જિલ્લો | તાલુકો | અંદાજિત જરૂર (મીમી) | હાલનો વરસાદ (મીમી) |
કચ્છ | ગાંધીધામ | 396 | 14 |
અંજાર | 426 | 66 | |
નખત્રાણા | 392 | 52 | |
પાટણ | ચાણસ્મા | 506 | 75 |
સમી | 525 | 81 | |
સાંતલપુર | 458 | 55 | |
સંખેશ્વર | 523 | 65 | |
સુરેન્દ્રનગર | દસાડા | 560 | 44 |
ધ્રાંગધ્રા | 517 | 84 | |
લખતર | 575 | 88 | |
મોરબી | હળવદ | 450 | 59 |
માળીયા-મિયાણાં | 461 | 90 | |
મોરબી | 559 | 85 | |
મહેસાણા | જોટાણા | 737 | 87 |
વડનગર | 670 | 91 | |
દેવભુમિ દ્વારકા | ભાણવડ | 617 | 69 |
દ્વારકા | 453 | 94 | |
અમદાવાદ | માંડલ | 562 | 43 |
વિરમગામ | 661 | 76 | |
બનાસકાંઠા | દાંતીવાડા | 619 | 86 |
ગાંધીનગર | ગાંધીનગર | 704 | 87 |
આણંદ | તારાપુર | 664 | 96 |
વડોદરા | સાવલી | 862 | 80 |
આમ, સરેરાશ જોવા જોઈએ તો મોડે-મોડે પણ રાજ્યમાં વરસાદની હેલી આવતાં ખેડૂતોમાં આશા અને અપેક્ષા જાગી છે. રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ આંકડા અનુસાર જોઈએ તો ચાલુ વર્ષે 68 ટકા જેટલું વાવેતર અત્યાર સુધીમાં રાજ્યમાં કરાયું છે ત્યારે આગામી પાંચ દિવસમાં હજુ પણ ભારે અને સાર્વત્રિક વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે જગતનો તાત હોલ તો આકાશમાંથી પડી રહેલા કાચા સોનાનો સદુપયોગ કરવામાં લાગી ગયો છે.