ETV Bharat / state

ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વેગ પકડે તે માટે ગ્રામ વિભાગનો ઠરાવ - Gandhinagar News

વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં અને દેશમાં પ્રદૂષણ ઓછું થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધે તે માટે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં ઈલેક્ટ્રીક વાહનોના ઉપયોગ વધુમાં વધુ થાય તે બાબતને અનેક આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વેગ પકડે તે માટે ગ્રામ વિભાગનો ઠરાવ

author img

By

Published : Aug 5, 2021, 12:52 PM IST

  • ઇલેક્ટ્રિક વાહનો માટે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણનો આદેશ
  • ઇલેક્ટ્રિક વાહનોના વ્યાપ વધારવા માટેનું આયોજન
  • ડિજિટલ સેવા સેતુથી ઇલેક્ટ્રિક વાહનનો બહોળો
  • તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ આપવામાં આવશે ઇનામ

ગાંધીનગર: વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં અને દેશમાં પ્રદૂષણ ઓછું થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોના ઉપયોગ વધુમાં વધુ થાય તે બાબતને અનેક આયોજન કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે પણ જૂન મહિનામાં ઇલેક્ટ્રિક વાહનની પોલિસી જાહેર કરી હતી, ત્યારે હવે રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ઈલેક્ટ્રીક પોલીસને લઈને એક મહત્વનો નોટિફિકેશન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારને 55 ડિજિટલ સેવા સેતુ મારફતે ગ્રામજનોને ઇલેક્ટ્રિક વાહનોની માહિતી આપવા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધે તે માટે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી કરી જાહેર

ક્યાં પ્રકારની કામગીરી કરવાની રહેશે

1. જીતે ગામની આંતરમાળખાકીય સુવિધાઓ નાગરિકો માટેની સામાન્ય સુવિધાઓ તથા યોજનામાં જણાવેલા સુવિધાઓ વિકાસલક્ષી કામોની સર્વેક્ષણ કરીને તે અંગેનો એક્શન પ્લાન ચૂકવવાનો રહેશે અને તે અંગેની માહિતી ગામ બહાર રહેતા લોકોને પૂરી પાડીને ગામમાં જરૂરી કામો પૈકી ક્યા પ્રકારનું કામ કરવા તૈયાર છે. તેની વિગત મેળવવાની રહેશ.

2. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઇલેક્ટ્રીક વિકલ્પો list-2021ની જાહેરાત કરવામાં આવેલી છે. જે ધ્યાને લેતા ગામડું પણ પ્રદૂષણ મુક્ત થાય અને ગામડામાં તથા ગામડાનો વ્યક્તિ ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદીનો ઉપયોગ વધારે કરે તે માટે ગ્રામજનોને પ્રોત્સાહિત કરવાના રહેશે.

3. રાજ્ય સરકારની તમામ સેવાઓ પૈકીની 55 સેવાઓ ડિજિટલ સેવા સેતુ મારફત ગ્રામજનને પૂરી પાડવામાં આવે છે. આ સેવાઓ ગ્રામજનો દ્વારા મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કોમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કરી ત્યારે તાત્કાલિક સેવા તેમને મળી રહે તે મુજબની કાર્યવાહી કરવાની રહેશે. આમ ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક દ્વારા કામગીરી અંગેનો અહેવાલ સંબંધિત તલાટી કમ મંત્રી દ્વારા પ્રમાણિત કરાવીને સંબંધિત તાલુકા વિકાસ અધિકારી મારફત જિલ્લા વિકાસ અધિકારીને દર માસે મોકલી આપવાનો રહેશે અને જેની કામગીરી સર્વશ્રેષ્ઠ હશે તેવા કોમ્પ્યુટર સાહસિકને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.

આ પણ વાંચો: રાજ્યમાં ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલર્સની માગમાં વધારો, સુરતમાં દોઢ મહિનાનું ચાલી રહ્યું છે વેઈટીંગ

કક્ષાની વિગતો પ્રથમ ઇનામ દ્વિતીય ઇનામ તૃતીય ઇનામ

  • પ્રથમ ઇનામ: તાલુકા કક્ષાએ 11,000 5000 2500
  • દ્વિતીય ઇનામ: જિલ્લા કક્ષાએ 25,000 15,000 10,000
  • તૃતીય ઇનામ: રાજ્યકક્ષાએ 1,50,000 1,00,000 50,000

ગ્રામ્ય વિસ્તારોમાં કોમ્પ્યુટર ઓપરેટરોને સોંપાઈ ઇલેક્ટ્રિક વાહનો ની જવાબદારી

આમ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તરફથી ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતાં ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકના સીરે રાજ્યમાં ગામડાના વિસ્તારોમાં પણ ઇલેક્ટ્રિક વાહનો વધુમાં વધુ ઉપયોગ થાય તે બાબતે મહત્વની જવાબદારી કોમ્પ્યુટર ઓપરેટર અને સોંપવામાં આવી છે અને જે કોમ્પ્યુટર ઓપરેટર શ્રેષ્ઠ કામ કરશે. તેને રાજ્ય સરકાર તરફથી જાહેર કરેલા ઇનામ પણ આપવામાં આવશે.

રાજ્ય સરકારની ઇલેક્ટ્રિક વાહનો પર સબસીડી

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આગામી 4 વર્ષમાં ગુજરાત રાજ્યના માર્ગો પર બે લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો ફટાફટ થાય તેને લઈને આગામી ચાર વર્ષ માટે ની ઇલેક્ટ્રિક વાહન પોલિસીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ટુ વ્હીલર માટે 20,000 રીક્ષા માટે 50 હજાર અને કાર માટે 1,50,000 ની સબસીડી આપવાની પણ જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.