ગાંધીનગર : ગુજરાત સ્થાપના દિવસ દરમિયાન સંકલ્પ લેતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હું વિજય રૂપાણી આજે રાજ્યના સ્થાપના દિવસ તરીકે સંકલ્પ લઉં છું કે માસ પહેર્યા વગર બહાર નીકળીશ નહી. આ ઉપરાંત હાથને થોડા સમય અંતરે વારંવાર સેનેટાઇઝ પણ કરીશ.
જાણો, ગુજરાત સ્થાપના દિવસે CM વિજય રૂપાણીએ શું સંકલ્પ લીધો ? - ગુજરાત
આજે 1 મેં એટલે ગુજરાત સ્થાપના દિન છે. ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે એક મોટો અને મહત્વનો સંકલ્પ લીધો હતો વર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય કોરોના કહેર વચ્ચે પસાર થઈ રહ્યું છે. કોરોનાની ચેન તૂટે તે માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેર્યા વગર બહાર ન જવું, અને વારંવાર હાથ ધોવા નો મહત્વનો અસંગત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સ્થાપના દિનમાં લીધો છે.
જાણો ગુજરાત સ્થાપના દિવસે સીએમ વિજય રૂપાણીએ શું સંકલ્પ લીધો ?