આ બાબતે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર એચ.જી. કોશિયાએ જણાવ્યુ હતું કે, સોમવારે રાજ્યના તમામ ફૂડ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે. ગત વર્ષે શ્રાવણ મહિનામાં ઉપવાસમાં વાપરવામાં આવતા મટરીયલ્સમાં પણ ઘઉંનો લોટ મિક્ષ કરતા હોવાનુ સામે આવ્યુ હતુ. જો આવુ આ વર્ષે પણ સામે આવશે તો તેવા વેપારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગરમાં તહેવારમાં ફૂડ વિભાગ તૈયાર વેપારીઓ જો અશુદ્ધ વસ્તુઓ વેચશે તો થશે દંડ - Gandhinagar
ગાંધીનગરઃ શ્રાવણ મહિનાની શરૂઆતથી રાજ્યમાં તહેવારોની શરૂઆત થઈ જાય છે. દિવાળી સુધી જુદા જુદા તહેવારોના વેપારીઓ દ્વારા ભેળસેળ કરીને વધુ નફો કરવાની લાલચમાં શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરતા હોવાને કારણે રાજ્યના ફૂડ વિભાગ દ્વારા તમામ જિલ્લાના ફૂડ ઇન્સ્પેકટરોને ખાસ સૂચના આપવાની સાથે જ તમામ જિલ્લાઓ અને તમામ કોર્પોરેશનના હેલ્થ વિભાગને પણ કડક સૂચના આપવામાં આવી હતી.
![ગાંધીનગરમાં તહેવારમાં ફૂડ વિભાગ તૈયાર વેપારીઓ જો અશુદ્ધ વસ્તુઓ વેચશે તો થશે દંડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4015966-thumbnail-3x2-sgkosia.jpg?imwidth=3840)
તહેવારમાં ફૂડ વિભાગ તૈયાર : વેપારીઓ જો અશુદ્ધ વસ્તુઓ વેચશે તો દંડાશે
આ બાબતે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર એચ.જી. કોશિયાએ જણાવ્યુ હતું કે, સોમવારે રાજ્યના તમામ ફૂડ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે. ગત વર્ષે શ્રાવણ મહિનામાં ઉપવાસમાં વાપરવામાં આવતા મટરીયલ્સમાં પણ ઘઉંનો લોટ મિક્ષ કરતા હોવાનુ સામે આવ્યુ હતુ. જો આવુ આ વર્ષે પણ સામે આવશે તો તેવા વેપારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
તહેવારમાં ફૂડ વિભાગ તૈયાર : વેપારીઓ જો અશુદ્ધ વસ્તુઓ વેચશે તો દંડાશે
તહેવારમાં ફૂડ વિભાગ તૈયાર : વેપારીઓ જો અશુદ્ધ વસ્તુઓ વેચશે તો દંડાશે
Intro:શ્રાવણ મહિના ની શરૂવાતથી રાજ્યમાં તહેવારો ની શરૂવાત થઈ જાય છે. દિવાળી સુધી જુદા જુદા તહેવારોના વેપારીઓ દ્વારા ભેળસેળ કરીને વધુ નફો કરવાની લાલચમાં શ્રદ્ધાળુઓ સાથે છેતર પિંડી કહેતા હોય છે. જેને લઈને રાજ્યના ફૂડ વિભાગ દ્વારા તમામ જિલ્લા ના ફૂડ ઇન્સ્પેકરોને ખાસ સૂચના આપવામાં આવી છે. જેમાં તમામ જિલ્લાઓ અને તમામ કોર્પોરેશન ના હેલ્થ વિભાગને પણ કડક સૂચના આપવામાં આવી છે.Body:આ બાબતે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે સોમવારે રાજ્યના તમામ ફૂડ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે. ગત વર્ષે શ્રાવણ મહિનામાં ઉપવાસમાં વાપરવામાં આવતા મતરીયલ્સ માં પણ ઘઉંનો લોટ મિક્ષ કરતા હોવાનું સામે આવ્યું હતું જો આવું આ વર્ષે પણ સામે આવશે તો તેવા વેપારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
બાઈટ..
એચ.જી. કોશિયા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કમીશ્નર
Conclusion:જ્યારે ચોમાસાની સીઝનમાં વકરતાં જતાં રોગચાળાને ડામવા રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અગાઉ થી આયોજન કરી લેવામાં આવ્યું છે. જેને લઈને જ ફુડ એન્ડ સેફ્ટી વિભાગના તમામ શહેરી અને જિલ્લાના ફુડ ઈન્સ્પેક્ટરની બેઠક કરવામાં આવી હતી. આમ રાજ્યભરમાં હવે આગામી દિવસોમાં મેગા ડ્રાઇવ કરવામાં આવશે. હેમા ભેળસેળ કરતાં એકમોની તાપસ, હાઈજેનિક ખોરાકની ગુણવત્તા અંગે તાપસ હાથ ધરાશે.