ETV Bharat / state

ગોવામાં 21 નવેમ્બરના રોજ સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજાયો, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી કર્યું ઉદ્ઘાટન - BJP President CR Patil

ગોવાના પણજી(Panaji of Goa) ખાતે ગુજરાતની નેમ સાકાર કરવા 21 નવેમ્બર રવિવારના રોજ નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાના આશયથી, જ્યાં બિન-નિવાસી ગુજરાતીઓની(Non-resident Gujarati) સંખ્યા વધારે હતી ત્યાં પોતાના વતનનો અહેસાસ કરાવવાનાં હેતુથી “સદાકાળ ગુજરાત”(sadakal Gujarat) કાર્યક્રમ યોજયો હતો.

ગોવામાં 21 નવેમ્બરના રોજ સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજાયો, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી કર્યું ઉદ્ઘાટન

author img

By

Published : Nov 22, 2021, 9:19 AM IST

  • ગોવાના પણજી ખાતે 21મી નવેમ્બરે સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજાશે
  • ગોવાના મુખ્યપ્રધાન ડૉ. પ્રમોદ સાવંત અને રાજયના ગૃહ રાજય અને બિન-નિવાસી ગુજરાતી પ્રભાગપ્રધાન હર્ષસંઘવી કરશે ઉદધાટન
  • ગુજરાત સરકાર દ્વારા અન્ય રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓ સાથે જીવંત સંપર્ક જાળવવા કાર્યક્રમ

ગાંધીનગરઃ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતની નેમ સાકાર કરવા ગોવાના પણજી(Panaji of Goa) ખાતે 21 નવેમ્બર રવિવારના રોજ નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાના આશયથી, જ્યાં બિન-નિવાસી ગુજરાતીઓની(Non-resident Gujarati) સંખ્યા વધારે હતી ત્યાં પોતાના વતનનો અહેસાસ કરાવવાનાં હેતુથી “સદાકાળ ગુજરાત” કાર્યક્રમ યોજયો હતો. 21 નવેમ્બરના રોજ “સદાકાળ ગુજરાત”નો(sadakal Gujarat) કાર્યક્રમ ગોવાના પણજી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

સદાકાળ ગુજરાત કાર્યક્રમમાં 9 શહેરોના બિન-નિવાસી ગુજરાતી ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં બિન-નિવાસી ગુજરાતી યુવા ભાઇ-બહેનો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ જૂથ ચર્ચાનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત રાજ્યમાંથી આમંત્રિત કચ્છ, અમરેલી અને અમદાવાદ જિલ્લાના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરી હતી. આ કાર્યક્રમમાં ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવાના જુદા જુદા 09 શહેરોના(Goa cities) આમંત્રિત બિન-નિવાસી ગુજરાતીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી રદ હતો કાર્યક્રમ

દેશમાં કોવિડ-19ને(Covid-19 country) કારણે છેલ્લા 2 વર્ષથી સદાકાળ ગુજરાત કાર્યક્રમનું(sadakal Gujarat Program) આયોજન થઇ શક્યું ન હતું અને સરકાર દ્વારા કાર્યક્રમ કરવાની વિચારણા ચાલતી હતી, જે પડતર હતી. હવે સમય સંજોગો અનુકૂળ થતાં, આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારની કામગીરી અને સિદ્ધિ અને અદ્યતન વિકાસ અંગેની શોર્ટ ફિલ્મ દર્શાવવમાં આવી તેમજ ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા વિસ્તારના(Goa cities) બિન-નિવાસી ગુજરાતી કે જેના દ્વારા ગોવા રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરી હોય, કે સમાજ સેવાલક્ષી કામગીરી કરી હોય તેવા 6 મહાનુભાવોનું સન્માન કરાયું હતું.

સદાકાળ ગુજરાત કાર્યક્રમનુ ગોવાના મુખ્યપ્રધાન ડૉ. પ્રમોદ સાવંત(Goa CM Dr. Pramod Sawant) અને રાજયના ગૃહ રાજય અને બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ પ્રધાન હર્ષસંઘવી(Home Minister Harsh Sanghvi) ઉદધાટન કર્યું હતું, આ પ્રસંગે ગોવાના ભાજપ પ્રમુખ અને ગોવાના NRI કમિશનના ચેરમેન, પણજીના ધારાસભ્ય અને પણજી નગર નિગમના મેયર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યો હતા.

હર્ષ સંઘવી ગોવા બાદ સીધા સુરત

ગોવા ખાતેનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજયના ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવી તે જ દિવસે સાંજે 7.40 કલાકે કોરોના કાળમાં અને વર્ષ 2021માં સુરત પોલીસની(Surat Police) ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે સુરત શહેર પોલીસ તરફથી અલંકરણ સમારોહના આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સુરત પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સીઆર પાટીલ(BJP President CR Patil) સમારંભના પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, ઇઝરાઇલમાં ભવ્ય ગરબાનું થયું આયોજન

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan cricket board) મહિલાઓને ક્રિકેટમાં સામેલ કરવાની બાબત પર વિચારણા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.