર લાઈન તળિયાનું સમારકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન નીચે કામ કરી રહેલા એક મજૂર ઉપર માટીની ભેખડ પડી હતી. ત્યારે માટીમાં દટાયેલા વ્યક્તિને બહાર કાઢવા પાસે કામ કરી રહેલા અન્ય ચાર વ્યક્તિઓ પણ ગટર લાઈનના ખોદકામમાં નીચે ઉતર્યા હતા. ત્યારે ફરીથી માટીની ભેખડ ધસી પડતા પાંચે પાંચ જણ દબાઈ ગયા હતા.Conclusion:જેમાં દાહોદના 32 વર્ષિય પૂનમ દીતા મેડા માટીમાં દબાઈ ગયા હતા જેને બહાર કાઢવા માટે 19 વર્ષિય ભરત કપુરજી રાણા રાજસ્થાન, 26 વર્ષિય રાજુ કનુજી મેડા દાહોદ, ભત્રીજો, 24 વર્ષિય બહાદુર મંનુંજી બારૈયા દાહોદ, 19 વર્ષિય મુકેશ વાલ્મિકી પટેલ પંજાબ પણ દબાઈ ગયા હતા પુનમભાઈ સિવાયના તમામ લોકોને થોડીક જ મિનિટોમાં એમ કેમ બહાર કાઢીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા પરંતુ પુનમભાઈ જમીનમાં વધારે દટાયા હોવાને લઈને 40 મિનીટ જેટલો સમય બહાર કાઢવામાં થયો હતો. પરંતુ તેમનો પણ આ ગોઝારી ઘટનામાં આબાદ બચાવ થયો હતો.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર શહેરમાં 15 દિવસ પહેલા જ ખાનગી બાંધકામ સહિતની ભેખડ ધસી પડતા એક એન્જિનિયર સહિત ચાર લોકોના મોત થયા. હતા ત્યારે આ બનાવને હજુ સમય પણ થયો નથી. તેવા સમયે બીજો બનાવ બનતાં સમગ્ર ગાંધીનગર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. સદ્નસીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. જ્યારે પોલીસ ફરિયાદ પણ હજુ સુધી ચોપડે નોંધાઈ નથી.

બાઈટ
ભરત રાણા મજુર

તમામ વિડિયો અને walkthrough કલ્પેશભાઈ ને whatsapp કર્યા છે

Last Updated : Feb 6, 2020, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.