ગાંધીનગર : રાજ્યસભાની ચૂંટણીનું મતદાન યોજાવવાનું છે, ત્યારે કેન્દ્રીય અને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મતદાન દરમિયાન ધારાસભ્યો કઈ રીતે મતદાન કરશે તે બાબતે પોલિંગ બૂથમાં ખાસ વ્યવસ્થા સાથે નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. જ્યારે આ રાજ્યસભાની ચૂંટણીમાં પ્રથમ વખત સીસીટીવીના માધ્યમ દ્વારા લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જેમાં તમામ રજ રજની માહિતીથી રાજ્ય ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પણ વાકેફ રહેશે.
જાણો, કઈ રીતે રાજ્યસભાની ચૂંટણીનું મતદાન થશે, જુઓ વિશેષ અહેવાલ...
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બેઠક પર 19 જૂનના રોજ મતદાન યોજાવવાનું છે, ત્યારે ધારાસભ્યો કઈ રીતે મતદાન કરશે તે માટે પોલિંગ બૂથના અંદરથી ETV BHARATનું ખાસ રિપોર્ટિંગ, જુઓ કેવી રીતે છે વ્યવસ્થા...
જાણો કઈ રીતે રાજ્યસભાની ચૂંટણીનું મતદાન થશે, જુઓ વિશેષ અહેવાલ