ગાંધીનગરઃ ગુજરાતમાં લાંબા સમયથી માજી સૈનિકોએ તેમની માંગણીઓ સાથે સરકારને રજૂઆત કરી હતી, પરંતુ સરકારે તેમની માંગણીઓ સ્વીકારી ન હતી, જેના કારણે રોષે ભરાયેલા ભૂતપૂર્વ સૈનિકોએ તેમની માંગણીઓ માટે 'ગાંધી ચિહ્ન માર્ગ ' પર ગુજરાત વિધાનસભામાં ભીડ જમાવી (Ex servicemen protest at Gandhinagar Secretariat over 14 issues) હતી. અને મીડિયા દ્વારા ગુજરાત સરકારને જણાવ્યું છે કે, જો અમારી માંગણીઓ નહી સંતોષાય તો આ આંદોલન (Gandhinagar ex armymen protest) પણ મોટું બની શકે છે.
આ પણ વાંચોઃ ફરી ઈમરાન ખાનની મૂશ્કેલીમાં થયો વધારો, આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ દાખલ
અને પાકિસ્તાન અને ચાઇનાથી લડીને આવ્યા છીએ. જો અમારી માંગો ગુજરાત સરકાર નહીં પૂરી કરે તો. અમે સરકાર સામે પણ હલ્લાબોલ કરીશું. તેમજ અગાઉ બે મહિના પહેલા પણ સરકારે એમને હાથમાં લોલીપોપ હાથમાં અપી હતી પણ આ વખતે જો સરકારને અમારી માંગો પૂરી નહીં કરે તો. અમે અહીંયાથી ઉભા નહીં થઈએ અને ઉગ્ર વિરોધ કરીશુ.
આ પણ વાંચોઃ ટાટા ઝૂલોજિકલ પાર્કમાં મિથુનનું ડૂબી જવાથી કરુણ મોત